09/10/2025
🌾 ખેતિવાડી ઉપજના તાજા બજાર ભાવ – ૦૯/૧૦/૨૦૨૫ | હિમતનગર માર્કેટ યાર્ડ 🌾
🚜 આજેના મુખ્ય ભાવ (૨૦ કિલો મુજબ):
✅ મગફળી: ₹1,000 – ₹1479
✅ એરેંડા: ₹1260 – ₹1270
✅ ઘઉં: ₹512 – ₹607
✅ બાજરી: ₹415 – ₹440
✅ મકાઈ: ₹425 – ₹481
✅ વરીયાળી: ₹1000 – ₹1400
✅ જીરુ: ₹2,000 – ₹3,000
✅ કપાસ: ₹1310 – ₹1431
✅ સોયાબીન: ₹660 – ₹840
📢 જાહેર સૂચના:
બધા ખેડૂતભાઈઓ અને વેપારીઓને વિનંતી છે કે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાકને યોગ્ય રીતે સંગ્રહ કરો અને સમયસર માર્કેટમાં વેચાણ માટે તૈયાર રહો.
🌿 તાજા ભાવ, સાચી માહિતી અને ખેડૂતોના હિત માટે જોડાયેલા રહો!
#ખેતિવાડી #ખેડૂત #બજારભાવ