08/09/2025
સ્વસ્થ મન જ સ્વસ્થ જીવનની ચાવી છે. માઇન્ડને માઇન્ડ બ્લોઇંગ રાખવા પૌષ્ટિક ખોરાક લેવો, પરિવારજનો અને મિત્રો સાથે સમય પસાર કરવો, નિયમિત કસરત કરવી, કામ વચ્ચે થોડો બ્રેક લેવો, કલાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવું, પોતાની જાતને સ્વીકારવી અને ધ્યાન કરવું – આ બધું અત્યંત મહત્વનું છે. જો મગજને લગતી કોઈપણ સમસ્યા સર્જાય તો આજે જ અમારા નિષ્ણાત ડૉક્ટર પાસેથી સલાહ મેળવો. વધુ માહિતી માટે ચિરંજીવી હોસ્પિટલની મુલાકાત લો.