
08/09/2022
વડોદરા મુકામે હરીદ્વાર થી પધારેલ પ પૂજ્ય શ્રી સ્વામી રામદેવજી નાં પરમ શિષ્ય શ્રી સ્વામી પરમાર્થ દેવજી, શ્રી આચાર્ય ચંદ્રમોહંજી, શ્રી સચીનભાઈજી, શ્રી લક્ષ્મણભાઈજી અને શ્રી રાજેશભાઈજી નેતૃત્ત્વ હેઠળ ભવ્ય યોગ શિબીર અને યોગ વર્કશોપ નો કાર્યક્રમ થયો તેમાં દાહોદ જીલ્લા પતંજલિ યોગ સમિતી ની ટીમ એ પણ આશીર્વચન લીધાં
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