Gopalgram State

Gopalgram State Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gopalgram State, GOPALGRAM, Amreli.

ગોપાલગ્રામ ના વતની હાલ સુરત છગનભાઈ મૂળજીભાઈ વાઘેલા નું અવસાન થયેલ છે પરમ કૃપાળુ પરમાત્મા  દિવ્ય આત્મા ને શાંતિ આપે
08/06/2025

ગોપાલગ્રામ ના વતની હાલ સુરત છગનભાઈ મૂળજીભાઈ વાઘેલા નું અવસાન થયેલ છે પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્મા ને શાંતિ આપે

ગોપાલગ્રામ નું ગૌરવ અને હાલ જામવાળા ફોરેસ્ટ ખાતે ફરજ બજાવતા ભુપતભાઇ ને જન્મદિવસ ની ખુબ ખુબ શભેચ્છા
24/08/2024

ગોપાલગ્રામ નું ગૌરવ અને હાલ જામવાળા ફોરેસ્ટ ખાતે ફરજ બજાવતા ભુપતભાઇ ને જન્મદિવસ ની ખુબ ખુબ શભેચ્છા

ઘણા વર્ષો થી ગામના યુવાનો ગામ નું ગૌરવ વધારતા આવ્યા છે આજ પાછુ ગામનું નામ રોશન કર્યું છે કહેવાય છે ને ખેડૂત ખેતી કરી લાખ...
23/05/2024

ઘણા વર્ષો થી ગામના યુવાનો ગામ નું ગૌરવ વધારતા આવ્યા છે આજ પાછુ ગામનું નામ રોશન કર્યું છે

કહેવાય છે ને ખેડૂત ખેતી કરી લાખો લોકો ને અનાજ પૂરું પાડે છે એવી જ રીતે ખેડૂત પુત્ર એ આ વાક્ય ને આજે સાર્થક કરી બતાવ્યું

પોતાની મહેનત થી કંપની ઊભી કરી અને આજ એક વિશાળ હરણ ફાળ તરફ આગળ જઈ રહી છે

ગોપાલગ્રામનું ગૌરવ ગામડે ખેતી કરતાં મહેનતું ખેડૂત બાબુભાઈ વાડદોરીયા નાં પૂત્ર મહેનત કરવામાં ક્યારેય પાછાં ના પડે...

સંદિપભાઈ બાબુભાઈ વાડદોરિયા

સુરતમાં સંઘર્ષ કરી સ્થિર થયા અને રોજડેન નામથી કંપની શરૂ કરી અને તેની પ્રોડક્ટ્સને માર્કેટમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે...બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી બ્યુટી ક્વીન શિલ્પા શેટ્ટીના હસ્તે સફળતાનો એવોર્ડ સ્વીકારી રહ્યો હોય એ આપણાં સૌ માટે ગર્વની વાત ગણાય... ખૂબ-ખૂબ અભિનંદન સહ ઉતરોત્તર પ્રગતિ કરતાં રહો એવી શુભેચ્છા

Sandip Vadadoriya
Atul Vaddoriya
Ratilal Vadadoriya
Vipul Bhatti
Mayur Vaddoriya
Haresh Bhai B Vala
Gajera Chetan
Chetan Vadadoriya Chetan Vadadoriya
MS Dhoni
Shilpa Shetty Fan Club
Shilpashetty

કોશિશ કરને વાલે કી કભી હાર નહિ હોતીસાર્થક કરતા મૌલિક વાડદોરીયાગોપાલગ્રામ નું યુવાધન પહેલા થી ગામ નું ગૌરવ વધારતાઆવ્યા છે...
18/03/2024

કોશિશ કરને વાલે કી કભી હાર નહિ હોતી

સાર્થક કરતા મૌલિક વાડદોરીયા
ગોપાલગ્રામ નું યુવાધન પહેલા થી ગામ નું ગૌરવ વધારતા
આવ્યા છે

