07/11/2024
#વિરૂદ્ધઆહાર
🎉 *કારતક માસ* 🎉
🎉 *નવ વર્ષની શુભેચ્છા!* 🎉
🎉નવું વર્ષ નવા શાકભાજી ની ભેટ લઈને આવશે.
🎉વહેલામાં વહેલુ લાભ પાંચમ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પૂનમથી શિયાળું શાકભાજી ખાવી શરૂ કરવી.
🎉વિટામિન, ખનિજથી ભરપૂર શાકભાજી આ મહિનામાં ખાવા જોઈએ.
🎉દરેક ભાજી સમરતા પહેલાં મીઠાનાં પાણીમાં પલાળી રાખી ખુલ્લી રાંધવાથી ખનિજ તત્ત્વો જળવાઈ રહે છે.
🎉ફ્લાવર, કોબીજ ધીમા તાપે શક્ય હોય તો ખુલ્લા વાસણમાં ચડાવવા વધારે સારાં.
🎉વારસાગત કેન્સર માટે મેથી અને કોબીજનો પ્રયોગ જેમને કરવાનો હોય તેમણે કારતક સુદ પૂનમ થી શરૂ કરવો.
🎉ગાજર, મૂળા, મોગરી, બીટ, જામફળ, કાકડી સાંજે પાંચ પછી ખાવાં નહીં.
🎉મેથી અને દહીં સાથે ન ખાઈ તે ઈચ્છનીય છે, મેથી સાથે દહીં ને બદલે આંબળા કે આંબળાનો જ્યુસ વાપરવો.
🎉ખજૂર ઘીમાં સાંતળીને જ ખાવી.
🎉સૂકામેવા પચ્ચીસ વર્ષ સુધીની વ્યક્તિ એ કોરાં ખાઈ શકાય તેથી વધારે ઉંમરના વ્યક્તિઓએ પલાળીને ખાવી.
🎉 *Month of Kartik*🎉
🎉 *Happy New Year!*🎉
🎉The new year will come with the gift of winter vegetables.
🎉Earliest from Labh Pacham, but start eating winter vegetables from Poonam in terms of health.
🎉Vegetables rich in vitamins and minerals should be eaten during this month.
🎉Minerals are retained by soaking each vegetable in salt water and cooking without lid.
🎉Cauliflower, cabbage is, better to cook in open pot if possible.
🎉Those who want to do detox with fenugreek and cabbage for hereditary cancer should start with Kartak Sud Poonam.
🎉Do not eat carrot, radish, mung bean, beet, guava, cucumber after five in the evening.
🎉It is desirable not to eat fenugreek and yoghurt, use gooseberry or gooseberry juice instead of yoghurt with fenugreek.
🎉Eat only by shallow frying dates in ghee.
🎉Dried fruits can be eaten by a person up to 25 years of age as it is but, older people should soak them in water to eat.