12/05/2026
જટિલ ઇન્ફર્ટિલિટી અને એન્ડોમેટ્રિઓસિસનો સફળ કેસ
પ્રાથમિક નિસંતાનતા (Primary Infertility) થી પીડાતી એક દર્દીને અનેક મોટા ઇન્ફર્ટિલિટી સેન્ટરોમાં IVF માટે સલાહ આપવામાં આવી હતી.
વિસ્તૃત તપાસ દરમિયાન દર્દીમાં ગંભીર એન્ડોમેટ્રિઓસિસ અને ચોકલેટ સિસ્ટ હોવાનું નિદાન થયું.
સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન ગોકુલ ગાયનેક હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં આવી.
સર્જરી બાદ તરત IVF તરફ ન જઈ, દર્દીને યોગ્ય માર્ગદર્શન, નિયમિત ફોલોઅપ અને કુદરતી ગર્ભધારણ માટે ધીરજ રાખવાની સલાહ આપવામાં આવી.
યોગ્ય સારવાર, સમયસરનો નિર્ણય, અનુભવ અને વિશ્વાસના કારણે દર્દીને એક વર્ષ બાદ કુદરતી રીતે ગર્ભ રહ્યો.
મે ૨૦૨૬ દરમિયાન ગોકુલ ગાયનેક હોસ્પિટલ ખાતે દર્દીએ ૩.૨૫ કિલો વજનના સ્વસ્થ પુત્રને નોર્મલ ડિલિવરી દ્વારા જન્મ આપ્યો.
વિશ્વાસ, ધીરજ, જ્ઞાન, અનુભવ, ટેકનોલોજી અને સમયસરનો યોગ્ય નિર્ણય —
ઇન્ફર્ટિલિટીની સારવારમાં હંમેશા મહત્વની ભૂમિકા ભજવે છે.
Dr vishal vaishnani
Laproscopic & gynec surgeon
ગોકુલ ગાયનેક હોસ્પિટલ
☎️ 9979510770
☎️ 9979510720
☎️ 0285-2960111
Perry plaza
Sardar baug જૂનાગઢ