*ગોપાલગ્રામનું ગૌરવ*
આપણાં ગામના મહેનતકશ ખેડૂત પરિવારના દીકરાએ મહેનત કરીને બબ્બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે.
ટાંચા સાધનોમાં જાતમહેનતથી ખેતી કરતાં જયંતીભાઈ કરશનભાઈ (બચુબાપા) વાડદોરિયાના નાનાં પૂત્ર મૌલિક વાડદોરિયા ને ફાર્મા ઈન્ડસ્ટ્રીઝની ખ્યાતનામ કંપની સિપ્લા (SIPLA) માં વર્ષ ૨૦૨૩-૨૪ માર્કેટિંગ-સેલ્સમાં (As @ MR) વાર્ષિક ટાર્ગેટથી પણ વધુ ૧૧૨% એચીવમેન્ટ કરી ઓલ ઈન્ડિયા લેવલે ફર્સ્ટ નંબર મેળવ્યો છે. મેડિકલ ફિલ્ડમાં ડૉક્ટર્સ પ્રોફાઈલ પાસે કામ પાર પાડવું આસાન નથી, ગામનાં પરિશ્રમી તરવરિયા યુવાન મૌલિક ને ખૂબ-ખૂબ અભિનંદન સહ ભવિષ્યમાં વધુ સફળતા મેળવતાં રહો એવી હ્રદય પૂર્વક શુભેચ્છાઓ...

રમેશભાઈ ના નાના ભાઈઅશોકભાઈ  બરવાળીયા નાના પુત્ર સાહિલ ઉચ્ચ અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયા ગોપાલ ગ્રામ નો દાયકો રહ્યો છે કે...
01/03/2024

રમેશભાઈ ના નાના ભાઈ
અશોકભાઈ બરવાળીયા નાના પુત્ર સાહિલ ઉચ્ચ અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયા ગોપાલ ગ્રામ નો દાયકો રહ્યો છે કે ગામ ના દીકરા ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જાય છે ત્યાં જઈ ને પોતાનું અને ગામ નું નામ રોશન કરે એવી શુભેચ્છા

ગોપાલગ્રામ ના વડીલ શંભુભાઈ અને  બાબભાઈ વાડદોરીયા  પરિવારના માંથી આવતા દુલાભાઈ વાડદોરીયા ના પુત્ર   વૃંદેશ  વાડદોરીયા એ.....
27/02/2024

ગોપાલગ્રામ ના વડીલ
શંભુભાઈ અને બાબભાઈ વાડદોરીયા
પરિવારના માંથી આવતા દુલાભાઈ વાડદોરીયા ના પુત્ર વૃંદેશ વાડદોરીયા એ..
ગોપાલગ્રામ અને વાડદોરીયા પરિવારનું ગૌરવ વધાર્યું.

ગુજરાતની નામાંકિત પારુલ યુનિવર્સીટી માં આર્કિટ્રેકચર ના અભ્યાસ માં યુનિવર્સીટી ફસ્ટ સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો..

ગુજરાત ઇન્સ્ટટ્યૂટ ઓફ સિવિલ એન્જીનીયર એન્ડ આર્કિટરેક્ટ સાથે ગુજરાત ફસ્ટ સાથે બીજો ગોલ્ડ મેડલ જીત્યો...
વિદેશ સંસ્થા ટ્રીનીઝી દ્વારા બેસ્ટ પ્રોજેક્ટ ફોર બિલ્ડીંગ/ફેસિલિટી બે સ્ટુડન્ટસ માં પ્રોજેક્ટ રજુ કરીને દુનિયાભરના સ્ટુડન્ટ્સ દવારા રજૂ થયેલ પ્રોજેક્ટમાં થી વૃંદેશ ના પ્રોજેક્ટ ને પસંદ કરી ફરીથી "ગોલ્ડન ટ્રીનીઝી એવોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો...

ખુબ ખુબ અભિનંદન

કેશુંભાઈ કુરજીભાઈ વાડદોરિયા દુઃખદ અવસાન થયેલ છે પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્મા ને શાંતિ આપે
03/01/2024

કેશુંભાઈ કુરજીભાઈ વાડદોરિયા
દુઃખદ અવસાન થયેલ છે

પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્મા ને શાંતિ આપે

આ વ્યક્તિ નો પરિચય આપવાની જરૂર નથીછતાં જણાવી દવ આ છે ડો દેવકુભાઈ વાળા જેમને આપડા ગામ પ્રત્યે ખુબજ લગાવ રહ્યો છે હમેશા આપ...
21/12/2023

આ વ્યક્તિ નો પરિચય આપવાની જરૂર નથી

છતાં જણાવી દવ આ છે ડો દેવકુભાઈ વાળા જેમને આપડા ગામ પ્રત્યે ખુબજ લગાવ રહ્યો છે હમેશા આપડા ગામ ને મદદ રુપ થયા છે

