Our Anand - આપણું આણંદ

Our Anand - આપણું આણંદ Our Anand 2018 આણંદ શહેરનું તમામ માહિતી આપતું ઓનલાઈન પ્લેટફોર્મ

10/10/2024
ફાયર અવેરનેસ ટ્રેનિંગ યોજાઈ:આણંદ હાઈસ્કૂલ ખાતે ફાયર અવેરનેસ ટ્રેનિંગ યોજાઈ, વિદ્યાર્થીઓ-શિક્ષકોને પ્રાથમિક ધોરણે આગ બુઝા...
04/09/2024

ફાયર અવેરનેસ ટ્રેનિંગ યોજાઈ:આણંદ હાઈસ્કૂલ ખાતે ફાયર અવેરનેસ ટ્રેનિંગ યોજાઈ, વિદ્યાર્થીઓ-શિક્ષકોને પ્રાથમિક ધોરણે આગ બુઝાવવાની પદ્ધતિઓ સહિતની જાણકારી અપાઇ

Kalicha chintamani દ્વારા કરવામાં આવ્યો ગણપતિ નું ભવ્ય આગમન
03/09/2024

Kalicha chintamani દ્વારા કરવામાં આવ્યો ગણપતિ નું ભવ્ય આગમન

Blockbuster charitable trust દ્વારા કરવામાં આવ્યું ગણપતિ બાપા નું ભવ્ય આગમન. આણંદ શહેરમાં પ્રથમવાર કતાંર એક્ટ અને ગંગા આ...
01/09/2024

Blockbuster charitable trust દ્વારા કરવામાં આવ્યું ગણપતિ બાપા નું ભવ્ય આગમન. આણંદ શહેરમાં પ્રથમવાર કતાંર એક્ટ અને ગંગા આરતીની થીમ ઉપર ગણેશજી નું ભવ્ય આગમન.

ખેડૂતોની હાલત કફોડી બની:આણંદ જિલ્લામાં ભારે વરસાદ અને પવનને કારણે કેળા સહિતના ખેતપાકને વ્યાપક નુકશાન પહોંચ્યું
29/08/2024

ખેડૂતોની હાલત કફોડી બની:આણંદ જિલ્લામાં ભારે વરસાદ અને પવનને કારણે કેળા સહિતના ખેતપાકને વ્યાપક નુકશાન પહોંચ્યું

53 રસ્તાઓ બંધ:આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના 15 તથા પંચાયત હસ્તકના 38 માર્ગો પાણીના ઓવરટોપિંગના કારણે...
28/08/2024

53 રસ્તાઓ બંધ:આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના 15 તથા પંચાયત હસ્તકના 38 માર્ગો પાણીના ઓવરટોપિંગના કારણે બંધ

જન્માષ્ટમીએ અનેક જિલ્લાઓમાં જળબંબાકાર:દિવસ દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ રાત્રે પણ વરસાદ યથાવત, મંગળવારે શા...
27/08/2024

જન્માષ્ટમીએ અનેક જિલ્લાઓમાં જળબંબાકાર:દિવસ દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ રાત્રે પણ વરસાદ યથાવત, મંગળવારે શાળા-કોલેજોમાં રજા જાહેર

બાઈકચોર ત્રિપુટી પકડાઈ:આણંદ-કરમસદ સહિત આસપાસના ગામોમાંથી બાઈકની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ, બાઈક ચોરીના ચાર ગુનાનો ભેદ ઉક...
25/08/2024

બાઈકચોર ત્રિપુટી પકડાઈ:આણંદ-કરમસદ સહિત આસપાસના ગામોમાંથી બાઈકની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ, બાઈક ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો

સરાહનીય કામગીરી બદલ સન્માન:અડાસ સીમમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલનાર પોલીસકર્મીઓ અને પોલીસને મદદ કરનાર જાગૃત નાગરિકનું એસપીના...
24/08/2024

સરાહનીય કામગીરી બદલ સન્માન:અડાસ સીમમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલનાર પોલીસકર્મીઓ અને પોલીસને મદદ કરનાર જાગૃત નાગરિકનું એસપીના હસ્તે સન્માન

ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી:વાસદ સ્થિત "કુશ પ્રોટીન્સ પ્રા.લી." માં વેચાતા રિફાઇન્ડ કપાસીયા તેલનો નમુનો સબ સ્ટાન્ડર્...
23/08/2024

ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી:વાસદ સ્થિત "કુશ પ્રોટીન્સ પ્રા.લી." માં વેચાતા રિફાઇન્ડ કપાસીયા તેલનો નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો, પેઢીને દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

Address

Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when Our Anand - આપણું આણંદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Our Anand - આપણું આણંદ:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram