Neh vitalization

Neh vitalization To Filled with Life and Give State of Being Vitalized. We Impart Energy and Vitality To Others.

📌 Quick Review Here are 7 lessons on Train Your Mind To Be Successful by Sayra Montes:1: The Power of Positive Thinking"...
18/04/2024

📌 Quick Review

Here are 7 lessons on Train Your Mind To Be Successful by Sayra Montes:

1: The Power of Positive Thinking
"Train Your Mind To Be Successful" emphasizes the power of positive thinking. It teaches us that our thoughts shape our reality, and by maintaining a positive mindset, we can attract and manifest the things we desire in life.

2: Setting Clear and Specific Goals
The book highlights the importance of setting clear and specific goals. It guides us through the process of defining our objectives, breaking them down into actionable steps, and creating a roadmap to achieve them.

3: Developing a Growth Mindset
"Train Your Mind To Be Successful" encourages the development of a growth mindset. It teaches us to embrace challenges, see failures as opportunities for growth, and believe in our ability to learn and improve.

4: Cultivating Self-Discipline and Consistency
The book emphasizes the role of self-discipline and consistency in achieving success. It provides strategies for developing habits that support our goals, staying focused, and persevering through obstacles.

5: Practicing Visualization and Affirmations
"Train Your Mind To Be Successful" introduces the practice of visualization and affirmations. It teaches us how to vividly imagine our desired outcomes and use positive affirmations to reprogram our subconscious mind for success.

6: Taking Inspired Action
The book emphasizes the importance of taking inspired action towards our goals. It teaches us to listen to our intuition, trust our instincts, and seize opportunities that align with our desires.

7: Cultivating Gratitude and Abundance Mindset
"Train Your Mind To Be Successful" highlights the power of gratitude and cultivating an abundance mindset. It teaches us to appreciate what we have, focus on abundance rather than scarcity, and attract more of what we desire through a mindset of gratitude.

BOOK :

Train Your Mind To Be Successful: Attract and get anything you want in life

17/04/2024

*Positive Thinking*
*હકારાત્મક વિચારસરણી*

*એક સ્ત્રીની આદત હતી કે તે દરરોજ સૂતા પહેલા એક કાગળ પર પોતાની દિવસની ખુશીઓ લખતી હતી….એક રાત્રે તેણે લખ્યું:*

*હું ખુશ છું, કે મારા પતિ આખી રાત જોરથી નસકોરા બોલાવે છે! કારણ કે, તે જીવંત છે, અને મારી પાસે છે. આ માટે પ્રભુ નો આભાર છે...*

*હું ખુશ છું, કે મારો દીકરો વહેલી સવારે મારી પર ચિડાઈને ઝઘડે છે કે, મચ્છર અને માંકડ તેને આખી રાત ઊંઘવા દેતા નથી... આમછતાં, તે ઘરે રાત વિતાવે છે, ક્યાય રખડતો ભટકતો નથી. એ માટે પ્રભુનો આભાર...*

*હું ખુશ છું, કે, દર મહિને વીજળી, ગેસ, પેટ્રોલ, પાણી વગેરેના ઘણા બિલો ભરવો પડે છે.... પરંતુ ,આ બધી વસ્તુઓ મારી પાસે છે, મારા ઉપયોગમાં છે. જો તે ન હોત તો જીવન કેટલું મુશ્કેલ હોત? તે બદલ પ્રભુનો આભાર...*

*હું ખુશ છું, કે આખો દિવસના કામ કરીને થાકીને ઠૂસ થઈ જાવ છું મને અસહ્ય લાગે છે. તેનો અર્થ એ કે મારી પાસે આખો દિવસ સખત મહેનત કરવાની શક્તિ અને હિંમત છે, ફક્ત પ્રભુની કૃપાથી છે!*

*હું ખુશ છું, કે દરરોજ મારે મારા ઘરને ઝાડુ મારવું પડે છે, અને દરવાજા અને બારીઓ સાફ કરવી પડે છે. સદભાગ્યે, મારી પાસે ઘર છે. જેની પાસે છત નથી તેમની શું હાલત હશે? મને ઘરનુ ઘર આપવા બદલ પ્રભુનો આભાર...*

*હું ખુશ છું, કે ક્યારેક, હું થોડી બીમાર પડી જાઉં છું. તેનો અર્થ એ કે હું મોટે ભાગે સ્વસ્થ છું. તે બદલ પ્રભુનો આભાર...*

