Chidananda Sahayata Kendra

Chidananda Sahayata Kendra The sole purpose of this organization is to help those people who are not able to help themselves. One of Kishorbhai's relative had bone cancer.

This organization was founded by Mr.Kishor Upadhyay and Dhananjay Shukla. One incident in Kishorbhai's family inspired him to start this kendra. Financial condition of Patient's family was quite good but lately it became severely bad due to unpredictable expenses in medicines and treatments. Condition deteriorated upto the extent that they didn't have enough money to afford day to day food expenses. So many people out there facing such situations. They suffers but never begs for help because they never does that for entire life, Sometimes life make moves which is totaly unpredictable and out of our control. No one wants to be in such miserable situation that people shown pity on them but life all of a sudden puts them in such situation. This organization provides ration and medical help(If possible) to those families whose member is suffering from severe diseases like cancer, brain tumour. It also helps persons who are 70-80% handicapped, who can't go to work and feed their families. Old aged widows, who are living alone and no one is taking care of them and source of income is zero. Every month a kit of day to day rations like jaggery,rice, eatable oil, sugar,tea, Wheat flour, pulses etc..being distributed to the selected families. Items changes as per the season and availability.

આજે ૧૭ /03 /૨૦૧૯ વિતરણ કરવામાં આવ્યું. કુલ ૨૩. ૧ કીટ રૂ. ૪૯૯ /=. ખાંડ ૧ કિલો, ચા ૧૦૦, તેલ ૧, ચોખા ૧, તુવેર દાળ ૫૦૦, ધોવા...
17/03/2019

આજે ૧૭ /03 /૨૦૧૯ વિતરણ કરવામાં આવ્યું. કુલ ૨૩. ૧ કીટ રૂ. ૪૯૯ /=. ખાંડ ૧ કિલો, ચા ૧૦૦, તેલ ૧, ચોખા ૧, તુવેર દાળ ૫૦૦, ધોવા નો સાબુ ૩, નહવા સાબુ ૧, ફીનાલ, ઘઉં નો લોટ ૫ કિલો, ખજૂર ૧ કિલો, ધાણી ૨૫૦ ગ્રામ, દાળિયા ૨૫૦ ગ્રામ. વસ્તુઓ લેનાર અને આપનાર (દાતાઓ) નો ખુબ આભાર. ઇશ્વર ની અવિરત ક્રુપા વર્ષતી રહે. સરવે મિત્રો વતી સૈનિક સહાય મા ૧૧૦૦૦ /= ની સહાય આપી. આભાર 🙏🙏🙏

