Samatvam- Yoga for Mind and Body

Samatvam- Yoga for Mind and Body Om.....You can't always control what goes on outside,
But you can always control what goes inside..

03/03/2023
03/03/2023

અખંડ, પ્રચંડ પુરુષાર્થ

[09/12, 9:11 PM] Chetna Gajera: 🙏🕉️ ઓમજી પ્રણામ નમસ્કાર , આજે ૯:૧૨:૨૨, ના , શુક્રવારે સાંજે, રાયજી બાગ -૧ ,શેરી નં ૭ , ખ...
09/12/2022

[09/12, 9:11 PM] Chetna Gajera: 🙏🕉️ ઓમજી પ્રણામ નમસ્કાર , આજે ૯:૧૨:૨૨, ના , શુક્રવારે સાંજે, રાયજી બાગ -૧ ,શેરી નં ૭ , ખાતે , ચાલતા,પુરવિ બેન ના યોગ ક્લાસ માં, યોગ શિક્ષકો, સાધકો નો, સન્માન, સમારોહ યોજાયો,
સાથે,દેશ બચાવો,દેશી અપનાવો ની વિશેષ ચર્ચા યોજાયી ,શ્રી પુર્વી બેને, પોતાની, વિદેશ,અનુભવ ની વાતો કરી,શ્રી બીનાબેન,શ્રી જયશ્રીબેન,શ્રી ચારુ બેને, પોતાના યોગ સાધકો સાથે હાજરી આપી, ખૂબ જ ઉત્સાહથી, રાયજી બાગ પરિવાર જોડાયો, ખૂબ ખૂબ આભાર, બધાજ બહેનો નો, જે ના થકી, રાયજી બાગ,૧,૨ માં,૮ , યોગ ક્લાસ ચાલુ છે,🙏🕉️💐
[09/12, 9:11 PM] Chetna Gajera: 🤯 સાથે સાથે અલ્પાહાર માં, સ્વાદિષ્ટ ભેળ નો આનંદ માણ્યો 🤹‍♀️

08/12/2022
06/12/2022

[05/12, 6:19 AM] Chetna Gajera: 🙏🌻શક્ય હોય તો પીળા રંગની સાડી અથવા ડ્રેસ પહેરવા
[05/12, 6:19 AM] Chetna Gajera: 🙏🌻ગભૅ સંસ્કાર વિધિ યજ્ઞ🌻
🌻શ્રી અલ્પા બેન ની ,જેઓ, ગર્ભ અવસ્થામાં, બંન્ને સમય યોગ ક્લાસ,ચલાવે છે
🌻 તારીખ -૭:૧૨:૨૨, બુધવાર , બપોરે ૩ થી ૫,
🌻 સ્થાન - * વૈભવ લક્ષ્મી મંદિર *, નોબલ એસ્ટેટ,શેરી નં,૧૮, ઝાંઝરડા રોડ, જુનાગઢ
🌻આપ સર્વે,🙏 આવનાર બાળશિશુ ને આશીર્વાદ, આપવા 🔥આ દિપયજ્ઞ માં જરૂર જરૂરથી પધારશો
🙏 દરેક બહેનો , પોતાની સાથે,વાટ વાળો ઘી નો દિવો,ફુલ લાવશે, સાથે આસન,કોરો પ્રસાદ, લાવશો
[05/12, 6:19 AM] Chetna Gajera: 🌻🙏 બાદમાં,*સ્વાદિષ્ટ ભેળ*,નો આનંદ માણીશું દરેક યોગ સાધકો ભેળ માં ભળે એવી , સામગ્રી, લાવશો.
[05/12, 6:19 AM] Chetna Gajera: 🌻🙏 શ્રી બીનાબેન,ગભૅ સંસ્કાર વિધિ યજ્ઞ કરાવશે,
🌻🙏 ચેતના બેન આપને, યોગ પ્રસાદ પીરસીને, હાસ્યાસન🥰 કરાવશે
[05/12, 6:19 AM] Chetna Gajera: 🌻ગભૅ સંસ્કાર લેનાર બહેન ને, દરેક ને વ્યક્તિ ગત ,આ વસ્તુઓ સાથે લાવશે ,લીમડાનો ગળો, પીપળાના બે કુણા પાન,અને કુણી વડની વડવાઈ ,આ બધી, વસ્તુઓને રાત્રે પલાળી, સવારે પીસીને (પાણી માં) એક વાટકી રસ બનાવવો, વિધિમાં સાથે લાવવો
🌻 ગાયના દૂધમાં , સાકર અને, ગાયના ઘીમાં બનાવેલી,ચોખાની ખીર ,પોતે ખાઈ શકે ,એટલી લાવવી🌻🙏👆

22/02/2022

Om,આજની યોગ યાત્રા

12/12/2021

🕉️ જી, 🙏
હાર્દિક આમંત્રણ...આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના સંકલ્પ ને સાકાર કરવાના હેતુ અનુસાર ગુજરાત સરકાર, દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના અત્યંત ઊર્જાવાન અધ્યક્ષશ્રી યોગસેવક શીશપાલજી ની અધ્યક્ષતામાં યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત *યોગ શિબિર* નું આયોજન કરવામાં આવેલું છે.

આપને સહપરિવાર, સમયસર ઉપસ્થિતિ રહેવા સાદર આમંત્રણ છે.
*તારીખ :* ૧૭/૧૨/૨૦૨૧ થી ૧૯/૧૨/૨૦૨૧
*સમય :* સવારના ૦૬-૦૦ થી ૦૮-૦૦ કલાક સુધી
*સ્થળ :* રમતગમત મેદાન, કૃષિ યુનિવર્સિટી મોતીબાગ ગેટ નંબર.૨ જુનાગઢ

*કાર્યક્રમ માં પધારનાર સૌ એ ફરજિયાત રજીસ્ટ્રેશન ફોર્મ ભરી પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ રજીસ્ટ્રેશન ફોર્મ અંગ્રેજી કેપિટલ માં ભરવા વિંનતી*

રજિસ્ટ્રેશન માટે ની લિંક -https://www.evenuefy.com/dashboard/sharedT/83uR1s

04/04/2021

Hello all,
We are happy to announce our new venture,
✨HIR's Needlecraft.✨
Follow us for daily updates

26/01/2021

Republic day celebration,
Let us make a promise that we would not let the hard sacrifices of our brave freedom fighters go in vain. We would work hard to make our country the best in the world. Happy Republic Day 2021!
wishes from,
- Chetna Gajera.

Address

Junagadh
Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Samatvam- Yoga for Mind and Body posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Samatvam- Yoga for Mind and Body:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram