PHC Moti Bhalsan

PHC Moti Bhalsan Primary Health Center
(Govt of Gujrat)

NPCB & VI હેઠળ જામનગર તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ભલસાણ ખાતે દ્રષ્ટિ ખામી ની તપાસ મા ૮૦ જેટલા લાભાર્થીઓ એ લાભ...
16/10/2025

NPCB & VI હેઠળ જામનગર તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ભલસાણ ખાતે દ્રષ્ટિ ખામી ની તપાસ મા ૮૦ જેટલા લાભાર્થીઓ એ લાભ લીધો.
Health Department Jamnagar PHC Moti Bhalsan

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ભલસાણ હેઠળ ના નવ નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર - મોખાણા ના લોકાર્પણ ના શુભ અવસર ના પ્રસંગે ...
12/10/2025

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ભલસાણ હેઠળ ના નવ નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર - મોખાણા ના લોકાર્પણ ના શુભ અવસર ના પ્રસંગે માન. કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહી રિબન કટીંગ કરી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું.
Health Department Jamnagar
PHC Moti Bhalsan

તંબાકુ....હૃદયરોગ, ફેફસાના રોગ, કેન્સર, અન્ય બિનચેપી રોગોનુ મુખ્ય  કારણ છે.તંબાકુ નું વ્યસન છોડવું મુશ્કેલ નથી.ચાલો , સા...
10/10/2025

તંબાકુ....
હૃદયરોગ, ફેફસાના રોગ, કેન્સર, અન્ય બિનચેપી રોગોનુ મુખ્ય કારણ છે.
તંબાકુ નું વ્યસન છોડવું મુશ્કેલ નથી.

ચાલો , સાથે મળીને આપણા ગામ, શહેર, રાજ્ય અને દેશ ને તંબાકુ મુક્ત બનાવીએ. 💪🏻🤝💪🏻
Health Department Jamnagar PHC Moti Bhalsan @

આજથી શરૂ થતા વિકાસ સપ્તાહ માં અતિ જોખમી સગર્ભા ની ઓળખ,નમોશ્રી અને PMMVY ની સીધી સહાય,વય વંદના - આયુષ્માન કાર્ડ,CPR તાલીમ...
07/10/2025

આજથી શરૂ થતા વિકાસ સપ્તાહ માં
અતિ જોખમી સગર્ભા ની ઓળખ,
નમોશ્રી અને PMMVY ની સીધી સહાય,
વય વંદના - આયુષ્માન કાર્ડ,
CPR તાલીમ,
TB નિદાન માટે Truenat મશીન લોકાર્પણ,
માનસિક આરોગ્ય,
કેન્સર સ્ક્રીનિંગ
જેવા વિશેષ કાર્યક્રમો તેમજ આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવામાં આવશે.
Health Department Jamnagar
PHC Moti Bhalsan

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર પખવાડીયા અંતર્ગત PHC મોટી ભલસાણ હેઠળ ના AAM ધુતારપર ખાતે PMJAY તથા આભા કાર્ડ માટે ખાસ ઝુંબેશ ર...
30/09/2025

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર પખવાડીયા અંતર્ગત PHC મોટી ભલસાણ હેઠળ ના AAM ધુતારપર ખાતે PMJAY તથા આભા કાર્ડ માટે ખાસ ઝુંબેશ રૂપે કામગીરી હાથ ધરવામાં આવી.
Health Department Jamnagar
PHC Moti Bhalsan

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર પખવાડિયાઅંતર્ગત આજ તા. ૨૬/૦૯/૨૦૨૫ ના રોજ માન.CDHO નુપુર મૅડમ ના આદેશાનુસાર તેમજ THO પટેલ સાહેબ...
26/09/2025

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર પખવાડિયા
અંતર્ગત આજ તા. ૨૬/૦૯/૨૦૨૫ ના રોજ
માન.CDHO નુપુર મૅડમ ના આદેશાનુસાર તેમજ THO પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ *પ્રા.આ.કેન્દ્ર મોટી ભલસાણ* ખાતે આરોગ્ય લક્ષી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

જેમા નિષ્ણાંત ડોક્ટર (ઓન્કોલોજીસ્ટ અને ડેન્ટિસ્ટ) ની સેવા નો લાભ સ્થાનિક લોકો ને મળ્યો.
તેના દ્વારા તમામ પ્રકાર ના કેન્સર ની તપાસ ની સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું.

વધુ મા NCD સ્ક્રીનિંગ, PMJAY, આભા, NPCB સ્ક્રીનિંગ વગેરે કામગીરી કરવામાં આવી.

