BIMS Hospital

BIMS Hospital State of the art 80 bedded superspeciality hospital built to the highest standards and equipped with

ભાવનગરની શ્રેષ્ઠ BIMS હોસ્પિટલમાંઅમદાવાદના પ્રખ્યાતકેન્સરના નિષ્ણાત સર્જનની ઓ. પી. ડી.ડૉ. રિધમ શાહMBBS | MS (General Sur...
24/05/2026

ભાવનગરની શ્રેષ્ઠ BIMS હોસ્પિટલમાં
અમદાવાદના પ્રખ્યાત
કેન્સરના નિષ્ણાત સર્જનની ઓ. પી. ડી.

ડૉ. રિધમ શાહ
MBBS | MS (General Surgery)
DrNB (Surgical Oncology)
Fellowship in GI Oncology
Fellowship in Peritoneal Surface Malignancy

- સ્કારલેસ હેડ એન્ડ નેક સર્જરી
- વૉઇસ-બોક્સ સાચવવાની સર્જરી
- સેન્ટીનેલ લિમ્ફ નોડ બાયોપ્સી
- થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ સર્જરી
- સ્તન સર્જરી - ઓન્કોપ્લાસ્ટી સાથે સ્તન સંરક્ષણ સર્જરી
- સ્તન અને મોઢાના પોલાણના દર્દીઓ માટે પુનઃનિર્માણ સર્જરી

ઓ. પી. ડી. : દર બુધવારે સવારે 10 થી 2
એપોઇન્ટમેન્ટ માટે : 0278 6644 444 / 0278 6644 484
----------------------------------------------------------
BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / +917227989828

bimshospital.com
info@bimshospital.com

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી

LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

ભાવનગરની શ્રેષ્ઠ બીમ્સ હોસ્પિટલનાકિડનીને લગતા દરેક પ્રકારના ઓપરેશનના નિષ્ણાંતડો. અજય ડી ટાઢા મહુવાની સેવામાંMCh Urology,...
23/05/2026

ભાવનગરની શ્રેષ્ઠ બીમ્સ હોસ્પિટલના
કિડનીને લગતા દરેક પ્રકારના ઓપરેશનના નિષ્ણાંત

ડો. અજય ડી ટાઢા મહુવાની સેવામાં
MCh Urology, DNB-AIIMS Delhi

સેવાઓ:
- કિડનીમાં કાણું પડ્યા વગરના ઓપરેશન
- પ્રોટેસ્ટ ગ્રંથિની સર્જરી
- કિડની તથા મૂત્રમાર્ગ ની પથરી નું આધુનિક લેઝર દ્વારા ઓપરેશન (RIRS)
- કિડની, પ્રોસ્ટેટ તથા મુત્રમાર્ગને લગતા તમામ પ્રકારના કેન્સરની સર્જરી
- પેશાબની નાળીના પ્લાસ્ટિક સર્જરીના ઓપરેશન
------------------------------------------------------------
ડો. તન્મય વાઘ મહુવાની સેવામાં
MD, DM Nephrology ( MGM Jaipur)
ફુલ ટાઈમ નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝીશિયન

સેવાઓ:
- પેશાબમાં પ્રોટીન જવું
- પેશાબમાં લોહી નીકળવું, કિડની બાયોપ્સી
- એક્યુટ કિડની ફેલ્યર, ક્રોનિક કિડની ડિસીઝ
- ડાયાબિટીસ કે બ્લડપ્રેસરથી થતી કિડનીની બીમારી
- 24x7 ડાયાલીસીસ ની સુવિધા ઉપલબ્ધ
------------------
ડૉ. સિદ્ધાર્થ વ્યાસ મહુવાની સેવામાં
હેડ એન્ડ નેક ઓન્કોસર્જન MDS, FHNS, Maxillofacial, Head & Neck Surgeon
સર્જિકલ સેવાઓ:
- મોઢા, ચહેરા, જડબા અને ગળાના કેન્સર
- લાળગ્રંથિની ગાંઠ તથા કેન્સર
- આધુનિક માઈક્રોવાસ્ક્યુલર પદ્ધતી દ્વારા પ્લાસ્ટિક સર્જરી
- ચહેરા અને ગળા ના ભાગ ના ચામડીના કેન્સર
__________________________________________________________
26/05/2026, મંગળવાર
સમય: સવારે ૧0.30 થી ૧.30
નામ નોંધાવવા માટે: ૭૨૨૭૯૮૯૮૨૪ / ૭૨૨૭૯૮૯૮૨૮
સ્થળ : મીમ્સ હોસ્પિટલ, નૂતનનગર , કુબેરબાગ મહુવા
----------------------------------------------------------
BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / +917227989828

bimshospital.com
info@bimshospital.com

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી 🙏🏼👍🏻

LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

22/05/2026

૭ વર્ષની આ સફર માત્ર એક શરૂઆત છે.
સંભાળ માટે પ્રતિબદ્ધ. જીવન માટે સમર્પિત.

હંમેશા તમારી પડખે, તમારા સ્વાસ્થ્ય માટે.
- ઓર્થોપેડિક, ટ્રોમા અને સાંધા રિપ્લેસમેન્ટ (રોબોટિક)
- જનરલ મેડિસિન
- લેપ્રોસ્કોપિક સર્જરી અને જનરલ સર્જરી
- ક્રિટિકલ કેર (ICU)
- મેક્સિલોફેસિયલ સર્જરી
- સ્પોર્ટ્સ ઇન્જરી
- સ્પાઇન સર્જરી
- યુરોલોજી
- નેફ્રોલોજી
- કાર્ડિયાક સર્જરી
- ઓન્કોસર્જરી
- ન્યુરોલોજી
- લેપ્રોસ્કોપિક સર્જરી
- ગેસ્ટ્રો સર્જરી વિભાગ
- બેરિયાટ્રીક એન્ડ મેટાબોલિક સર્જરી વિભાગ
----------------------------------------------------------
BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.
વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / +917227989828
bimshospital.com
info@bimshospital.com

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી
LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

21/05/2026

20/05/2026

19/05/2026

ભાવનગરના તમામ સ્નેહી જનો અને આદરણીય નાગરિકોને નમસ્કાર,BIMS હોસ્પિટલના ડાયરેક્ટર મંડળ વતી હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્ય...
19/05/2026

ભાવનગરના તમામ સ્નેહી જનો અને આદરણીય નાગરિકોને નમસ્કાર,

BIMS હોસ્પિટલના ડાયરેક્ટર મંડળ વતી હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે આપણી હોસ્પિટલ તેની સફરના ૭ સફળ વર્ષ પૂર્ણ કરીને આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ ખાસ અવસરે અમે ભાવનગરની જનતા પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ.

છેલ્લા ૭ વર્ષોમાં અમારો એકમાત્ર ધ્યેય રહ્યો છે — "અદ્યતન તબીબી સેવા અને માનવતાભર્યું વલણ." ભાવનગર અને આસપાસના વિસ્તારના લોકોએ અમારા પર જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે, તે જ અમારી સાચી મૂડી અને પ્રેરણા છે.

🏥 આપણો સાથ, આપણી સિદ્ધિઓ:
- ૨૪x૭ અવિરત સેવા: ઇમરજન્સી હોય કે ક્રિટિકલ કેર, અમે દરેક પળે આપની સેવામાં હાજર રહ્યા છીએ.

- નિષ્ણાત ડોક્ટર્સની ટીમ: ઉત્કૃષ્ટ તબીબો અને સંવેદનશીલ નર્સિંગ સ્ટાફ દ્વારા હજારો પરિવારોમાં ખુશીઓ પાછી લાવવાનું
નિમિત્ત બન્યા છીએ.

_ આધુનિક ટેકનોલોજી: ભાવનગરના દર્દીઓને ઘરઆંગણે જ વૈશ્વિક સ્તરની સારવાર મળી રહે તે માટે અમે સતત નવી ટેકનોલોજી
અપનાવી છે.

🙏 અમારો સંકલ્પ:

૭ વર્ષની આ સફર માત્ર એક શરૂઆત છે. આવનારા વર્ષોમાં પણ અમે વધુ સેવાભાવ, અદ્યતન સુવિધાઓ અને પરવડે તેવી ગુણવત્તાયુક્ત સારવાર સાથે ભાવનગરની આરોગ્ય સુખાકારી માટે કટિબદ્ધ રહીશું.

"તમારું સ્વાસ્થ્ય, એ જ અમારો સંકલ્પ અને સિદ્ધિ છે."

આ સેવાયજ્ઞમાં સહભાગી બનનાર તમામ તબીબો, પેરામેડિકલ સ્ટાફ, સહયોગીઓ અને ખાસ કરીને ભાવનગરના પ્રત્યેક નાગરિકનો અમે દિલથી આભાર માનીએ છીએ. આપનો આ વિશ્વાસ અને સાથ સદાય અકબંધ રહે તેવી અભ્યર્થના.

ધન્યવાદ અને આપ સૌને નિરોગી સ્વાસ્થ્યની શુભેચ્છાઓ!

— ડાયરેક્ટર્સ મંડળ,
BIMS હોસ્પિટલ, ભાવનગર.

