Apex Hospital Morbi

Apex Hospital Morbi Apex Multispeciality Hospital rafaleshwar
( મોરબી વાંકાનેર હાઇવે પર રાહત દરે આરોગ્ય સુવિધાઓ આપતી સૌથી મોટી હોસ્પિટલ)

05/05/2026
29/04/2026

માથાની ઇજા માટે મોરબી મા સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ બનવા માટે અમે અગ્રેસર છીએ. છેલ્લા 1 વર્ષ દરમિયાન માથાની ખૂબ ગંભીર ઈજાઓ ની વિવિધ સારવાર જેવી કે आईसीयू, મગજ ના જટિલ ઓપરેશન, હેમરજ નું લોહી કાઢવું વગેરે દ્વારા 50 થી વધુ દર્દીઓ ના જીવ બચાવ્યો તથા મોટા શહેરોમાં થતા મસમોટા ખર્ચાઓ થી બચાવવામા આવ્યા. મોરબી ને દરેક પ્રકારની સારવાર તથા ઓપરેશન ની:શુલ્ક કરવા માટે ટૂંક સમયમાં આયુષ્માન કાર્ડ પણ ચાલુ થવા જઈ રહ્યું છે. વધુ માહિતી માટે અમને ફોલો કરો

જનરલ સર્જન દર મંગળવારે બપોરે  #હરસ  #મસા  #ભગંદર  #એપેન્ડિક્સ  #સારણ ગાંઠ  #પેટના રોગો  #સ્તન ની ગાંઠ
27/04/2026

જનરલ સર્જન દર મંગળવારે બપોરે
#હરસ #મસા #ભગંદર #એપેન્ડિક્સ #સારણ ગાંઠ #પેટના રોગો #સ્તન ની ગાંઠ

17/02/2026

Free Health check up at Velsaa Jambudiya

15/02/2026

Mahashivratri

We are Hiring
07/02/2026

We are Hiring

We are Hiring
06/02/2026

We are Hiring

09/01/2026

ઓપરેશન થિયેટર ની મુલાકાત. એક નહીં, બે નહીં, ચાર ઓપરેશન એકસાથે થાય તેવી વ્યવસ્થા

09/01/2026

બીજા માળે આવેલી વ્યવસ્થા.

26/12/2025

આવો આજે તમને ઘરે બેઠા કરાવીએ એપેક્સ હોસ્પિટલમાં आईसीयू ( ICU) ની મુલાકાત

25/12/2025

ઊંચાઈ થી પડ્યા બાદ કમર ના મણકા મા ફ્રેક્ચર તથા નસ દબાઈ જવાથી બંને પગ ખોટા થઈ જવાથી બેન હિંમત હારી ગયા હતા.
અમારા ડોક્ટરની ટીમે તાત્કાલિક ઓપરેશન કરીને નસ પરનું દબાણ દુર કર્યું. દર્દી થોડા જ મહિનામાં ફૂલ રીકવરી થઈ અને ચાલવા લાગ્યું. આમાં માત્ર અમારું કામ જ નહી પરંતુ ભગવાન ના આશીર્વાદ પણ જરૂરી હતા જેથી પૂર્ણ રીકવરી આવી.
H/O Spine surgery WITH BIL LOWER LIMB WEAKNESS

Address

Near Sarovar Portico Hotel, 8A National Highway, Rafaleshwar
Morbi
363642

Telephone

+919426541318

Website

Alerts

Be the first to know and let us send you an email when Apex Hospital Morbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Apex Hospital Morbi:

Share