14/02/2019

ૐ ।गुरु क्रुपा ही केवलम।ૐ

ચિદાનંદ સહાયતા કેન્દ્ર દ્વારા સમાજના એવા પરિવાર સુધી પહોંચવાનો નમ્ર પ્રયાસ કે જેમને સુક્ષ્મ સહાય કહેવા કરતાં પ્રસાદ શબ્દ વધારે ઉચિત કહેવાશે એ આપવાનું કાર્ય છેલ્લા નવ વર્ષથી ચાલી રહ્યું છે, કોઈ પણ જાતના જ્ઞાતિ ભેદભાવ વગર ઘણા પરિવારો ને સમાવિષ્ટ કરી શક્યા છીએ. ગુરૂ ક્રૃપાથી તેનો આનંદ અને સંતોષ છે.
આ પ્રવૃત્તિ દરમ્યાન ઘણું બધું જાણવાનું અને શિખવાનું મળ્યું, એમાં એક ખાસ પરિવાર નો ઉલ્લેખ કરવાનું મને વધારે ઉચિત જણાય છે. શ્રી અરવિંદભાઈ ઉપાધ્યાય જે પોતે રેલવેના રીટાર્યડ કર્મચારી હતા, બે પુત્રો અને પત્ની શ્રીમતી દેવીબેન સાથે રહેતા હતા. અચાનક જ પરિવાર પર આફત આવી પડી જેમાં મોટો પુત્ર ને કેન્સર ની બીમારી અને નાના પુત્રને રોડ અકસ્માતમાંથી કોમામાં સરી ગયો, બંન્નેની સારવારમાં પરિવાર ખૂબજ મોટી આર્થિક સંકડામણ માં આવી ગયો. બંને પુત્રોની બીમારી જીવલેણ નીવડી.નાના પુત્ર અમિત ના પત્ની રિનાબેને કુટુંબ ની જવાબદારી વહન કરી .વિધીની વક્રતા તો એવી કે થોડા દિવસ માં જ પિતા અરવિંદભાઈ નું પણ અવસાન થયું. જીવનમાં દુઃખ ની પરાકાષ્ઠા અસહનિય અને જે શબ્દો માં વ્યક્ત ન કરી શકાય તેવી ઘટના ઘટી. સમય જાતાં દેવીબેનને ફેમિલી પેન્શન મળવાનું શરૂ થઈ ગયું અને પરિસ્થિતિ સામે ઝઝુમતા સ્વસ્થ થયા. થોડા દિવસ પહેલા જ તેમણે કિશોરભાઈ ને ફોન કરી કહ્યું કે હવે મારે સહાયની જરુર નથી, ત્યારબાદ રુબરુ રજનિભાઈને મુલાકાત કરી રડતાં રડતાં રૂ. ૬૦૦૦/- તેમના હાથમાં મૂક્યા અને કહ્યું કે વિકટ પરિસ્થિતિમાં મારા પરિવાર ને જે હૂંફ આપી છે તે ભૂલી શકાય નહીં અને આ કાર્ય માં નિયમિત તેમનો આર્થિક સહયોગ આપવાની પણ ખાતરી આપી. માણસને માણસ પાસેથી શું જોઈતું હોય છે ? થોડોક સમય ,સંગાથ, સાનિધ્ય અને થોડી સંવેદના . એ સંવેદના ને સક્રિય કરી જીવીએ એજ જીવનની સાર્થકતા.
ગુરૂ દેવની ક્રૃપા તથા આશિષ સદૈવ તેમના પર રહો તેવી પ્રાર્થના તથા પરિવાર ને વંદન.

( ચિદાનંદ સહાયતા કેન્દ્ર માં અમને આર્થીક સહાય કરવા બદલ સર્વે મિત્રો, સ્વજનો અને શુભેચ્છકો નો અંતઃકરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર અને વંદન. સદૈવ ગુરૂદેવ ની ક્રૃપા આપના પર રહો તેવી પ્રાર્થના. 🙏🙏
ધનંજય શુક્લ )

તારીખ ૦૩ /૦૨ /૨૦૧૯. આજે વિતરણ કરવામાં આવ્યું છે. ટોટલ ૨૩. ૧ કીટ રૂ ૬૮૪ /=. ખાંડ ૧ કિલો, ચા ૧૦૦, તેલ ૧, ચોખા ૧, તુવેર દાળ...
03/02/2019

તારીખ ૦૩ /૦૨ /૨૦૧૯. આજે વિતરણ કરવામાં આવ્યું છે. ટોટલ ૨૩. ૧ કીટ રૂ ૬૮૪ /=. ખાંડ ૧ કિલો, ચા ૧૦૦, તેલ ૧, ચોખા ૧, તુવેર દાળ ૧ કિલો, મગ ૧ કિલો, મઢ ૧ કિલો, ચણા ૧ કિલો, અડ દાળ ૧ કિલો, ચણા લોટ ૫૦૦ ગ્રામ, બાજરા નો લોટ ૧ કિલો, પૌવા ૫૦૦ ગ્રામ, સાબુ ૩ +૧, ફીનાલ ૧ બોટલ. સરવે મિત્રો નો ખુબ આભાર. વસ્તુ નુ આયોજન કરનાર રજનિભાઈ અને મીના બેન નો આભાર. સરવે પર ગુરુ દેવ અને ઇશ્વર ક્રુપા અવિરત વર્ષતી રહે.

