Tulsi Laboratory

Tulsi Laboratory || સર્વે સંતુ નિરામયા ||

12/11/2023
01/09/2022

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
💐ગણેશ-ચતુર્થીની શુભકામના 💐💐💐💐
💐વક્રતુંડ મહાકાય સુર્યકોટીસમપ્રભ । 💐💐
💐નિર્વિઘ્નમ્ કુરુ મેં દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ॥ 💐
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

India scripts history. Congrats India on crossing 100 crore vaccinations.
21/10/2021

India scripts history.

Congrats India on crossing 100 crore vaccinations.

15/06/2021
 #શહીદદિવસ
23/03/2021

#શહીદદિવસ

03/02/2021

((Copy & pasted))

કોરોના ની રસી લેવી કે નહીં?????
આમ જોવા જઈએ તો આ પ્રશ્ન જ ગાંડો છે ...હા ખરેખર આજે કોરોના ના કેસ ઘટ્યા છે. કોરોના થયા પછી પોતાના ઘરમાં એકાદ પેશન્ટ સારું થઈ ગયું એટલે લોકોને હવે ડહાપણ(દોઢ ડહાપણ)સુજે છે આજ રસી જો ઓક્ટોબર મહિના માં આવી હોત તો 'હરિહર 'નો સાદ પડે અને જેમ બાવા દોડે એમ લોકો રસી લેવા દોડયા હોત. આજે એકાદ બે અધકચરા જ્ઞાન વાળા લોકો રસી લીધા બાદ ની સાઈડ ઇફેક્ટ બતાવે એટલે ચાંપલા લોકો રસી ને ખોદવા માંડે અને ડહાપણ ડોળવા માંડે છે. અરે ભાઈ ....100 માંથી 5 લગ્નો માં છૂટાછેડા થાય એટલે લગ્ન પરંપરા જ બંધ કરી દેવાની ?? એક ટામેટું બગડેલું નીકળે એટલે બધા ટામેટા જ ફેંકી દેવાના?? આ મૂર્ખાઈ કહેવાય. સમજો કે તમારી પાસે 2 ચોઇસ છે.....રોગ અને રસી.... તમે કોને પસંદ કરવાના ??... હા....રસી ને જ .....રસી ની અંદર વાયરસ ના એવા સ્વરૂપ ને દાખલ કરવામાં આવે છે કે જે તમને માઈલ્ડ ઇન્ફેક્શન લગાડી તમારા શરીરમાં રોગ સામે લડવાની શક્તિ(ઇમમ્યુનિટી)પેદા કરે એના કારણે રોગ પેદા ના થાય અને માની લો કે રોગ ના વાયરસ હુમલો કરે અને કદાચ રોગ થાય તો પણ જીવલેણ તો ભાગ્યે જ થાય.... રસી ની અંદર વાયરસ હોય પણ ઓળખીતા અને માપના હોય જેને આપણું શરીર સામાન્ય સંજોગોમાં પહોંચી જ વળે પછી ગભરાઈ ને શા માટે ભાગવું.... માની લો કે તમને એવું કહેવામાં આવે કે તમારે તમારા શરીરમાં ચપ્પા વળે ચીરો મુકાવવાનો છે જ તો તમે કોના જોડે મુકાવશો??...ગુંડા જોડે કે ડોક્ટર જોડે ???.....😳😳😳..બસ ... આવું જ રસી નું છે ...એટલે તમને રસી મુકવામાં આવે તો પોતાની જાતને ભાગ્યશાળી સમજો અને રસી મુકાવો.... મેં પોતે પણ રસી લીધી છે અને કશું જ નથી થયું... હા કોઈ કોઈને સામાન્ય તાવ,ઠંડી શરીર નો દુખાવો એવું રહે છે પણ એ માત્ર એકાદ દિવસ કે બહુ બહુ તો 2 દિવસ એ પણ સામાન્ય પેરાસીટામોલ લેવાથી મટી જાય છે.એટલે ગભરાઓ નહીં... આગળ આવીને સામે ચાલીને રસી લો.....પણ હા રસી લેનાર એમ ન માને કે આપડે હવે આઝાદ.... ના ના ના ....SMS ભૂલતા જ નહીં સોશિયલ ડિસ્ટનસિંગ, માસ્ક અને સેનેટાઈઝર.....ચાલુ જ રાખો... ગાડી નો 10 લાખ નો વીમો હોય આપડો 1 કરોડ નો વીમો હોય તો એક્સિડન્ટ કરતા ના ફરાય... એમ રસી લીધા બાદ સાવચેતી રાખવાની તો ખરી જ ...યાદ રાખો 60 ટકા લોકો રસી લેશે પછી જ કોરોના જશે...એટલે તમે આ શુભકાર્ય માં વિઘ્ન ના બનો.....🙏🙏🙏🙏

Address

Vadagam
Dhansura

Opening Hours

Monday 8:30am - 7pm
Tuesday 8:30am - 7pm
Wednesday 8:30am - 7pm
Thursday 8:30am - 7pm
Friday 8:30am - 7pm
Saturday 8:30am - 7pm
Sunday 8:30am - 12pm

Telephone

+917801915204

Website

Alerts

Be the first to know and let us send you an email when Tulsi Laboratory posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share