*કેમ્પ દરમ્યાન જીલ્લા કક્ષાએથી મોદીભાઇ (DIECO) તથા જયશ્રીબેન (NCD - DPC) ની પ્રેરક ઉપસ્થિતિ રહી.*

*ઉપરોક્ત તમામ કામગીરી પ્રા.આ.કેન્દ્ર તથા AAM મોટી ભલસાણ ના કર્મચારીઓ ના સહિયારા પ્રાયાસો થી સફળ બની.*
Health Department Jamnagar PHC Moti Bhalsan

સ્વસ્થ નારી , સશક્ત પરિવાર પખવાડીયા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ભલસાણ ખાતે તમામ પ્રકારના કેન્સર અંગે તપાસ અને મ...
25/09/2025

સ્વસ્થ નારી , સશક્ત પરિવાર પખવાડીયા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ભલસાણ ખાતે તમામ પ્રકારના કેન્સર અંગે તપાસ અને માર્ગદર્શન માટે ખાસ કેમ્પ નું આયોજન આવતી કાલે તા.૨૬/૦૯/૨૦૨૫ ના રોજ કરવામા આવેલ છે. જેનો લાભ લેવા સર્વે ને અનુરોધ કરવામા આવે છે.

P H C - મોટી ભલસાણ ના આ.આ.મંદિર નાની માટલી ના ગામ મોડપર ની વાડી વિસ્તાર માં રહી ખેત મજૂરી કરતા મૂળ મહારાષ્ટ્ર ના વતની; A...
24/09/2025

P H C - મોટી ભલસાણ ના આ.આ.મંદિર નાની માટલી ના ગામ મોડપર ની વાડી વિસ્તાર માં રહી ખેત મજૂરી કરતા મૂળ મહારાષ્ટ્ર ના વતની; ANC રીટા અંકુશ પવાર; જે હાઈ રિસ્ક અને દિવ્યાંગ છે. તેને પ્રસુતિ પીડા શરૂ થતા, AAM ખાતે CHO, FHW દ્વારા તપાસ કરી GGGH જામનગર ખાતે 108 દ્વારા રીફર કરવામાં આવ્યા.
Health Department Jamnagar

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન પખવાડિયા ની ઉજવણી ના ભાગ રૂપે પ્રા.આ.કેન્દ્ર મોટી ભલસાણ ના FHW (LR) તથા FHS દ્વારા સગર્...
24/09/2025

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન પખવાડિયા ની ઉજવણી ના ભાગ રૂપે પ્રા.આ.કેન્દ્ર મોટી ભલસાણ ના FHW (LR) તથા FHS દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓ ને તબીબી તપાસ , પોષણ, શિશુ સંભાળ, રસીકરણ, વગેરે મુદ્દાઓ પર આરોગ્ય શિક્ષણ તથા જોખમી સગર્ભા ની ગૃહ મુલાકાત કરવામાં આવી.
આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જામનગર
Health Department Jamnagar


સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર મોટી ભલસાણ ખાતે, ઘર નો આધાર સ્થંભ એવી સ્ત્રીઓ ના આરોગ્ય અને સુખા...
23/09/2025

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર મોટી ભલસાણ ખાતે, ઘર નો આધાર સ્થંભ એવી સ્ત્રીઓ ના આરોગ્ય અને સુખાકારી માટે તપાસ અને સ્વસ્થ જીવન અંગે માર્ગદર્શન ની સાથે સાથે સમતોલ આહાર નું મહત્વ સમજાવ્યું.
Health Department Jamnagar
PHC Moti Bhalsan

સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત માન.CDHO ર્ડો.નૂપુર મેડમ ના આદેશાનુસાર THO  ર્ડો જે.આર. પટેલ સાહેબ ના ...
22/09/2025

સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત માન.CDHO ર્ડો.નૂપુર મેડમ ના આદેશાનુસાર THO ર્ડો જે.આર. પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ PHC મોટી ભલસાણ ના AAM મતવા, નાની માટલી, હડમતીયા,વાગડીયા, હર્ષદપુર, મોખાણા ખાતે નિદાન કેમ્પ, દ્રષ્ટિ ખામી સ્ક્રીનિંગ, NCD ચેક અપ, કિશોરી - સગર્ભા માતાની તપાસ, અરક્ષિત બાળકો ને રસીકરણ ,
આભા કાર્ડ, PMJAY કામગીરી,નમોશ્રી માં નોંધણી તથા વિવિધ યોજના ની IEC કરવામાં આવી.
આ અભિયાન માં મેડિકલ ઑફિસર, MPHS , FHS તેમજ AAM નો તમામ સ્ટાફ હાજર રહ્યા.

17/09/2025

*સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન પખવાડિયું*

*પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - મોટી ભલસાણ.*

Address

Moti Bhalsan, Ta/Dist Jamnagar
Jamnagar
361012

Telephone

+918160897045

Website

Alerts

Be the first to know and let us send you an email when PHC Moti Bhalsan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to PHC Moti Bhalsan:

Share