આજે વિતરણ કરવામાં આવ્યું. કુલ ૨૪ , એક કિટ રૂ. ૫૦૦ /= તેલ ૧, ખાંડ ૨, ચોખા ૧ કિલો, ચા ૧૦૦, તુવેર દાળ ૫૦૦, મગ ની દાલ ૫૦૦ ગ્...
06/01/2019

આજે વિતરણ કરવામાં આવ્યું. કુલ ૨૪ , એક કિટ રૂ. ૫૦૦ /= તેલ ૧, ખાંડ ૨, ચોખા ૧ કિલો, ચા ૧૦૦, તુવેર દાળ ૫૦૦, મગ ની દાલ ૫૦૦ ગ્રામ , સાબુ ૧ +૩, ફીનાલ, ચીકી, (મમરા, સિંગ, તલ, દાળિયા) ખજૂર ૫૦૦ ગ્રામ, ગોળ ૧ કિલો, ગુરુદેવ /ભગવાન ની અસિમ ક્રુપા જુરુરિયાત મંદ અને જુરુરિયાત પુરી કરનાર પર અવિરત વર્ષતી રહે તેવી પ્રાર્થના 🙏🙏🙏

આજે વિતરણ કરવામાં આવ્યું છે. ટોટલ ૨૫. ૧ કીટ રૂ. ૪૫૬ /=તેલ ૧, ખાંડ ૧ કિલો, ચા ૧૦૦ ગ્રામ, તુવેર દાળ ૫૦૦, ચોખા ૧, મગદાલ ૫૦૦...
09/12/2018

આજે વિતરણ કરવામાં આવ્યું છે. ટોટલ ૨૫. ૧ કીટ રૂ. ૪૫૬ /=તેલ ૧, ખાંડ ૧ કિલો, ચા ૧૦૦ ગ્રામ, તુવેર દાળ ૫૦૦, ચોખા ૧, મગદાલ ૫૦૦, ઘઉં લોટ ૫ કિલો, બાજરો ૧ કિલો, સાબુ ૧ +૨, ફીનાલ ૧ બોટલ, સૂંઠ, પીપરિમૂળ, ૧૦૦ ગ્રામ ગુરુદેવ ની અસિમ ક્રુપા વર્ષતી રહે. જાન્યુઆરી થી ડિસેમ્બર ૨૦૧૮ સુધી મા રૂ ૧૪૬૭૬૫ /= વિતરણ કરવામાં આવ્યું. સરવે જરૂરિયાત અને મદદ રુપ થયેલ મિત્રો નો ખુબ ખુબ ખુબ આભાર. 🙏🕉🙏 તારીખ ૯ /૧૨ /૨૦૧૮

આજ રોજ કુમારી બનશી રમેશભાઈ પરમાર ને ડેપ્લોમાં સિવિલ એંજીનિયરઇંગ પહેલા સત્ર ની ફી માટે રૂ. ૨૦૮૦ /=પૂરા આપવામાં આવ્યા. બેન...
20/11/2018

આજ રોજ કુમારી બનશી રમેશભાઈ પરમાર ને ડેપ્લોમાં સિવિલ એંજીનિયરઇંગ પહેલા સત્ર ની ફી માટે રૂ. ૨૦૮૦ /=પૂરા આપવામાં આવ્યા. બેન બનશી તેના જીવન મા ખુબ પ્રગતિ કરે તે માટે પરમ પરમાત્મા ને રદય થી પ્રાર્થના. ગુરુદેવ ને પ્રાર્થના.

