Arti

Arti Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arti, Borsad.

30/03/2026

પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વડોદરા ખાતે મધ્ય ઝોનના પદાધિકારીઓની બેઠક યોજાઈ.

નિહાળો આ બેઠકની વિશેષ ક્ષણો...

આણંદ ના લોકલાડીલા પૂર્વ રાજ્યસભા સાંસદ  આદરણીય શ્રી લાલસિંહજી વડોદિયા બાપુ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
07/03/2026

આણંદ ના લોકલાડીલા પૂર્વ રાજ્યસભા સાંસદ આદરણીય શ્રી લાલસિંહજી વડોદિયા બાપુ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

ઉમેટા (આકલાવ ) નિરૂભા લક્ષ્મણજી રણા ના સુપુત્રી ચિ. મેઘા કુવરબા  ના લગ્ન પ્રસંગ માં  હાજરી આપી શુભેચ્છા પાઠવ્યા.BJP Guja...
22/02/2026

ઉમેટા (આકલાવ ) નિરૂભા લક્ષ્મણજી રણા ના સુપુત્રી ચિ. મેઘા કુવરબા ના લગ્ન પ્રસંગ માં હાજરી આપી શુભેચ્છા પાઠવ્યા.
BJP Gujarat
Bjp Anand
Miteshbhai Patel, Bakabhai - BJPRamanbhai SolankiSanjay PatelKamlesh Patel

20/02/2026
આણંદ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી શ્રીમતી રાખીબેન શાહ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ સહ એમનું જીવન સમાજ સેવામાં સહભાગી ...
19/02/2026

આણંદ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી શ્રીમતી રાખીબેન શાહ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ સહ એમનું જીવન સમાજ સેવામાં સહભાગી બની રહે તેમનું જીવન આનંદમય , આરોગ્યમય બન્યું રહે આવનારા સમયમાં આણંદ જિલ્લામાં મહિલાઓ માટે વિશેષ સુવિધા. સન્માનિત કરવામાં તત્પરતા સાથે આગળ વધતુ રહે તેવી શુભેચ્છાઓ….
BJP Gujarat
Bjp Anand
Miteshbhai Patel, Bakabhai - BJPSanjay Patel
Kamlesh Patel
Ramanbhai Solanki

वीरता और स्वाभिमान के प्रतीक, शिवाजी महाराज का जीवन हमें सच्चाई और न्याय के मार्ग पर चलने की प्रेरणा देता है।BJP Gujarat...
19/02/2026

वीरता और स्वाभिमान के प्रतीक, शिवाजी महाराज का जीवन हमें सच्चाई और न्याय के मार्ग पर चलने की प्रेरणा देता है।
BJP Gujarat
Ramanbhai SolankiKamlesh PatelMiteshbhai Patel, Bakabhai - BJPSanjay PatelBjp Anand

આજરોજ મારા પ્રભારી ક્ષેત્ર આંકલાવ શહેર ખાતે પરિચય બેઠક રાખવામાં આવી.જેમાં આંકલાવ શહેર સંગઠનના પ્રમુખશ્રી મિહિરભાઈ શાહ ,ન...
18/02/2026

આજરોજ મારા પ્રભારી ક્ષેત્ર આંકલાવ શહેર ખાતે પરિચય બેઠક રાખવામાં આવી.જેમાં આંકલાવ શહેર સંગઠનના પ્રમુખશ્રી મિહિરભાઈ શાહ ,
નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઉન્નતિબેન પટેલ, કારોબારી ચેરમેનશ્રી વિશાલભાઈ પટેલ
ઉપપ્રમુખશ્રી અમિતભાઈ પટેલ ,હિતેશભાઈ પટેલ ,ઉપેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી શ્રી સંજયભાઈ પટેલ ,શ્રી બકુલભાઈ રાજપૂત , મંત્રી શ્રી સંદિપભાઈ શાહ ,
ઉર્મિલાબેન પંચાલ, કાઉન્સિલર શ્રી શંભુભાઈ પટેલ, પ્રવીણભાઈ સોલંકી, મનુભા રાઠોડ,
મહિલા મોરચા મહામંત્રી શ્રીમતી નિરૂબેન દરજી ,શ્રીમતી અમિતાબેન શાહ,કૈલાશબેન રાજ, કાઉન્સિલર શ્રીઓ ,કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરી સૌને અભિનંદન પાઠવ્યા .
આ પરિચય બેઠકમાં આગામી આવનાર કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું, સંગઠન ધ્વારા ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને સાથે મુલાકાત લઈ સરકારશ્રીની યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચાડવામાં આવે તેની પણ ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં આંકલાવ શહેર સંગઠનના હોદ્દેદારો,કાઉન્સિલરો, તેમજ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

15/02/2026
15/02/2026

आदि है, अंत है, शिव ही अनंत है। समय है, काल है, शिव ही महाकाल है।। 🔱સત્‍ય, સંયમ, સાત્‍વીકતાના તારક, દેવો ના દેવ, ભોળા ના...
15/02/2026

आदि है, अंत है, शिव ही अनंत है।
समय है, काल है, शिव ही महाकाल है।। 🔱

સત્‍ય, સંયમ, સાત્‍વીકતાના તારક,
દેવો ના દેવ, ભોળા ના નાથ,
ભક્તોના ઉપકારક *શિવજી* ના આરાધનાના પાવન અવસર *મહાશિવરાત્રીની* સૌ શિવ ભક્તો ને હાર્દિક શુભકામનાઓ🙏🔱

આજે શિવ મંદિરે દર્શન કરો, પાણી ચડાવો, ધન્યતા મેળવો 🙏

🔱 હર હર મહાદેવ 🔱
*મહાદેવજી સદા સૌને સુખી રાખે*🔱

એકાત્મ માનવદર્શનના પ્રણેતા અને સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે અંત્યોદયનો મંત્ર આપનાર મહાન ચિંતક પંડિત દીનદયાળ ઉપાધ્...
11/02/2026

એકાત્મ માનવદર્શનના પ્રણેતા અને સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે અંત્યોદયનો મંત્ર આપનાર મહાન ચિંતક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિએ કોટિ-કોટિ વંદન.

ગરીબો-વંચિતોના ઉત્કર્ષ માટેનો તેમનો વિચાર આજે પણ લોકકલ્યાણની યોજનાઓ માટે પ્રેરણારૂપ છે.

તેમનું સાદગીપૂર્ણ જીવન અને રાષ્ટ્રની એકતા-અખંડિતતા માટેનું સમર્પણ આપણા સૌ માટે સદાય પ્રેરણાપુંજ બની રહેશે.
BJP INDIABJP GujaratBjp Anand
Ramanbhai Solanki
Miteshbhai Patel, Bakabhai - BJP
Sanjay Patel
Kamlesh Patel

Address

Borsad
388540

Website

Alerts

Be the first to know and let us send you an email when Arti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram