
14/07/2023
📢ANNOUNCEMENT📢
------------------------------------------------------------------
We are excited to announce that we will be expanding and relocating our dental clinic very shortly.
Dr. Harshil Zaveri (MDS, Periodontist & Implantologist)
Dr. Shrenik Zaveri (BDS, Dental Surgeon)
New Address is as follows:
Smile Care Dental Clinic (SINCE 1984)
301, Entice Complex,
Opp. Jyantilal Park BRTS Bus Stand,
Opp. Navratna Corporate Park,
Iscon-Ambli Road, Ambli,
Ahmedabad - 380058
Contact Details:
8460163996
02717460007
So please pass this details to your relatives, friends and to all who need our service 🙏
------------------------------------------------------------------
અમે ખુશી સાથે જણાવીયે છીએ કે અમે ટૂંક સમયમાં અમારા ડેન્ટલ ક્લિનિકનો વિસ્તાર કરીશુ અને નવી જગ્યાએ સ્થળાંતર કરીશું.
ડો. હર્ષિલ ઝવેરી (MDS, દાંત, પેઢાના રોગ અને ઈમ્પલાન્ટના સર્જન)
ડો. શ્રેણિક ઝવેરી (BDS, ડેન્ટલ સર્જન)
નવું સરનામું નીચે મુજબ છે.
સ્માઈલ કેર ડેન્ટલ ક્લિનિક (1984 થી)
301, એન્ટાઇસ(Entice) કોમ્પ્લેક્સ,
જ્યંતિલાલ પાર્ક BRTS બસ સ્ટેન્ડની સામે,
નવરત્ન કોર્પોરેટ પાર્કની સામે, ઇસ્કોન-આંબલી રોડ,
આંબલી, અમદાવાદ - 380058
સંપર્ક વિગતો:
૮૪૬૦૧૬૩૯૯૬
૦૨૭૧૭૪૬૦૦૦૭
તો કૃપા કરીને આ વિગતો તમારા સંબંધીઓ, મિત્રો અને જેમને અમારી સેવાની જરૂર છે તે બધાને પહોંચાડજો🙏