
02/05/2024
તમારા મિત્ર પરિવાર માં કોઈ એવુ છે જેનું પણ વજન 100 કિલો ઉપર છે?? ખરેખર ,એમના શરીર માં ખુબ જ તકલીફો હોય છે .. તો આજે હું મદદ કરું છું એમને ખાવા પીવા સાથે તથા વ્યવસ્થિત જીવન શૈલી ની મદદ થી કઈ રીતે મહિના નું 3-4 કિલો ઓછું કરી શકે છે. ... આભાર એમને મદદ કરવા બદલ ✅😇🙏🙏
*બધા નું પરિણામ અલગ અલગ આવે છે