DSBCC Team health jamnagar

  • Home
  • DSBCC Team health jamnagar

DSBCC Team health jamnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DSBCC Team health jamnagar, Health & Wellness Website, .

ફક્ત ખાંસી જ ટીબી નું લક્ષણ નથીટીબીના નીચે મુજબના લક્ષણો પણ હોઈ શકે છે. નજીકના સરકારી દવાખાનામા નિદાન અને સારવાર વિનામૂલ...
26/09/2025

ફક્ત ખાંસી જ ટીબી નું લક્ષણ નથી

ટીબીના નીચે મુજબના લક્ષણો પણ હોઈ શકે છે.

નજીકના સરકારી દવાખાનામા નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. Info Jamnagar Gog Collector Jamnagar NHM Gujarat District Development Office, Jamnagar

આજે શુક્રવાર, આયુષ્માન આરોગ્ય મંદિર, સબેસન્ટર ખાતે એન.સી.ડી   (બિનસંચારી રોગો) લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, સ્તન, મોઢુ...
26/09/2025

આજે શુક્રવાર,

આયુષ્માન આરોગ્ય મંદિર, સબેસન્ટર ખાતે

એન.સી.ડી (બિનસંચારી રોગો) લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, સ્તન, મોઢું અને ગર્ભાશયનાં મુખનાં કેન્સર અંતર્ગત સ્ક્રીનિંગ કામગીરી કરવામાં આવશે.

Info Jamnagar Gog NHM Gujarat Collector Jamnagar District Development Office, Jamnagar

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન લાલપુર તાલુકાના પીપરટોડા ખાતે સ્ત્રી નિદાન કેમ્પ યોજાયો.કેમ્પમાં 74 થી વધુ લોકોએ લાભ લી...
26/09/2025

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન

લાલપુર તાલુકાના પીપરટોડા ખાતે સ્ત્રી નિદાન કેમ્પ યોજાયો.

કેમ્પમાં 74 થી વધુ લોકોએ લાભ લીધો.

આયુષ્યમાન ભારત ડિજીટલ મિશનહવે હોસ્પિટલમાં લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી.હોસ્પિટલ ખાતેનો QR કોડ સ્કેન કરો, ટોકન નંબર મેળવો...
26/09/2025

આયુષ્યમાન ભારત ડિજીટલ મિશન

હવે હોસ્પિટલમાં લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી.
હોસ્પિટલ ખાતેનો QR કોડ સ્કેન કરો, ટોકન નંબર મેળવો. આભા બનાવો, ડિજીટલ થઈ જાઓ !!!

Info Jamnagar Gog

હડકવો  એક જીવલેણ રોગ!તે ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાથી અથવા ખંજવાળથી ફેલાઈ શકે છે. હડકવા સામે રક્ષણ માત્ર જાગૃતતા અને સમયસર ...
26/09/2025

હડકવો એક જીવલેણ રોગ!

તે ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાથી અથવા ખંજવાળથી ફેલાઈ શકે છે.

હડકવા સામે રક્ષણ માત્ર જાગૃતતા અને સમયસર સારવારથી જ શક્ય છે.
Ddo Jamnagar Info Jamnagar Gog Collector Jamnagar

" NO JUNK FOOD "મેદસ્વિતા ને હરાવવાનો સમય - સ્વસ્થ જીવન તરફ નું પહેલું પગલું.સંકલ્પ લો અને સ્વસ્થ નવરાત્રી મનાવો. Info J...
26/09/2025

" NO JUNK FOOD "

મેદસ્વિતા ને હરાવવાનો સમય - સ્વસ્થ જીવન તરફ નું પહેલું પગલું.

સંકલ્પ લો અને સ્વસ્થ નવરાત્રી મનાવો. Info Jamnagar Gog Collector Jamnagar NHM Gujarat District Development Office, Jamnagar

જન્મના પહેલા કલાકમાં શિશુને કરાવો સોનેરી શરૂઆત Info Jamnagar Gog Collector Jamnagar NHM Gujarat  District Development Of...
26/09/2025

જન્મના પહેલા કલાકમાં શિશુને કરાવો સોનેરી શરૂઆત Info Jamnagar Gog Collector Jamnagar NHM Gujarat District Development Office, Jamnagar

કેલ્શિયમ :જાણો કેલ્શિયમ નો અને તેના લાભ.વધુ માહીતી માટે નજીકનાં આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લો. Info Jamnagar Gog NHM Guja...
26/09/2025

કેલ્શિયમ :

જાણો કેલ્શિયમ નો અને તેના લાભ.

વધુ માહીતી માટે નજીકનાં આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લો. Info Jamnagar Gog NHM Gujarat Collector Jamnagar District Development Office, Jamnagar

અંગદાન ક્યારે કરી શકાય?અંગદાન શા માટે કરવું જોઈએ.? Info Jamnagar Gog Collector Jamnagar NHM Gujarat  District Developmen...
26/09/2025

અંગદાન ક્યારે કરી શકાય?

અંગદાન શા માટે કરવું જોઈએ.? Info Jamnagar Gog Collector Jamnagar NHM Gujarat District Development Office, Jamnagar

ટીબી મુક્ત ભારત અભિયાન વહેલું નિદાન ટીબી સામે લડવાની ચાવી છે.ટીબી રોગનું નિદાન અને સારવાર આપના નજીકના આરોગ્ય કેન્દ્ર પર ...
25/09/2025

ટીબી મુક્ત ભારત અભિયાન

વહેલું નિદાન ટીબી સામે લડવાની ચાવી છે.

ટીબી રોગનું નિદાન અને સારવાર આપના નજીકના આરોગ્ય કેન્દ્ર પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

Info Jamnagar Gog Collector Jamnagar NHM Gujarat District Development Office, Jamnagar Dtc Jamnagar

જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામ વંથલી ખાતે મેડીકલ ઓફિસર તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષાર...
25/09/2025

જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામ વંથલી ખાતે

મેડીકલ ઓફિસર તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કામગીરી કરવામાં આવી. Info Jamnagar Gog Collector Jamnagar NHM Gujarat District Development Office, Jamnagar

સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાનલાલપુર તાલુકાના AAM જોગવડ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો  ગામના સરપંચ,આગેવાન તેમજ ગ્રામજનો હાજર...
25/09/2025

સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન

લાલપુર તાલુકાના AAM જોગવડ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો

ગામના સરપંચ,આગેવાન તેમજ ગ્રામજનો હાજર રહ્યા

NCD સ્ક્રીનીંગ,ટીબી,સગર્ભા તથા ધાત્રી તપાસ,દ્રષ્ટિખામી,રસીકરણ,કિશોરીતપાસ ,PMJAY,વયવંદના કાર્ડ,આભા કાર્ડ વગેરે આરોગ્ય વિષયક કામગીરી કરાઈ. Info Jamnagar Gog Collector Jamnagar NHM Gujarat District Development Office, Jamnagar

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when DSBCC Team health jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram