Dr. Abhishek Pandya

Dr. Abhishek Pandya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr. Abhishek Pandya, Doctor, Ahmedabad.

ગુજરાત એટલે ભાજપ ભાજપ એટલે ગુજરાત  #ખીલ્યું_કમળ_જીત્યો_વિકાસ
29/04/2026

ગુજરાત એટલે ભાજપ
ભાજપ એટલે ગુજરાત

#ખીલ્યું_કમળ_જીત્યો_વિકાસ

મળ્યું જનસમર્થન, ખીલ્યું કમળ, જીત્યું ખોખરા કમળ ખીલ્યું છે ખોખરાના આંગણે, ને જીતનો ગુલાલ ઉડ્યો છે,વિકાસના આ રથને જનતાએ ફ...
28/04/2026

મળ્યું જનસમર્થન, ખીલ્યું કમળ, જીત્યું ખોખરા

કમળ ખીલ્યું છે ખોખરાના આંગણે, ને જીતનો ગુલાલ ઉડ્યો છે,
વિકાસના આ રથને જનતાએ ફરી ભરોસા સાથે જોડ્યો છે!

મારો મત, ગુજરાતનો વટ! 🗳️લોકશાહીના આંગણે આજે પર્વ પવિત્ર આવ્યું છે,આંગળી પર શાહીનું ટપકું, ગૌરવ અનોખું લાવ્યું છે.મેં તો ...
26/04/2026

મારો મત, ગુજરાતનો વટ! 🗳️

લોકશાહીના આંગણે આજે પર્વ પવિત્ર આવ્યું છે,
આંગળી પર શાહીનું ટપકું, ગૌરવ અનોખું લાવ્યું છે.

મેં તો મારું કર્તવ્ય નિભાવી દીધું આજે,
દેશહિતનો સાદ હવે તમારા દ્વારે આવ્યો છે.
ચલો, અચૂક મતદાન કરીએ! 🗳️

વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત... ીલશે_વિકાસ_જીતશે
25/04/2026

વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત...

ીલશે_વિકાસ_જીતશે

24/04/2026

ભવ્ય કેસરિયા બાઇક રેલી — ખોખરા વોર્ડ

આ રેલી નહીં પણ કેસરિયો રેલો છે, વિરોધીઓના સૂપડા સાફ કરવાનો મેળો છે! 🚩આજરોજ ખોખરામાં યોજાયેલ ભવ્ય કેસરિયા બાઈક મહારેલીમાં...
24/04/2026

આ રેલી નહીં પણ કેસરિયો રેલો છે, વિરોધીઓના સૂપડા સાફ કરવાનો મેળો છે! 🚩

આજરોજ ખોખરામાં યોજાયેલ ભવ્ય કેસરિયા બાઈક મહારેલીમાં કાર્યકર્તાઓનો જે પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો છે, તે જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. આ રેલી નહીં પણ જનતાનો એવો 'રેલો' છે જેમાં વિરોધીઓની ડિપોઝિટ પણ નહીં બચે.

Remembering Pahalgam’s victims with deep sorrow. Innocent lives lost, families forever changed. We stand with them in th...
22/04/2026

Remembering Pahalgam’s victims with deep sorrow. Innocent lives lost, families forever changed. We stand with them in their grief. India remains united and unwavering. Terrorism will never defeat our spirit or our resolve.

|| ब्रह्मतेजो बलं बलम् || ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર, જ્ઞાન, શક્તિ અને સાહસના પ્રતીક, ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામ જન્મોત...
19/04/2026

|| ब्रह्मतेजो बलं बलम् ||

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર, જ્ઞાન, શક્તિ અને સાહસના પ્રતીક, ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ પર હાર્દિક શુભકામનાઓ..

દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું રાષ્ટ્રને સંબોધન 🕗 આજે રાત્રે 8:30 કલાકે
18/04/2026

દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું રાષ્ટ્રને સંબોધન

🕗 આજે રાત્રે 8:30 કલાકે

17/04/2026

"જ્યારે નેતૃત્વ મજબૂત હોય, ત્યારે શહેરનું ભવિષ્ય સુરક્ષિત હોય છે."

છેલ્લી ત્રણ ચૂંટણીઓના આપણા સાચા નિર્ણયે આજે અમદાવાદનો નકશો બદલી નાખ્યો છે. આ વિકાસની 'હરણફાળ' ગતિને નવી ઊંચાઈએ લઈ જવા માટે તમારો દરેક મત કિંમતી છે.

આવો, સમૃદ્ધ અને સુરક્ષિત અમદાવાદ માટે આપણો મત ભાજપને સમર્પિત કરીએ.
ીલશે_વિકાસ_જીતશે

ખોખરા વોર્ડની જનતા વિરોધીઓની ડિપોઝિટ જપ્ત કરવા સજ્જ છે. લોક સંપર્ક રાઉન્ડ : ઉમેદવારશ્રીઓ અને કાર્યકર્તાઓ📍ગુજરાત હાઉસિંગ ...
17/04/2026

ખોખરા વોર્ડની જનતા વિરોધીઓની ડિપોઝિટ જપ્ત કરવા સજ્જ છે.

લોક સંપર્ક રાઉન્ડ : ઉમેદવારશ્રીઓ અને કાર્યકર્તાઓ

📍ગુજરાત હાઉસિંગ બોર્ડ, ખોખરા

16/04/2026

घर की चौखट से संसद की सीढ़ियों तक- अब नारी शक्ति का बढ़ता कदम...

दशकों का इंतजार खत्म, लोकसभा और विधानसभा में 33% आरक्षण के साथ महिलाओं को मिला सशक्त प्रतिनिधित्व।

Address

Ahmedabad

Telephone

+919714000863

Services

Specialties

Alerts

Be the first to know and let us send you an email when Dr. Abhishek Pandya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Abhishek Pandya:

Share

Category