09/10/2024
હવે આપણા શહેર *મોડાસા અને હિંમતનગર માં *Zydus Hospital* ના અનુભવી અને નિષ્ણાંત *મોઢા અને ગળા,અને થાઈરોઈડ કેન્સર અને રોબોટિક સર્જરી તથા ગાયનેક કેન્સર ના નિષ્ણાંત ડૉક્ટર* દ્વારા 19 oct 24,શનિવાર ના રોજ સવારે 9 AM થી 11 am મોડાસા અને હિંમતનગર માં 12 થી 2 કલાક સુધી તબીબી પરામર્શની સુવિધા ઉપલબ્ધ છે.
*ડૉક્ટરોની ટીમ:*
*1) ડૉ. સુપ્રીત ભટ્ટ*
*મોઢાં અને ગળા, જડબાતથા ગાલ, સ્વરપેટી, થાઈરોડ કે પેરા થાઇરોડ ,ચામડી,લારગ્રંથી વગેરે ના કેન્સર સર્જન*
*4000થી વધુ સર્જરી ના અનુભવી*
*20000થી વધુ કેન્સર દર્દીઓની સફળ સારવાર*
*2) ડૉ. મોના શાહ*
*ગાયનેક કેન્સર સર્જન અને રોબોટિક સર્જન*
*અંડાશાય,પેરિટોનિયલ,ગર્ભાશય, વલ્વર, યોની માર્ગ,અંડાશય,વલ્વર, સર્વિક્સ કેન્સર,અનિયમિત માસિક,અને ગાયનેક ને લગતી દરેક સમસ્યા, અને દરેક પ્રકારના કેન્સર અને રોબોટિક સર્જરી ના નિષ્ણાંત.*
*તારીખ: 19-10-2024 (શનિવારે)*
રજીસ્ટ્રેશન માટે સંપર્ક :-
96 38 66 64 64