------
સંભાળ માટે પ્રતિબદ્ધ. જીવન માટે સમર્પિત.
હંમેશા તમારી પડખે, તમારા સ્વાસ્થ્ય માટે.
- ઓર્થોપેડિક, ટ્રોમા અને સાંધા રિપ્લેસમેન્ટ (રોબોટિક)
- જનરલ મેડિસિન
- લેપ્રોસ્કોપિક સર્જરી અને જનરલ સર્જરી
- ક્રિટિકલ કેર (ICU)
- મેક્સિલોફેસિયલ સર્જરી
- સ્પોર્ટ્સ ઇન્જરી
- સ્પાઇન સર્જરી
- યુરોલોજી
- નેફ્રોલોજી
- કાર્ડિયાક સર્જરી
- ઓન્કોસર્જરી
- ન્યુરોલોજી
- લેપ્રોસ્કોપિક સર્જરી
- ગેસ્ટ્રો સર્જરી વિભાગ
- બેરિયાટ્રીક એન્ડ મેટાબોલિક સર્જરી વિભાગ
-----
BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / +917227989828

હર્નિયા એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેને અવગણવાથી ગંભીર જટિલતાઓ ઊભી થઈ શકે છે.શરૂઆતમાં નાની ગાંઠ કે દુખાવો દેખાય, પરંતુ ...
18/05/2026

હર્નિયા એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેને અવગણવાથી ગંભીર જટિલતાઓ ઊભી થઈ શકે છે.
શરૂઆતમાં નાની ગાંઠ કે દુખાવો દેખાય, પરંતુ સમયસર સારવાર ન લેવાય તો આંતરડામાં અવરોધ, અસહ્ય દુખાવો અને ઇમરજન્સી સર્જરી જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

આધુનિક લેપ્રોસ્કોપિક અને એડવાન્સ સર્જરી દ્વારા હર્નિયાનું સુરક્ષિત અને ઝડપી સારવાર શક્ય છે, જેમાં દર્દી ઝડપથી સામાન્ય જીવનમાં પરત ફરી શકે છે.

હર્નિયાના લક્ષણો જણાય તો વિલંબ ન કરો — નિષ્ણાત સર્જનની સલાહ લો.

👨‍⚕️ ડૉ. વિજયરાજ ગોહિલ
GI & Bariatric Surgeon
Laparoscopic Surgeon

🏥 BIMS Hospital, ભાવનગર
📞 0278-6644444/445
📲 84888 07581

#હર્નિયા #હર્નિયાનીસરવાર #લેપ્રોસ્કોપિકસર્જરી #એડવાન્સસર્જરી #મિનિમલઍક્સેસસર્જરી #ડૉવિજયરાજગોહિલ #ભાવનગર #આરોગ્યજાગૃતિ #સુરક્ષિતસારવાર #આધુનિકસારવાર #સ્વસ્થજીવન

18/05/2026

“જ્યારે વાત હોય પરિવારના સ્વાસ્થ્યની…
ત્યારે ભરોસો જોઈએ શ્રેષ્ઠ પર…”

ભાવનગરનું સૌથી વિશ્વાસુ…
170 બેડ સાથેનું સ્ટેટ-ઓફ-ધ-આર્ટ મલ્ટી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ…

સૌથી વધુ સુપરસ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ…
એક જ છત નીચે…
અદ્યતન ટેકનોલોજી અને માનવતાભર્યું સારવાર સંકલ્પ…

કારણ કે જીવન માટે સમાધાન નહીં…
માત્ર શ્રેષ્ઠ જ પસંદ કરો.

------
સંભાળ માટે પ્રતિબદ્ધ. જીવન માટે સમર્પિત.

હંમેશા તમારી પડખે, તમારા સ્વાસ્થ્ય માટે.

- ઓર્થોપેડિક, ટ્રોમા અને સાંધા રિપ્લેસમેન્ટ (રોબોટિક)
- જનરલ મેડિસિન
- લેપ્રોસ્કોપિક સર્જરી અને જનરલ સર્જરી
- ક્રિટિકલ કેર (ICU)
- મેક્સિલોફેસિયલ સર્જરી
- સ્પોર્ટ્સ ઇન્જરી
- સ્પાઇન સર્જરી
- યુરોલોજી
- નેફ્રોલોજી
- કાર્ડિયાક સર્જરી
- ઓન્કોસર્જરી
- ન્યુરોલોજી
- લેપ્રોસ્કોપિક સર્જરી
- ગેસ્ટ્રો સર્જરી વિભાગ
- બેરિયાટ્રીક એન્ડ મેટાબોલિક સર્જરી વિભાગ
----------------------------------------------------------
BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / +917227989828
bimshospital.com
info@bimshospital.com

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી
LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

Address

Bhavnagar

Alerts

Be the first to know and let us send you an email when BIMS Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to BIMS Hospital:

Share

Category