
15/04/2024
શ્રી વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ, ભુજ
સંચાલિત
ભોજનશાળા જે જૈન ગુર્જર વાડી અને ડોસાભાઈ ધર્મશાળા મધ્યે ચાલુ છે.
જેમાં ડોસાભાઈ ધર્મશાળા મધ્યે ની ભોજનશાળા જેનું રીનોવેશન પૂર્ણ થતાં આજરોજ ત્યાં નવા મેનેજમેન્ટ અને નવી સગવડ સાથે ખુલ્લું મુકવા માં આવ્યું.
સમાજ ના પ્રમુખ શ્રી સ્મિતભાઈ ઝવેરી સાથે તેમની કારોબારી માં હિરેનભાઈ શાહ, નીરજભાઈ શાહ, વિરાજભાઈ શાહ, મલયભાઈ શાહ, મનીષભાઈ શાહ, ચેતનભાઈ શાહ, દીપકભાઈ શાહ, હર્ષભાઈ સંઘવી,
મહિલા મંડળ ના પ્રમુખ રેશ્માબેન ઝવેરી અને કારોબારી સભ્યો,
યુવક મંડળ ના કારોબારી સભ્યો,
સમાજ પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ બી. ઝવેરી અને પ્રફુલભાઈ સી. શાહ અને સમસ્ત પૂર્વ ટ્રસ્ટીશ્રી ઓ,
ભોજનશાળા ના હોલ ના દાતા પરિવાર જનો,
સમાજ ની શિક્ષણ સમિતિ ના સભ્યો,
અમરધામ કમિટી ના સભ્યો,
મેડિકલ ટિમ ના સભ્યો
ની ઉપસ્થિતી માં ભોજનશાળા ની *નવી શરૂઆત* કરવામાં આવી.
---------------------------------------------
● શુદ્ધ, સાત્વિક, જૈન ભોજન
(સવાર, બપોર, સાંજ)
● પાર્સલ સુવિધા ઉપલબ્ધ
● નવા મેનેજમેન્ટ અને પૂરતા સ્ટાફ સાથે
● સંપૂર્ણ એ.સી. , સુશોભિત અને નવા ફર્નિચર સાથે ની ભોજનશાળા
● CCTV Camera, સ્ટોરરૂમ, વોશરૂમ, સ્ટાફ માટે રહેવા ની સગવડ
● ભોજનશાળા માટે કોન્ટેકટ નંબર
8426845978
યોગેશભાઈ