Care Of Senior Citizen & Health

Care Of Senior Citizen & Health Dr. Harshad Kamdar (M.D.) is a 44 Years Experienced consulting specialist in Ahmedabad, Gujarat. He had arranged many workshops with senior citizens on health.

He had written many books on health, He had given many Radio Talks, & TV Talks on Health.

https://share.google/jVEG1Jg0qPYpU71s4કેટલાક માણસોને કોઈ પણ નાનાં નિમિત્તે ગુસ્સો આવી જાય છે, આવા માણસોનો સ્વભાવ જ આક્રમ...
17/05/2026

https://share.google/jVEG1Jg0qPYpU71s4
કેટલાક માણસોને કોઈ પણ નાનાં નિમિત્તે ગુસ્સો આવી જાય છે, આવા માણસોનો સ્વભાવ જ આક્રમક હોય છે. જ્યારે કેટલાક માણસોને મોટા નિમિત્તેજ ગુસ્સો આવે છે, જે સ્વભાવના શાંત અને ઠરેલ હોય છે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress

https://manmukttojivansukhi.blogspot.com/2026/04/blog-post_3.htmlલાસ્ટ સ્ટ્રોક : વ્યસનોથી મગજ મદહોશ થઈ ભાન ગુમાવતું હોવા...
11/05/2026

https://manmukttojivansukhi.blogspot.com/2026/04/blog-post_3.html
લાસ્ટ સ્ટ્રોક : વ્યસનોથી મગજ મદહોશ થઈ ભાન ગુમાવતું હોવાથી, ચિંતા અને તણાવમાં તે સમય પૂરતી રાહત લાગે છે, પણ એકવાર તેના વ્યસની થઇ ગયા પછી, તેમાંથી છૂટવું મુશ્કેલ છે. વ્યસનોનાં શારીરિક નુકસાન એટલાં બધાં છે કે તેનાથી દૂર જ રહેવું ફાયદાકારક રહેશે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms,

https://manmukttojivansukhi.blogspot.com/2026/03/blog-post_12.htmlકેટલાક લોકોને કોઈ પણ બનાવ બની જાય પછી તેની ઉપર પિષ્ટપે...
09/05/2026

https://manmukttojivansukhi.blogspot.com/2026/03/blog-post_12.html
કેટલાક લોકોને કોઈ પણ બનાવ બની જાય પછી તેની ઉપર પિષ્ટપેષણ કરવાની ખરાબ આદત હોય છે. મેં આમ જવાબ લખ્યો હોત તો પાસ થઈ જાત, મેં બ્રેક મારી દીધી હોત તો અકસ્માત ના થાત, મેં ખોટા વાયદાના સોદા ના કર્યા હોત તો કરોડોના નુકસાનમાંથી બચી જાત. આવા વિચારો કરીને વર્તમાનને પણ ગુમાવે છે. તેને બદલે બની ગયેલા બનાવ પરથી બોધપાઠ લઈ ભવિષ્યને વધારે સુરક્ષિત અને મજબૂત બનાવવું જરૂરી છે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, m

https://share.google/8sm5Rj34GDJJr5k7Eભોજન જેવી જ ઊંઘની ક્રિયા પણ વ્યક્તિના મન સાથે સંકળાયેલી છે. ઊંઘ પણ માણસ માટે ખોરાક...
06/05/2026

https://share.google/8sm5Rj34GDJJr5k7E
ભોજન જેવી જ ઊંઘની ક્રિયા પણ વ્યક્તિના મન સાથે સંકળાયેલી છે. ઊંઘ પણ માણસ માટે ખોરાક અને પાણી જેવી જ અગત્યની જરૂરિયાત છે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, m

https://share.google/TfEoWI4JdtloHZmbHલાસ્ટસ્ટ્રોક: ઈશ્વરે આપેલ મહામૂલ્યવાન માનવજીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા કરે, એટલે ...
04/05/2026

https://share.google/TfEoWI4JdtloHZmbH
લાસ્ટસ્ટ્રોક: ઈશ્વરે આપેલ મહામૂલ્યવાન માનવજીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા કરે, એટલે ક્યારેય દુઃખથી ગભરાઈ જઈ નિરાશ થવાની, કે આત્મહત્યાના વિચારો કરવાની જરૂર નથી. દુઃખ પછી સુખ તો આવવાનું જ છે, તેમ વિચારી વર્તમાન જીવન માણતાં જાવ, જે સામાન્ય ચાલી રહ્યું છે, એ જ સુખ છે, તેમ વિચારશો તો હંમેશાં સુખી જ રહેવાશે...🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

https://share.google/KVjXtEKJLysl5VDOgલાસ્ટ સ્ટ્રોકઃ આજકાલના યુવક-યુવતીઓમાં વારંવાર પ્રેમમાં પડવાની અને છૂટા પડવાની ફેશન...
30/04/2026

https://share.google/KVjXtEKJLysl5VDOg
લાસ્ટ સ્ટ્રોકઃ આજકાલના યુવક-યુવતીઓમાં વારંવાર પ્રેમમાં પડવાની અને છૂટા પડવાની ફેશન ચાલે છે, પણ લગ્ન પછી, આ બધાં લફરાં મગજમાંથી ડિલીટ કરી એક જ સાથી સાથે વફાદારીપૂર્વક જીવન ગુજારવું પડશે. અન્યથા દુ:ખી થયા સિવાય કંઈ જ નહીં મળે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

https://share.google/ae50Ps6uvVSalTXqHલાસ્ટ સ્ટ્રોકઃ જે બનવાનું છે તે બનશે જ. કર્મ કરતાં રહી પ્રયત્ન કરવો જ જોઈએ. પ્રતિક...
28/04/2026

https://share.google/ae50Ps6uvVSalTXqH
લાસ્ટ સ્ટ્રોકઃ જે બનવાનું છે તે બનશે જ. કર્મ કરતાં રહી પ્રયત્ન કરવો જ જોઈએ. પ્રતિકૂળ પરિણામોનો પ્રેમથી સ્વીકાર કરવો પડે અન્યથા કદાચ જીત પણ થઈ જાય. બેસી રહેવાથી, ડરી જવાથી કે ભાગી જવાથી જિંદગીમાં કાંઈ જ મળતું નથી. કાંઈક કરશો તો જ કાંઈક પામશો. સૂઈ રહેલા સિંહના મોઢામાં ક્યારેય હરણાં આવીને પડતાં નથી. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, m

https://share.google/04igM9JOAudT1eNhOમુખવાસ : આજકાલ લવના લફરામાં એકબીજાને ઈમ્પ્રેસ કરવા મથ યુવકયુવતીઓએ હદ બહારના ખર્ચા ...
27/04/2026

https://share.google/04igM9JOAudT1eNhO
મુખવાસ : આજકાલ લવના લફરામાં એકબીજાને ઈમ્પ્રેસ કરવા મથ યુવકયુવતીઓએ હદ બહારના ખર્ચા કરતી વખતે, પોતાની મર્યાદાનો ખ્યા રાખી આગળ વધવું જોઈએ. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

https://share.google/KKcfGye4nO2nGfs9Aલાસ્ટ સ્ટ્રોક: અમિતાભ બચ્ચન જયારે પહેલી વખત અવાજનો ટેસ્ટ આપવા આકાશવાણી ગયેલો, ત્યા...
26/04/2026

https://share.google/KKcfGye4nO2nGfs9A
લાસ્ટ સ્ટ્રોક: અમિતાભ બચ્ચન જયારે પહેલી વખત અવાજનો ટેસ્ટ આપવા આકાશવાણી ગયેલો, ત્યારે અધિકારીઓએ આવો ઘેરો અને ઊંડાણ ભર્યો અવાજ ચાલે જ નહીં, કહીને કાઢી મૂકેલો. આજે એ જ અવાજના લોકો દીવાના છે, અને તેના કરોડો રૂપિયા ઉપજે છે. એ જ બચ્ચન ફરી પાછો પોતાની એ.બી.સી.એલ. કંપની ખોલીને સાવ દેવાળિયો બની ગયો હતો, પણ સમસ્યાઓનો ગભરાયા વગર સામનો કરી આજે ફરી પાછો અબજોપતિ બની ગયેલ છે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

https://share.google/Dy6zDEkYIsVvhukb2વિકટ પરિસ્થિતિનો સામનો ના કરી શકતી વ્યક્તિ પાછી વળી જાય છે, જેને નિવર્તન કહે છે. આ...
22/04/2026

https://share.google/Dy6zDEkYIsVvhukb2
વિકટ પરિસ્થિતિનો સામનો ના કરી શકતી વ્યક્તિ પાછી વળી જાય છે, જેને નિવર્તન કહે છે. આવી વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. ઘરના ઝઘડાથી કંટાળેલી વ્યક્તિ ચિંતામાં ઓફિસમાં જ વધુ વખત બેસી રહે છે. પ્રેમમાં નિષ્ફળ જનાર યુવાન પછીથી પ્રેમનું કે લગ્નનું નામ જ લેતો નથી. પરીક્ષામાં વારવાર નાપાસ થનાર અંતે પરીક્ષામાં બેસવાનું જ છોડી દે છે. આઘાતજનક બનાવ પણ આને માટે જવાબદાર હોય છે. સંસારથી હારીને કંટાળેલા લોકો સાધુ બની જાય છે, આ પણ નિવર્તન જ છે. અંતે આ બધાથી છૂટવા આપઘાતનો માર્ગ પણ અજમાવે છે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, m

https://share.google/VQIM3kUBwPA42M769માનવીનાં મન અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. કોઈ પણ રોગ ફક્ત શારીરિક હ...
13/04/2026

https://share.google/VQIM3kUBwPA42M769
માનવીનાં મન અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. કોઈ પણ રોગ ફક્ત શારીરિક હોય તે જરૂરી નથી, મનની વિકૃતિઓ શરીરની રોજીંદી કાર્યવાહીને સતત અસર પહોચાડે છે. માટે જ સારવાર કરતી વખતે દરદર્દીના શરીરની સાથે સાથે મનની સારવાર પણ કરવી જરુરી છે .🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏

anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, m

Address

Gunjan Clinic, Nr . St'xavier's School, Mirzapur Main Road
Ahmedabad
380001

Website

Alerts

Be the first to know and let us send you an email when Care Of Senior Citizen & Health posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share