*હું ખુશ છું કે દર વર્ષે તહેવારો પર ભેટ આપતી વખતે પર્સ ખાલી થઈ જાય છે. મતલબ કે મારી પાસે પ્રિયજનો, મારા પ્રિયજનો, સંબંધીઓ, મિત્રો, મારા પોતાના છે, જેમને હું ભેટ આપી શકું છું. જો આ ન હોય, તો જીવન કેટલું કંટાળાજનક હશે..? પ્રભુનો આભાર...*

*હું ખુશ છું,* *કે દરરોજ એલાર્મના અવાજ પર હું ઉઠું છું. એટલે કે મને દરરોજ એક નવી સવાર જોવા મળે છે. આ પણ પ્રભુનું કામ છે.*

_*જીવવાના આ સૂત્રને અનુસરીને આપણું અને આપણા લોકોનું જીવન શાંતિપૂર્ણ બનાવવું જોઈએ. નાની-મોટી મુસીબતમાં પણ ખુશી શોધો, દરેક પરિસ્થિતિમાં પ્રભુનો આભાર માનવો, જીવનને સુખી બનાવો....!!!!*_

*માત્ર આ મેસેજ વાંચીને છોડશો નહીં....*
*એકવાર આ મેસેજ વિચારો અને તમારા જીવનમાં અમલ કરો...*

*દરેક પરિસ્થિતિમાં હકારાત્મક વિચારો....*

*જે પ્રાપ્ત થયું છે તે પૂરતું છે...*
*જેનું મન મસ્ત છે,*
*તેની પાસે સમસ્ત છે...!!!*

🙏 🙏. *SO ALWAYS BE HAPPY,, LIFE IS SHORT & EVERY TIME ENJOY YOUR MOMENT* 🙏🙏
Neha V Shah

15/04/2024


Neha V Shah

15/04/2024

15/04/2024

15/04/2024

꧁✨░ι░l░o░v░e░м░e░✨꧂

𝙎𝙤𝙢𝙚𝙩𝙞𝙢𝙚𝙨, 𝙮𝙤𝙪 𝙢𝙪𝙨𝙩 𝙝𝙪𝙧𝙩, 𝙨𝙤 𝙮𝙤𝙪 𝙘𝙖𝙣 𝙝𝙚𝙖𝙡.
𝙎𝙤𝙢𝙚𝙩𝙞𝙢𝙚𝙨, 𝙮𝙤𝙪 𝙢𝙪𝙨𝙩 𝙁𝙖𝙡𝙡, 𝙨𝙤 𝙮𝙤𝙪 𝙘𝙖𝙣 𝙧𝙞𝙨𝙚 𝙖𝙜𝙖𝙞𝙣,
𝙎𝙤𝙢𝙚𝙩𝙞𝙢𝙚𝙨, 𝙮𝙤𝙪 𝙢𝙪𝙨𝙩 𝙇𝙤𝙨𝙚, 𝙨𝙤 𝙮𝙤𝙪 𝙘𝙖𝙣 𝙜𝙖𝙞𝙣.
𝙎𝙤𝙢𝙚𝙩𝙞𝙢𝙚𝙨, 𝙮𝙤𝙪 𝙢𝙪𝙨𝙩 𝙀𝙣𝙙, 𝙨𝙤 𝙮𝙤𝙪 𝙘𝙖𝙣 𝙨𝙩𝙖𝙧𝙩 𝙖𝙜𝙖𝙞𝙣,
𝙎𝙤𝙢𝙚 𝙤𝙛 𝙡𝙞𝙛𝙚'𝙨 𝙜𝙧𝙚𝙖𝙩𝙚𝙨𝙩 𝙡𝙚𝙨𝙨𝙤𝙣𝙨 𝙘𝙤𝙢𝙚 𝙛𝙧𝙤𝙢 𝙩𝙝𝙚 𝙬𝙤𝙧𝙨𝙩 𝙥𝙖𝙞𝙣.

