09/06/2024
ફેસબુક માં હમણાં એક નવું સ્કેમ ચાલી રહ્યું છે જે મારા ધ્યાને આવ્યું છે. આપ ના કોઈ જાણીતા ફેસબૂક ફ્રેન્ડ ના નામ નું એકાઉન્ટ બનાવી, તેના દ્વારા તમારા મિત્રો ને મેસેજ કરવામાં આવે છે કે હું ખુબ બીમાર છું, મને પૈસાની ખુબ જરૂર છે. મારો ફોન ખોવાઈ ગયો છે. મારો અકસ્માત થયો છે માટે સ્થળ પર પતાવટ કરવા માટે તાત્કાલિક અમુક હજાર રૂપિયા ની જરૂર છે. તો મને અમુક નંબર પર ગૂગલ pay થી તાત્કાલિક પૈસા મોકલો,
આ પ્રકાર ની કોઈ પણ ફ્રેન્ડ રિકવેસ્ટ કે નાણાં ની લેવડ દેવડ બાબત નો મેસેજ અવે તો તેવા ફેસબુક એકાઉન્ટ ને તાત્કાલિક અસરથી રિપોર્ટ કરી બ્લોક કરી દેવા,
અને હવે પછી મારા નામ થી કોઈ ને પણ ઉપરોક્ત પૈસા ની લેવડ દેવડના મેસેજ કોઈ પણ પ્રકારે આવે કોઈ કોઈપણ જાત નો નાણાકીય વ્યવહાર કરવો નહિ. જો આમ થશે તો તેના જવાબદાર તમે પોતે હશો.
There is a new scam going on on Facebook right now that has come to my attention. Create an account in the name of a well-known Facebook friend of yours, through which messages are sent to your friends that I am very sick, I need money very much. I have lost my phone. I have had an accident and need some thousand rupees immediately to settle the place. So send me instant money from google pay to some number,
Any such Facebook account should be reported and blocked with immediate effect if any such message regarding friend request or money transaction is received.
And from now on, no one should receive any kind of money transaction message from my name. If this happens then you will be responsible for it yourself.