20/11/2022
22 નવેમ્બરે વધામણી હોસ્પિટલ, રર દિગ્વિજય પ્લોટ મા સવારે દશ થી એક હાડકાની ઘનતા માપવાનો કેમ્પ રાખ્યો છે,પચાસ વરસની ઉમર પછી ના નાગરિકો માટે,ચાર્જ નથી....બધાએ લાભ લેવા વિનંતિ અને જરુરી હોય તેને નેટ પર ફોરવર્ડ કરવા વિનંતી તમારા ગ્રુપ મા.....thx