ગોપાલગ્રામ અને ચલાલા પંથકમાં સેવાભાવી વ્યક્તિ તરીકે જેમની ઓળખ છે એવા ડો દેવકુભાઈ વાળા એ ફરી માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે..ગોપાલગ્રામના નાના પરિવારમાંથી આવતા કાંતિભાઈ રાઠોડ જે આજરોજ જૈન અપાસરા માં મજૂરી કામ કરી રહ્યા હતા ત્યારે ત્રીજા માળ જેટલી ઉંચાઈએ થી પડી જતા કમર અને કરોડરજ્જુ માં ઈન્ટનલી ઇનજરી થતા બેભાન થઈ જતા ભાગદોડ થઈ જવા પામી હતી ત્યારે ડો વાળા સાહેબ ત્યાં આવીને દર્દીને CPR આપીને ભાનમાં લાવીને જરૂરી પ્રાથમિક સારવાર આપીને અમરેલી સરકારી હોસ્પિટલ માં વ્યવસ્થા કરાવી આપેલ અને આજે શ્રમજીવી પરિવારમાંથી આવતા કાંતિભાઈ રાઠોડ સ્વસ્થ છે....
ચલાલા અને ગ્રામ્ય પંથક માં આવા સુજબૂજ વાળા તબીબ નું લોકો ગૌરવ લઈ રહ્યા છે...

🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅*ઢસા નૂર પરિવારનું હીર*શંભુબાપા વાડદોરિયાના મોટાભાઈ સ્વ. નનુબાપાના સુરત સ્થિત નાના પૂત્ર દુલાભાઈના નાના દીકરા...
06/12/2023

🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅
*ઢસા નૂર પરિવારનું હીર*
શંભુબાપા વાડદોરિયાના મોટાભાઈ સ્વ. નનુબાપાના સુરત સ્થિત નાના પૂત્ર દુલાભાઈના નાના દીકરા *વૃંદેશ વાડદોરિયા* એ ગુજરાતની પ્રખ્યાત *પારૂલ યુનિવર્સિટી* માં આર્કિટેક્ચરનો અભ્યાસ પૂર્ણ કર્યો, જણાવતાં આનંદ અનુભવું છું કે, વડોદરા ખાતે તાજેતરમાં યોજાયેલ ભવ્ય પદવીદાન સમારંભમાં વૃંદેશે યુનિવર્સિટીમાં ટોપ રેંકિંગ મેળવતાં *ગોલ્ડ મેડલ* મેળવી વાડદોરિયા પરિવાર સાથે ગોપાલગ્રામનું ગૌરવ વધાર્યું છે... *આર્કિટેક્ટ ડિગ્રી* પ્રાપ્ત થતાં ખૂબ-ખૂબ અભિનંદન સહ ગોલ્ડ મેડલિસ્ટને ઉજ્જ્વળ કારકિર્દી સાથે સફળતમ ભવિષ્યની શુભકામનાઓ...

👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

ઢસા ગોપાલગ્રામ ના પ્રજાવત્સલ ત્યાગી રાજવીસત્યાગ્રહી  સ્વાતંત્ર્ય સેનાનીદરબાર સાહેબ ગોપાલદાસ દેસાઈ સાહેબ ને72 પુણ્યતિથિ એ...
04/12/2023

ઢસા ગોપાલગ્રામ ના
પ્રજાવત્સલ ત્યાગી રાજવી
સત્યાગ્રહી સ્વાતંત્ર્ય સેનાની
દરબાર સાહેબ ગોપાલદાસ દેસાઈ સાહેબ ને
72 પુણ્યતિથિ એ સાદર ભાવાંજલિ

જન્મદિવસ ના ખુબ ખુબ વધામણાજીવકુભાઈ
08/11/2023

જન્મદિવસ ના ખુબ ખુબ વધામણા
જીવકુભાઈ

ગોપાલગ્રામ સ્થિતચેતનભાઈ ઠુમ્મર  ના ધર્મ પત્નીસ્વ રેખા બેન નું અવસાન થયેલ છે પ્રભુ તેમની આત્મા ને શાંતિ આપે
05/11/2023

ગોપાલગ્રામ સ્થિત
ચેતનભાઈ ઠુમ્મર ના ધર્મ પત્ની
સ્વ રેખા બેન નું અવસાન થયેલ છે
પ્રભુ તેમની આત્મા ને શાંતિ આપે

Address

GOPALGRAM
Amreli
365601

Telephone

+919662397807

Website

Alerts

Be the first to know and let us send you an email when Gopalgram State posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gopalgram State:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram