Sadbhavna Hospital

Sadbhavna Hospital M.S LAPROSCOPIC & GASTRO SURGEON

4 surgery in single day1 Laproscopic hernia repair2 Laproscopic cholecystectomy3 Laser surgery4 ZSR circumcision        ...
11/04/2024

4 surgery in single day
1 Laproscopic hernia repair
2 Laproscopic cholecystectomy
3 Laser surgery
4 ZSR circumcision

22/02/2024

પિત્તાશયની પથરીના લક્ષણ --> અચાનક પેટના જમણા ભાગમાં તીવ્ર દર્દ-> ઉબકાં આવવા કે ઊલટી થવી-> પેટ ફુલવું, અપચો-> કંપારી છૂટવ...
08/02/2024

પિત્તાશયની પથરીના લક્ષણ -

-> અચાનક પેટના જમણા ભાગમાં તીવ્ર દર્દ

-> ઉબકાં આવવા કે ઊલટી થવી

-> પેટ ફુલવું, અપચો

-> કંપારી છૂટવી

જો આ લક્ષણો જણાય તો અમારા હોસ્પિટલ ની મુલાકાત લો

08/12/2023

રોગોનું મૂળ કારણ કબજિયાત છે!

કબજિયાતના દર્દીએ સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવું જોઈએ તેમજ ચાલવાની ટેવ રાખવી જોઈએ.

કબજિયાતની બીમારી થવાના કારણો...

- શરીરમાં પાણી ઘટી જવું

- શરીરનું હલનચલન ના થાય

- પૌષ્ટિકયુક્ત આહારનું સેવન ના કરવું

- હાઈપો થાઇરોઇડિઝમની બીમારી હોય

- શરીરમાં કેલ્શિયમ,પોટેશિયમનું

- ઓછું પ્રમાણ હોય

👨🏼‍⚕️ DR. RAKESH SANOL
(M.S GENERAL AND LAPROSCOPIC SURGERY,FMAS,FIAGES)

🏥 Hospital Address
615-618, 6th floor
Swanik Arcade, Nr. Vardan Tower
Nr. Arjun Homes, Pragatinagar
Naranpura, Ahmedabad

🚘 DIRECTIONS:
https://goo.gl/maps/Vkx4JkA8pVkyBTJn6?coh=178572&entry=tt

👍🏻 On Google Feedback's:
https://g.page/r/CbFly3PxE0vjEBM/review

📱 APPOINTMENT:
+91-9687644599

લેપ્રોસ્કોપી ઓપરેશન ના ફાયદા> ટાંકા ઓછા આવે છે> દુખાવો નહીંવત રહે છે> ટાંકા પાકવાની કે ટાંકામાંથી સારણગાંઠ થવાની શક્યતા ...
05/12/2023

લેપ્રોસ્કોપી ઓપરેશન ના ફાયદા

> ટાંકા ઓછા આવે છે

> દુખાવો નહીંવત રહે છે

> ટાંકા પાકવાની કે ટાંકામાંથી સારણગાંઠ થવાની શક્યતા નહીંવત રહે છે

> હોસ્પિટલમાં રોકાણ ઓછું રહે છે

> ઓછા આરામથી વહેલા સામાન્ય કામકાજ કરી શકાય છે

> ટાંકાનો ડાઘ ઓછામાં ઓછો રહે છે

👨🏼‍⚕️ DR. RAKESH SANOL
(M.S GENERAL AND LAPROSCOPIC SURGERY,FMAS,FIAGES)

🏥 Hospital Address
615-618, 6th floor
Swanik Arcade, Nr. Vardan Tower
Nr. Arjun Homes, Pragatinagar
Naranpura, Ahmedabad

🚘 DIRECTIONS:
https://goo.gl/maps/Vkx4JkA8pVkyBTJn6?coh=178572&entry=tt

👍🏻 On Google Feedback's:
https://g.page/r/CbFly3PxE0vjEBM/review

📱 APPOINTMENT:
+91-9687644599

PILES SYMPTOMS• Bleeding during or after bowel movements.• Pain and discomfort around the a**s, especially when sitting ...
01/12/2023

PILES SYMPTOMS

• Bleeding during or after bowel movements.

• Pain and discomfort around the a**s, especially when sitting or during bowel movements.

• Itching and irritation in the a**l area.

• Swelling or a hard lump near

👨🏼‍⚕️ DR. RAKESH SANOL
(M.S GENERAL AND LAPROSCOPIC SURGERY,FMAS,FIAGES)

🏥 Hospital Address
615-618, 6th floor
Swanik Arcade, Nr. Vardan Tower
Nr. Arjun Homes, Pragatinagar
Naranpura, Ahmedabad

🚘 DIRECTIONS:
https://goo.gl/maps/Vkx4JkA8pVkyBTJn6?coh=178572&entry=tt

👍🏻 On Google Feedback's:
https://g.page/r/CbFly3PxE0vjEBM/review

📱 APPOINTMENT:
+91-9687644599

MYTH AND FACTS OF FISSUREમાન્યતા» જો તમને ગુદા ફિશર હોય તો કસરતો ટાળવી જોઈએ» ગુદા ફિશર સાથે કેન્સર થવાની શકયતા વધી જાય છ...
29/11/2023

MYTH AND FACTS OF FISSURE

માન્યતા

» જો તમને ગુદા ફિશર હોય તો કસરતો ટાળવી જોઈએ

» ગુદા ફિશર સાથે કેન્સર થવાની શકયતા વધી જાય છે

હકીકત

» મસાલેદાર ખોરાક ગુદા ફિશરનું કારણ બને છે

» વ્યકિત સ્થિતિની ગંભીરતાને આધારે કસરતો ચાલુ રાખી શકે છે

» ગુદા ફિશર ગુદામાર્ગ અથવા આંતરડાના કેન્સરના જોખમોનું કારણ અથવા વધારો કરતી નથી

» મસાલેદાર ખોરાકને ગુદા ફિશર માટે દોષીત ગણી શકાય નહિં

👨🏼‍⚕️ DR. RAKESH SANOL
(M.S GENERAL AND LAPROSCOPIC SURGERY,FMAS,FIAGES)

🏥 Hospital Address
615-618, 6th floor
Swanik Arcade, Nr. Vardan Tower
Nr. Arjun Homes, Pragatinagar
Naranpura, Ahmedabad

🚘 DIRECTIONS:
https://goo.gl/maps/Vkx4JkA8pVkyBTJn6?coh=178572&entry=tt

👍🏻 On Google Feedback's:
https://g.page/r/CbFly3PxE0vjEBM/review

📱 APPOINTMENT:
+91-9687644599

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Sadbhavna Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sadbhavna Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category