30/03/2026
ઘૂંટણનો દુખાવો થાય છે?
સાંભળો, ડૉક્ટર શું કહેવા માંગે છે… 👇
ઘૂંટણમાં દુખાવો, સોજો, સીડી ચઢતાં તકલીફ કે બેસતાં-ઉભાં થવામાં મુશ્કેલી થાય છે?
આ બધા લક્ષણો Knee Osteoarthritis તરફ ઈશારો કરી શકે છે.
ઘણા લોકો માને છે કે આ સમસ્યામાં માત્ર ઓપરેશન જ એકમાત્ર ઉપાય છે, પરંતુ હવે એવી જરૂર નથી ❌
👉 હવે ઉપલબ્ધ છે Advanced Non-Surgical Treatment – Genicular Artery Embolization (G*E)
✔ કટ વગરની સારવાર
✔ ઓછો દુખાવો અને ઝડપી રિકવરી
✔ હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર નથી
જો તમે લાંબા સમયથી ઘૂંટણના દુખાવાથી પરેશાન છો, તો હવે રાહ ન જુઓ. યોગ્ય સમય પર યોગ્ય સારવાર ખૂબ જ જરૂરી છે.
🏥 Bankers Vascular Centre
📍 Ahmedabad | Vadodara
📞 Appointment માટે Call / WhatsApp: 9909908428