01/11/2021
વડીલો અને મિત્રો, શુભ દીપાવલી,
તારીખ ૦૪-૧૧-૨૦૨૧ થી ૦૭-૧૧-૨૦૨૧ સુધી અમારા મેડિકલ માં દીપાવલી તહેવાર નિમિતે રજા રહેશે તો આપ સહુ મિત્રો, વડીલો ને આપની જરૂરિયાત મુજબ ની દવાઓ એડવાન્સ માં લઇ જાવા વિનંતી.
તારીખ ૦૮-૧૧-૨૦૨૧ સોમવાર થી રેગ્યુલર ચાલુ થઈ જશે.
એ.બી.મેડિકલ એન્ડ કોસ્મેટિક,
ઝાંઝરડા રોડ,જૂનાગઢ.