
30/04/2025
સાલ હૉસ્પિટલ , અમદાવાદ ના પ્રસિદ્ધ હૃદયરોગ તજજ્ઞ ડૉ. પ્રિયંક ભટ્ટ હવે આપણાં શહેર ભુજમાં ઓપીડી માટે આવશે!
તારીખ: ૨ મે, શુક્રવાર
સમય: સવારે ૧૧ થી ૧
સ્થળ:કચ્છ લાઇફ કેર હોસ્પિટલ, ભુજ
હ્રદય સંબંધિત કોઈ પણ સમસ્યાઓ માટે નિષ્ણાત સારવાર માટે તરત અપોઈન્ટમેન્ટ બુક કરો.
સંપર્ક: 9537222108 / 02832-222108
સ્વસ્થ હ્રદય, સુખી જીવન!