આજે વિતરણ કરવામાં આવ્યું. ઘૂઘરા ૨૫૦ ગ્રામ, મોહન થાળ ૨૫૦ ગ્રામ, સિંગ તેલ ૧, કપાસિયા તેલ ૧ કિલો, ખાંડ ૧ કિલો, ચા ૧૦૦ ગ્રામ...
03/11/2018

આજે વિતરણ કરવામાં આવ્યું. ઘૂઘરા ૨૫૦ ગ્રામ, મોહન થાળ ૨૫૦ ગ્રામ, સિંગ તેલ ૧, કપાસિયા તેલ ૧ કિલો, ખાંડ ૧ કિલો, ચા ૧૦૦ ગ્રામ, તુવેર દાળ ૫૦૦, ચોખા ૧ કિલો, ચેવડો ૫૦૦ ગ્રામ, માઠિયા, ચોલા ફળી, ફાફડા ૨૦૦ ગ્રામ, પીપર મેંટ, આજે વિતરણ કરવામાં આવ્યું. કુલ ૨૪, ૧ કીટ Rs. ૫૧૨ /= લાભાર્થી લેનાર /આપનાર નો ખૂબ ખૂબ આભાર. ઇશ્વર ની અવિરત ક્રુપા વર્ષતી રહે. સરવે મિત્રો ને નવા વર્ષ ના સાલમું બારક અને પ્રણામ સ્વીકારશો.

આજે વિતરણ કરવામાં આવ્યું. કુલ ૨૫. Rs. ૩૩૨ /=કિટ. ખાંડ૧, ચા ૧૦૦, તેલ ૧, ચોખા ૧, તુવેર દાળ ૫૦૦, ધોવાનો_નl હવાસાબુ 3 +૧ , ચ...
14/10/2018

આજે વિતરણ કરવામાં આવ્યું. કુલ ૨૫. Rs. ૩૩૨ /=કિટ. ખાંડ
૧, ચા ૧૦૦, તેલ ૧, ચોખા ૧, તુવેર દાળ ૫૦૦, ધોવાનો_નl હવાસાબુ 3 +૧ , ચેવડો ૨૫૦ ગ્રામ, ફરશાન ૨૫૦, લાભાર્થી આપનાર , લેનાર સર્વે નો આભાર. ઇશ્વર ની અવિરત ક્રુપા વર્ષતી રહે.

આજે તારીખ ૮ /૯ /૨૦૧૮ વિતરણ કરવામાં આવ્યું. કુલ ૨૫ કિટ રૂ. ૪૭૦/= ખાંડ ૧, ચા ૧૦૦, તેલ ૧, તુવેર દાળ ૫૦૦, ચોખા ૧ કિલો, ૧ કિલ...
08/09/2018

આજે તારીખ ૮ /૯ /૨૦૧૮ વિતરણ કરવામાં આવ્યું. કુલ ૨૫ કિટ રૂ. ૪૭૦/= ખાંડ ૧, ચા ૧૦૦, તેલ ૧, તુવેર દાળ ૫૦૦, ચોખા ૧ કિલો, ૧ કિલો બાજરો, મગડા લ ૫૦૦ ગ્રામ, ૧૦૦ ગ્રામ ચણા લોટ, ૫ કિલો ઘઉં લોટ, સાબુ (નહવાનો ધોવાનો) ફીનાલ, લાભ લેનાર /આપનાર નો ખૂબ આભાર. ઇશ્વર ની અવિરત ક્રુપા વર્ષતી રહે.

તારીખ 12/07/2018 વિતરણ કરવામાં આવ્યું. કુલ ૨૫. એક કિટ Rs. ૫૮૦ /= ખાંડ ૧ કિલો, ૧૦૦ ગ્રામ ચા, ૧ કિલો તેલ, ૧ કિલો ચોખા, ૫૦૦...
07/08/2018

તારીખ 12/07/2018 વિતરણ કરવામાં આવ્યું. કુલ ૨૫. એક કિટ Rs. ૫૮૦ /= ખાંડ ૧ કિલો, ૧૦૦ ગ્રામ ચા, ૧ કિલો તેલ, ૧ કિલો ચોખા, ૫૦૦ ગ્રામ તુવેર દાળ, ૫ કિલો ઘઉં, ૫૦૦ ગ્રામ ગોળ, ૨૫૦ ગ્રામ રાજગરો લોટ, ૫૦૦ ગ્રામ શીંગ દાણા, ૨૫૦ ગ્રામ સામો, ૧૦૦ ગ્રામ સાબુ દાણા, પાપડ ૨૫૦ ગ્રામ, ફરાળી ચક્રી ૫૦ ગ્રામ, સૂંઢ પીપરિમૂળ સુંદરસન ૭૦ ગ્રામ, ધોવા નો સાબુ ૩, ૧ નહવા નો, ૧ બોટલ ફીનાલ, દાતાઓ અને લાભ આપનારાઓ સર્વે ની તંદુરસ્તી ખુબ સારી રહે. તેવી ઇશ્વર પાસે પ્રાર્થના.

આજે વિતરણ કરવામાં આવ્યું. ૫ કિલો ઘઉં, ૧ કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૫૦૦ ગ્રામ તુવેર દાળ, ૫૦૦ ગ્રામ મગ ડાળ  ૧૦૦ ગ્રામ ચા, ૧ ક...
04/06/2018

આજે વિતરણ કરવામાં આવ્યું. ૫ કિલો ઘઉં, ૧ કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૫૦૦ ગ્રામ તુવેર દાળ, ૫૦૦ ગ્રામ મગ ડાળ ૧૦૦ ગ્રામ ચા, ૧ કિલો તેલ, ફીના લ ૧ બોટલ, સાબુ ધોવાનો ૧ સાબુ ૫, તારીખ 17/05/2018 ના રોજ પૂર્ષોતમ મહીના નિમિતે ફરાળી વસ્તુ નું વિતરણ કરવામાં આવ્યું. બટેટા નું છીણ ૧૦૦ ગ્રામ, પતરી ૧૦૦ ગ્રામ, ચક્રી ૨૦૦ ગ્રામ, સિંગ દાણા ૨૫૦ ગ્રામ, ગુલાબ જાંબુ
૫૦૦ ગ્રામ નું ૧ પેકટ, ચટણી ના ૪ પેકટ, રાજગ્રા નો લોટ ૨૫૦ ગ્રામ, કુલ ૨૫ વ્યક્તિ ને આપવામાં આવ્યું. દાતા ઓનો ખૂબ અભિનંદન. રજનિભાઇ અને તેના કુટુંબીજનો નો આભાર. ગુરુદેવ અને ભોળાનાથ ની અસિમ આશિષ વર્ષતી રહે.

આજે વિતરણ કરવામાં આવ્યું. કુલ ૨૪ ખાંડ ૧ કિલો, ચોખા ૧ કિલો, તુવેર દાળ ૫૦૦ ગ્રામ, મગડા લ ૫૦૦ ગ્રામ, સિંગ તેલ ૧ કિલો, ચણાનો...
02/05/2018

આજે વિતરણ કરવામાં આવ્યું. કુલ ૨૪ ખાંડ ૧ કિલો, ચોખા ૧ કિલો, તુવેર દાળ ૫૦૦ ગ્રામ, મગડા લ ૫૦૦ ગ્રામ, સિંગ તેલ ૧ કિલો, ચણાનો લોટ ૫૦૦ ગ્રામ, ફીના લ ૧ બોટલ, વરીયાળી ૨૫૦ ગ્રામ, ચણા ૫૦૦ ગ્રામ, મઠ ૫૦૦ ગ્રામ, સાબુ. ૧ ધોવાણ નો ૭૫૦ ગ્રામ ચા ૧૦૦ ગ્રામ. કુમૂદ બેન ભટ્ટ તરફથી અથાણાં તીખું, ગોળકેરી, છુંદો, બધા ૧કિલો આપવામાં આવ્યા. ખૂબ આભાર. સર્વેનું કલ્યાણ ઇશ્વર કરે. તેવી અંતર ની પ્રાર્થના.

Address

Bharatnagar
Bhavnagar
364002

Telephone

09409081110

Website

Alerts

Be the first to know and let us send you an email when Chidananda Sahayata Kendra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Chidananda Sahayata Kendra:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram