Indian Red Cross Society - IRCS

Indian Red Cross Society - IRCS IRCS is a voluntary humanitarian organization to protect human life and health based in India.

*ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા દ્વારા આખા ધનસુરા મા ઠંડા પાણી ના પરબ ચાલુ કરાયા*👇🏻https://youtu.be/RNNiOW...
16/04/2025

*ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા દ્વારા આખા ધનસુરા મા ઠંડા પાણી ના પરબ ચાલુ કરાયા*👇🏻
https://youtu.be/RNNiOWbaOnM?si=J8xicQS7MfFhFBsb

08/02/2025
ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા દ્વારા ખીલોડિયા આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ડેમોસ્ટેશન સાથે C.P.R અન...
21/01/2025

ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા દ્વારા ખીલોડિયા આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ડેમોસ્ટેશન સાથે C.P.R અને ફર્સ્ટ-એડ તેમજ ડિઝાસ્ટર ની તાલીમ આપવામાં આવી.👇🏻
https://youtu.be/S3Yhh1mTPzo

આજ રોજ IRCS ધનસુરા તાલુકા શાખાને રેડક્રોસ અરવલી જિલ્લા શાખા તરફથી શ્રેષ્ઠ કામગીરી બદલ, જિલ્લા કલેક્ટરશ્રી તેમજ  ASP સાહે...
07/01/2025

આજ રોજ IRCS ધનસુરા તાલુકા શાખાને રેડક્રોસ અરવલી જિલ્લા શાખા તરફથી શ્રેષ્ઠ કામગીરી બદલ, જિલ્લા કલેક્ટરશ્રી તેમજ ASP સાહેબશ્રી અરવલ્લીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો.👇🏻https://youtu.be/S423g9rTUms?si=ghUwAqp6DeR5pPM5

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ધનસુરા ખાતે થેલેસેમીયા ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું.👇🏻
04/01/2025

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ધનસુરા ખાતે થેલેસેમીયા ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું.👇🏻

નમસ્કાર દોસ્તો 🙏🙏🙏સ્વાગત છે તમારું અર્થ પડકાર સમાચારમાં.અર્થ પડકારની નવી વાતો સાથે અમે તમારા સુધી પહોંચાડીએ છી....

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા દ્વારા ચલાવવામાં આવતા ફર્સ્ટ-એડ અને CPR ની તાલીમ ના ક્લાસ અને થેલેસેમીયા વિ...
16/12/2024

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા દ્વારા ચલાવવામાં આવતા ફર્સ્ટ-એડ અને CPR ની તાલીમ ના ક્લાસ અને થેલેસેમીયા વિશે જન જાગૃતિ માટે ના કાર્યક્રમ દરમ્યાન વર્ષ 2023 - 24 માં ડો. મિરલબેન ઠુંમર અને કેવલભાઈ ઠુંમર દ્વારા ખુબજ સારી સેવા આપેલ તે બદલ તેઓને IRCS ધનસુરા તાલુકા શાખાના ચેરમેનશ્રી મનસુખભાઈ ભગત તેમજ સેક્રેટરીશ્રી ભરતભાઈ ઠુંમર દ્વારા એવોર્ડ/ પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા તેમજ ધનસુરા તાલુકા શાખા દ્ધારા ધનસુરા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં  આજ રોજ જુ...
29/11/2024

રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા તેમજ ધનસુરા તાલુકા શાખા દ્ધારા ધનસુરા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં આજ રોજ જુનિયર રેડક્રોસ ના સર્ટિફિકેટ વિતરણ અને CPR ની તાલીમ નો કાર્યક્રમ યોજાયો હતો.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા દ્વારા આર્સ એન્ડ કોમર્સ મહિલા કોલેજ ના વિદ્યાર્થી ઓ ને એલ્ડરલી હોમકેર આસીસ્ટ...
21/10/2024

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા દ્વારા આર્સ એન્ડ કોમર્સ મહિલા કોલેજ ના વિદ્યાર્થી ઓ ને એલ્ડરલી હોમકેર આસીસ્ટન્ટ કોર્ષ ની આપેલ તાલીમ ના સર્ટિફિકેટ આપવામાં આવ્યાં,👇🏻
https://youtu.be/40qY3-QTSig?si=ci_UPryrNQmHqHdj

ગત રોજ  ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી ધનસુરા તાલુકા બ્રાન્ચની વર્ષ 2023-24 ની વાર્ષિક સાધારણ સભા યોજાઈજેમાં ઇન્ડીયન રેડક્રોસ ...
16/09/2024

ગત રોજ ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી ધનસુરા તાલુકા બ્રાન્ચની વર્ષ 2023-24 ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
જેમાં ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા ચેરમેનશ્રી ભરતભાઇ પરમાર ધનસુરા તાલુકા બ્રાન્ચના ચેરમેનશ્રી મનસુખભાઈ ભગત... વાઇસ ચેરમેનશ્રી ગોવિંદભાઈ પટેલ...મંત્રીશ્રી ભરતભાઈ ઠુંમર... ખજાનચીશ્રી નવીનભાઈ દરજી... વગેરે હાજર રહ્યા હતા તેમજ પેન્શનર પ્રમુખશ્રી હસમુખભાઈ એમ. પટેલ....સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈ એસ. પટેલ... ઓધવ વિદ્યાલયના ચેરમેન નરેન્દ્રભાઈ પટેલ.... તેમજ કારોબારી સભ્ય પિયુષભાઈ શાહ... જય કુમાર દાણી....પ્રવીણભાઈ સોનેરી , ભરતભાઇ પટેલ....તેમજ વસંતભાઈ ચૌહાણ... પપ્પુભાઈ શર્મા... હરસદભાઈ લિંબચિયા તથા રેડ ક્રોસના અન્ય ઘણા સભ્યો હાજર રહ્યા હતા.
જેમાં ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આખા વર્ષ દરમ્યાન થયેલ પ્રવૃત્તિઓ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ... તેમજ ધનસુરા તાલુકાના તેમજ આજુ બાજુના ગામના 800 થી પણ વધારે વિદ્યાર્થીઓ ને ફર્સ્ટ-એડ ની તાલીમ આપીને તેના સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં... તેમજ 8મી મે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમીયા દિવસ તરીકે ઉજવાઈ છે ત્યારે ગઈ 8મી મે ના દિવસે ધનસુરાના જાહેર સ્થળો ઊપર સમાજને થેલેસેમીયા મુક્ત બનાવવા માટે. થેલેસેમીયા વિશે લોકોને જાણકારી આપી હતી. ત્યાર બાદ ગઈ નવરાત્રીમાં ધનસુરાની અલગ અલગ સોસાયટીની નવરાત્રીમાં જઈ ને હાલ વધતા જતા અને અચાનક આવતાં હાર્ટ એટેક ના કિસ્સામાં દર્દી ને સી.પી.આર. આપીને તેમનો જીવ કેમ બચાવવો તેના વિશે ડોક્ટર મીરલબેન ઠુંમર...તેમજ અન્ય ડોકટરો દ્વારા લોકો ને સી.પી.આર ની તાલીમ પણ આપવા માં આવી હતી બીજું કે આગામી વર્ષમાં પણ મેડિકલને લગતા સુંદર આયોજન થાઈ. જેવા કે ફૂલ બોડી ચેકઅપ કેમ્પ.... નેત્ર નિદાન કેમ્પ... મહિલાઓ ને થતાં સ્તન અને ગર્ભાશય ના કેન્સર ના નિદાન કેમ્પ વગેરે અને આગામી સમયમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા ધનસુરા ખાતે રાહત દરે બ્લડ ટેસ્ટ રિપોર્ટ થાઈ તે માટે લેબોરેટરી ની સેવા પણ ઊભી કરવી... તેમજ ફર્સ્ટ એડ તાલીમના વર્ગોને વેગ આપવો વગેરે મુદ્દા ઓ વિશેની સારા વાતાવરણ માં ચર્ચા થઈ હતી. અને અંતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી સોસાયટીના ધનસુરા તાલુકા બ્રાન્ચના ચેરમેન શ્રીએ બધાને અભિનંદન પાઠવ્યા હતા.

Address

Dhansura
383310

Telephone

+919510869190

Website

Alerts

Be the first to know and let us send you an email when Indian Red Cross Society - IRCS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Indian Red Cross Society - IRCS:

Share

Category