PHC-Mitha

PHC-Mitha PHC-MITHA

28/04/2026
આજરોજ 100 ડેઝ tb ફેઝ -2 અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.સુહાગ શ્રીમાળી સાહેબ તેમજ મીઠા મેડિકલ ઓફિસર ડો. અલકાબેન પટ...
28/04/2026

આજરોજ 100 ડેઝ tb ફેઝ -2 અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.સુહાગ શ્રીમાળી સાહેબ તેમજ મીઠા મેડિકલ ઓફિસર ડો. અલકાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ phc મીઠા ના મીઠા અને સામેત્રા આમ ખાતે શંકાસ્પદ tb માટે x ray કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.જેમાં મીઠા ના કુલ 104 લાભાર્થી ના x ray પાડવામાં આવેલ ઉપરાંત સામેત્રા માં 111લાભાર્થીના X-ray પાડવામાં આવેલ તેમજ તેમનું વજન, ઊંચાઈ, bp ડાયાબિટીસ તપાસ કરવા માં આવેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માં ડીટીસી મેડિકલ ઓફિસર ડો.નરેન્દ્રભાઇ ચૌધરી સાહેબ,tb sts હાર્દિક ભાઈ પટેલ, mphs યોગેશભાઈ સોનપાલ, cho આરતી બેન પ્રજાપતિ,પ્રિયંકાબેન પટેલ,mphw હિતેશભાઈ પરમાર, રમેશભાઈ ચૌધરી આશા બેનો નો ફાળો રહ્યો.

ગામ –મીઠા,સામેત્રા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-મીઠા

આજ રોજ આપના કક્ષાએ આયોજિત વિશ્વ ક્ષય દિવસ -૨૦૨૬  ની ઉજવણી અંતર્ગત થયેલ કાર્યક્રમ આપના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરા...
24/03/2026

આજ રોજ આપના કક્ષાએ આયોજિત વિશ્વ ક્ષય દિવસ -૨૦૨૬ ની ઉજવણી અંતર્ગત થયેલ કાર્યક્રમ આપના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરાવશો... તમામ પોસ્ટ માં

26/08/2025

વિદેશી રોકાણકારો માટે 'બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ચોઈસ' બન્યું ગુજરાત.

સુઝુકી સહિત જાપાનની 125 થી વધુ કંપનીઓ ગુજરાતમાં.


26/08/2025

ઓટોમોબાઇલ હબ બનવા તરફ ગુજરાત...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે હાંસલપુરમાં આવેલ સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે ભારતમાં બનેલ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કારનું લોકાર્પણ તેમજ બેટરી ઉત્પાદન પ્લાન્ટનો શુભારંભ.


ગુજરાતના નાગરિકોને દૈનિક વાહનવ્યવહાર માટે મળશે વધુ સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગ...
25/08/2025

ગુજરાતના નાગરિકોને દૈનિક વાહનવ્યવહાર માટે મળશે વધુ સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના ₹307 કરોડના ખર્ચે હાથ ધરાયેલા કુલ 6 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.

25/08/2025

ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યારસુધીમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ.
પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)અંતર્ગત ગુજરાતને વર્ષ 2019માં વિવિધ કેટેગરીમાં કુલ 6 અને વર્ષ 2022માં કુલ 7 એવોર્ડ પ્રાપ્ત થયા છે.

શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે  ₹5,477 કરોડથી વધુના વ...
25/08/2025

શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જે નાગરિકોને જીવનને બનાવશે વધુ સુવિધાસભર.

Address

Mitha, Mehsana
Mehsana
384001

Website

Alerts

Be the first to know and let us send you an email when PHC-Mitha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share