Shiv Multispeciality Hospital

Shiv Multispeciality Hospital Shiv Multispeciality Hospital is Well Equipped Multispeciality Hospital in Dahegam, Gujarat.

વિશ્વ તમાકુ નિષેધ દિવસધુમ્રપાન નાક માટે દ્વેષ કારક, મગજ માટે હાનિકારક અને ફેફસાં માટે જોખમી છે
31/05/2024

વિશ્વ તમાકુ નિષેધ દિવસ

ધુમ્રપાન નાક માટે દ્વેષ કારક, મગજ માટે હાનિકારક અને ફેફસાં માટે જોખમી છે

28/05/2024

🕰️ TIMINGS:
Mon to Saturday : 10:00 AM - 1:00 PM (Morning)
Mon to Saturday : 5:00 PM - 8:00 PM (Evening)
Sunday (Emergency & Critical care)







ભગવાન બુદ્ધના આશીર્વાદ તમારા હૃદયમાં આનંદ અને શાંતિ લાવે. બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ
23/05/2024

ભગવાન બુદ્ધના આશીર્વાદ તમારા હૃદયમાં આનંદ અને શાંતિ લાવે. બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ

રમતી વખતે થતી સામાન્ય ઈજાઓઃ• ઘૂંટણની ગાદી ખસી જવું (Meniscus injury)• તાણિયો તૂટી જવો (ACL injury)• પગની ઘૂંટીમાં મચકોડ ...
20/05/2024

રમતી વખતે થતી સામાન્ય ઈજાઓઃ

• ઘૂંટણની ગાદી ખસી જવું (Meniscus injury)

• તાણિયો તૂટી જવો (ACL injury)

• પગની ઘૂંટીમાં મચકોડ (લચક)

• ખભો ખડી જવું (ડિસ્લોકેશન)

• સ્નાયુમાં ખેંચાણ આવવું

• સ્નાયુ ફાટી જવું

• ફ્રેક્ચર

🕰️ TIMINGS:
Mon to Saturday : 10:00 AM - 1:00 PM (Morning)
Mon to Saturday : 5:00 PM - 8:00 PM (Evening)
Sunday (Emergency & Critical care)







વિશ્વ હાયપરટેન્શન દિવસસારું સ્વાસ્થ્ય તમને વધુ સારી સંપત્તિ અને સમૃદ્ધિ લાવશે.
17/05/2024

વિશ્વ હાયપરટેન્શન દિવસ

સારું સ્વાસ્થ્ય તમને વધુ સારી સંપત્તિ અને સમૃદ્ધિ લાવશે.

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસસ્વચ્છ વાતાવરણ એ ડેન્ગ્યુ સામે સંરક્ષણની પ્રથમ લાઇન છે.
15/05/2024

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ

સ્વચ્છ વાતાવરણ એ ડેન્ગ્યુ સામે સંરક્ષણની પ્રથમ લાઇન છે.

શું તમને ‘હાઈપોથાઇરોડિઝમ'જેવી ગંભીર બીમારી વિશે ખબર છે?લક્ષણો:• સ્નાયુ ખેંચાવા• કબજિયાત રહેવી• સતત વજન વધવો• ખુબ થાક લાગ...
14/05/2024

શું તમને ‘હાઈપોથાઇરોડિઝમ'

જેવી ગંભીર બીમારી વિશે ખબર છે?

લક્ષણો:

• સ્નાયુ ખેંચાવા

• કબજિયાત રહેવી

• સતત વજન વધવો

• ખુબ થાક લાગવો

• અનિયમિત માસિક પ્રવાહ

લક્ષણો જણાતા તાત્કાલિક સારવાર કરાવવી.

🕰️ TIMINGS:
Mon to Saturday : 10:00 AM - 1:00 PM (Morning)
Mon to Saturday : 5:00 PM - 8:00 PM (Evening)
Sunday (Emergency & Critical care)







માતાના અસંખ્ય ઉપકારોનું ઋણ ચૂકવવાનું તો કદી શક્ય જ નથી, પરંતુ આજે માતૃદિન નિમિત્તે તેમને પ્રેમપૂર્વક ફરી વંદન કરીએ અને આ...
12/05/2024

માતાના અસંખ્ય ઉપકારોનું ઋણ ચૂકવવાનું તો કદી શક્ય જ નથી, પરંતુ આજે માતૃદિન નિમિત્તે તેમને પ્રેમપૂર્વક ફરી વંદન કરીએ અને આભાર જરૂર વ્યક્ત કરીએ.

કેટલાક સામાન્ય કારણો અને ટ્રિગર્સ જે દરેકને ખબર હોવી જોઈએWORLD ASTHMA DAYPOLLUTION (प्रदूषण)SMOKING (ધૂમ્રપાન )BACTERIA ...
07/05/2024

કેટલાક સામાન્ય કારણો અને ટ્રિગર્સ જે દરેકને ખબર હોવી જોઈએ

WORLD ASTHMA DAY

POLLUTION (प्रदूषण)

SMOKING (ધૂમ્રપાન )

BACTERIA AND VIRUSES (બેક્ટેરિયા અને વાયરસ)

GENETIC - આનુવંશિક

PETS - પાળતુ પ્રાણી

HOUSEHOLD CHEMICALS - घरगथ्यु रसायशो

DUST - ยุต

શું તમે ડિહાઈડ્રેશન વિશે જાણો છો?ડિહાઈડ્રેશનનો અર્થ છે કે તમે જેટલું પ્રવાહી લો છો, તેનાથી વધુ ગુમાવો છો.જો આની સમયસર સા...
06/05/2024

શું તમે ડિહાઈડ્રેશન વિશે જાણો છો?

ડિહાઈડ્રેશનનો અર્થ છે કે તમે જેટલું પ્રવાહી લો છો, તેનાથી વધુ ગુમાવો છો.

જો આની સમયસર સારવાર ન કરવામાં આવે તો એક ગંભીર સમસ્યાબની શકે છે.

બાળકો અને ઉંમરલાયક લોકોને આનું સૌથી વધુ જોખમ રહેતું હોય છે.

🕰️ TIMINGS:
Mon to Saturday : 10:00 AM - 1:00 PM (Morning)
Mon to Saturday : 5:00 PM - 8:00 PM (Evening)
Sunday (Emergency & Critical care)







જો તમને વારંવાર થાક લાગતો હોય તો, તેને અવગણશો નહીં.અતિશય કામ ના લીધે થાક લાગવો એ સામાન્ય વાત છે, પણ જો કારણ વગર વારંવાર ...
03/05/2024

જો તમને વારંવાર થાક લાગતો હોય તો, તેને અવગણશો નહીં.

અતિશય કામ ના લીધે થાક લાગવો એ સામાન્ય વાત છે, પણ જો કારણ વગર વારંવાર થાક લાગે છે તો તમને આ બિમારીઓ હોય શકે છે.

- શરીરમાં પાણીની ઉણપ.

- થાયરોઈડની સમસ્યા

- વિટામીન બીની ઉણપ

- અનિદ્રા

- ડાયાબિટીસ

- બ્લડ પ્રેશર

તમારી સમસ્યાનું સચોટ નિદાન તાત્કાલિક કરાવો અને ગંભીર બીમારીથી બચો.

🕰️ TIMINGS:
Mon to Saturday : 10:00 AM - 1:00 PM (Morning)
Mon to Saturday : 5:00 PM - 8:00 PM (Evening)
Sunday (Emergency & Critical care)







ગરવી ગુજરાતગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છઓ.ગુજરાત એટલે જ્યાં કોઈના ઘર નું એડ્રેસ પુછો તો રસ્તો બતાવા ના બદલે ઘર સુધી મુકી...
01/05/2024

ગરવી ગુજરાત

ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છઓ.

ગુજરાત એટલે જ્યાં કોઈના ઘર નું એડ્રેસ પુછો તો રસ્તો બતાવા ના બદલે ઘર સુધી મુકી જાય...

ડેન્ગ્યુ એ ચેપગ્રસ્ત મચ્છરના કરડવાથી ફેલાતો રોગ છે. વાઇરસના ૪ સ્ટીરિયોટાઈપ છે જે ડેન્ગ્યુનું કારણ બને છે.ડેન્ગ્યુ તાવના ...
29/04/2024

ડેન્ગ્યુ એ ચેપગ્રસ્ત મચ્છરના કરડવાથી ફેલાતો રોગ છે. વાઇરસના ૪ સ્ટીરિયોટાઈપ છે જે ડેન્ગ્યુનું કારણ બને છે.

