29/07/2024
8 વર્ષના બાળકને આંખમાં ફેવી ક્વિક જવાથી આંખમાં ખુબજ દુખાવા અને બળતરા સાથે હોસ્પિટલ માં લાવવામાં આવેલ હતું.
તપાસ દરમ્યાન આંખની કીકી (cornea) ઉપર ઝખમ (abrasion) થયેલ હતું.
સમયસર ની સારવાર થી 2 જ દિવસ માં આંખની કીકી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયેલ છે.