
28/07/2022
વજન ઘટાડતા પહેલા..
આટલું ,સમજો, વિચારો😌 અને પછી નિર્યણ લો...
તમે હાલ માં કોઈપણ રીતે વજન ઘટાડી રહ્યા છો , ઘટાડવા માંગો છો અથવા તો તમારું વજન વારંવાર ઘટાડ્યા બાદ પાછું વધી જાય છે?😭
શું તમે જાણો છો કે દરેક વ્યક્તિ નું વજન વધવાનું કારણ અલગ અલગ હોય છે🤔, તેમજ વજન ઘટાડવું દરેક માટે સરખું હોતું નથી ?
શું તમે જાણો છો કે વધારે કસરત તેમજ ઓછા ખોરાક થી પણ વજન વધી શકે છે?
શું તમે જાણો છો કે હોર્મોન્સના ફેરફાર , વધારે પડતો stress , ઓછી ઊંઘ , દવાની આડઅસર , મેનોપોઝ , માસિક ની તકલીફ જેવા અનેક કારણો તમારું વજન વધારી શકે છે ?
શું તમે જાણો છો કે તમારું વજન વધવા માટે તમે સમજ્યા વિના કરેલ diet અને exercise🏃♀️🏃♂️ પણ જવાબદાર હોઈ શકે છે ?
તો
તમારા વજનનું મૂળ કારણ જાણવા 🧐 અને ચરબી ને લગતા 20 પ્રકાર ના ટેસ્ટ બિલકુલ ફ્રી🤗 માં કરવા આજે જ appointment બુક કરાવો..
8160791350
9313463549.. ...AHEMADAVAD..
Slim and smile ayu care
Dr.Bhavesh Thakkar
314/YASH ARIYAN
VIVEKANAND CIRCLE
NEAR SUBHASH CHOK
MEMNAGAR
AHEMADABAD