ડેન્ગ્યુ તાવના લક્ષણો શું છે?

- ઉચ્ચ તાવ

- સ્નાયુ અને સાંધાનો દુઃખાવો

- ત્વચા પર લાલાશ

- આંખો પાછળ દુઃખાવો

- ઝાડા અને ઉલટી

🕰️ TIMINGS:
Mon to Saturday : 10:00 AM - 1:00 PM (Morning)
Mon to Saturday : 5:00 PM - 8:00 PM (Evening)
Sunday (Emergency & Critical care)







ફેફસાના ફાઈબ્રોસિસના લક્ષણો:• શ્વાસની તક્લીફ• વ્યાયામ કરતી વખતે શ્વાસ ચઢી જવો• સૂકી ઉધરસ• ઝડપી અને ટૂંકા શ્વાસ લેવા• ધીર...
26/04/2024

ફેફસાના ફાઈબ્રોસિસના લક્ષણો:

• શ્વાસની તક્લીફ

• વ્યાયામ કરતી વખતે શ્વાસ ચઢી જવો

• સૂકી ઉધરસ

• ઝડપી અને ટૂંકા શ્વાસ લેવા

• ધીરે ધીરે અનિશ્ચિત વજન ઘટવું

🕰️ TIMINGS:
Mon to Saturday : 10:00 AM - 1:00 PM (Morning)
Mon to Saturday : 5:00 PM - 8:00 PM (Evening)
Sunday (Emergency & Critical care)







મહાબીર બિક્રમ બજરંગી કુમતિ નિવાસ સુમતી કે સંગી... આપને અને આપના પરિવારને હનુમાન જયંતી ની હાર્દિક શુભકામનાઓ...🕰️ TIMINGS:...
23/04/2024

મહાબીર બિક્રમ બજરંગી કુમતિ નિવાસ સુમતી કે સંગી... આપને અને આપના પરિવારને હનુમાન જયંતી ની હાર્દિક શુભકામનાઓ...

🕰️ TIMINGS:
Mon to Saturday : 10:00 AM - 1:00 PM (Morning)
Mon to Saturday : 5:00 PM - 8:00 PM (Evening)
Sunday (Emergency & Critical care)







મહાવીર જયંતિભગવાન મહાવીર સ્વામીના ઉપદેશો તમને પ્રેરણા આપતા રહે એવી અમારી કામના છે🕰️ TIMINGS:Mon to Saturday : 10:00 AM -...
21/04/2024

મહાવીર જયંતિ

ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશો તમને પ્રેરણા આપતા રહે એવી અમારી કામના છે

🕰️ TIMINGS:
Mon to Saturday : 10:00 AM - 1:00 PM (Morning)
Mon to Saturday : 5:00 PM - 8:00 PM (Evening)
Sunday (Emergency & Critical care)







વિશ્વ યકૃત દિવસ ચાલો યકૃતના સ્વાસ્થ્ય અને નિવારણના મહત્વ વિશે જાગૃતિ વધારીએ.🕰️ TIMINGS:Mon to Saturday : 10:00 AM - 1:00...
19/04/2024

વિશ્વ યકૃત દિવસ ચાલો યકૃતના સ્વાસ્થ્ય અને નિવારણના મહત્વ વિશે જાગૃતિ વધારીએ.

🕰️ TIMINGS:
Mon to Saturday : 10:00 AM - 1:00 PM (Morning)
Mon to Saturday : 5:00 PM - 8:00 PM (Evening)
Sunday (Emergency & Critical care)







ગુડી પડવાઆપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા.🕰️ TIMINGS:Mon to Saturday : 10:00 AM - 1:00 PM (Morn...
09/04/2024

ગુડી પડવા

આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા.

🕰️ TIMINGS:
Mon to Saturday : 10:00 AM - 1:00 PM (Morning)
Mon to Saturday : 5:00 PM - 8:00 PM (Evening)
Sunday (Emergency & Critical care)







Address

Dahegam

Alerts

Be the first to know and let us send you an email when Shiv Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category