❤‍🔥

━━❖❖♥❖❖━━
꧁𑁍ιloveмe𑁍꧂
━━❖❖♥❖❖━━

અસંભવને સંભવ કરનારી હું નેહા વી શાહ1. જીવનમાં મને જે જોઈએ તે મળી ગયું છે તે મારા માટે યોગ્ય છે એટલે મને મળ્યું છે તે બદલ...
10/04/2024

અસંભવને સંભવ કરનારી હું નેહા વી શાહ

1. જીવનમાં મને જે જોઈએ તે મળી ગયું છે તે મારા માટે યોગ્ય છે એટલે મને મળ્યું છે તે બદલ યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર

2. મારા જીવનમાં સ્વાસ્થ્ય અંગે અને ધન સંપત્તિ અંગે સુખાકારી આવી ગઈ છે તે સુખકારી અત્યંત ચુંબકીય છે તે બદલ યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર

3. મારા જીવનમાં મેં સકારાત્મક વ્યક્તિત્વને આકર્ષિત કરી લીધા છે તેનાથી મારા જીવનમાં પણ સકારાત્મકતા આવી છે તે બદલ યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર

4. મને જીવનમાં જે કંઈ મળે છે તે બધું યુનિવર્સ તરફથી મળેલ વરદાન સ્વરૂપે છે તેના વરદાનને હું સંપૂર્ણ રીતે સ્વીકારું છું તે બદલ યુનિવર્સ નો અત્યંત દિલથી આભાર આભાર આભાર

5. મારા સંબંધો ખૂબ જ મધુરતા ભર્યા છે બધા સાથે મને ખૂબ જ સારું ફાવે છે બધા મારી સાથે ખૂબ સારી રીતે રહે છે તે બદલ યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર

6. મારી ઈચ્છાઓ પર નિયંત્રણ રાખ્યા વગર હું મારી દરેક ઈચ્છાઓ સમયસર પૂર્ણ કરું છું મારી ઈચ્છાઓ ને હું સ્વચ્છતા થી લખી નાખું છું તે બદલ યુનિવર્સ નો અત્યંત દિલથી આભાર આભાર આભાર

7. મારા કાર્યક્ષેત્રમાં પણ દરેક જગ્યાએ ચમત્કાર થાય છે દરેક કાર્ય હું દિલથી કરું છું કાર્ય દિલથી કરવાનું કારણ ફક્ત એ જ કે એમાં સફળતા જલ્દી મળે છે તે બદલ યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર

8. હું અન્ય લોકોને પ્રોત્સાહન આપી શકું છું તેનાથી અન્ય લોકોની જિંદગી માં પરિવર્તન આવી શકે છે તે પરિવર્તનથી લોકો સફળ બની શકે છે તે બદલ યુનિવર્સનો અત્યંત દિલથી આભાર આભાર આભાર

9. હું હંમેશા સકારાત્મક વિચારથી જ મારી સવાર નું આગમન કરું છું સકારાત્મક વિચારો આખા દિવસ રહેવાથી આખો દિવસ પણ સારો જાય છે તે બદલ યુનિવર્સ નો અત્યંત દિલથી આભાર આભાર આભાર

10. હું ખુદને બહુ પ્રેમ છું હું ખુદને પ્રેમ કરવાથી ખુદમાં ખોવાઈ જાવ છું તેના કારણે મને ખુદની અંદર આવડત જોવા મળે છે ખામી હોય તો ખામી જોવા મળે છે તે બદલ યુનિવર્સ નો અત્યંત દિલથી આભાર આભાર આભાર

માતા પિતા નો આભાર, એ સર્વ ગુરુદેવ નો આભાર, તે સર્વ સ્નેહી જનો નો આભાર આભાર આભાર
Neha V Shah

Your energy is a precious gem, not meant for everyone’s grasp. 🌟✨ Let it attract kindred spirits, while keeping out thos...
04/04/2024

Your energy is a precious gem, not meant for everyone’s grasp. 🌟✨ Let it attract kindred spirits, while keeping out those who dim its light. 🌌

The Universe awaits your journey, and you’re destined to go far. 🌏

Remember, under pressure, you transform into a dazzling diamond. Shine on! 💎✨

Neha Shah

How does being aware bring clarity to life?Being aware means knowing things as they truly are. Once we reach this level ...
04/04/2024

How does being aware bring clarity to life?

Being aware means knowing things as they truly are. Once we reach this level of inner consciousness, we become non-judgemental and unbiased.
Most people live unaware because their minds are mainly guided by external influences. They think and feel the way they are made to do so. When one becomes aware, the mind develops the capability to free itself from any influence and see things from the level of deeper consciousness, and that’s when everything can be seen with clarity.
To heighten your awareness, you need to connect with your inner self. Spend time with yourself, meditate, pray and being a good human. The deeper the connection, the clearer you can see..✨

*INNER CONSCIOUSNESS- Neh WELLNESS🕊️*
Neha Shah

I am an idealist.I believe that overall, most folks want to be kind.In a room full of children, the few acting out may d...
26/03/2024

I am an idealist.

I believe that overall, most folks want to be kind.

In a room full of children, the few acting out may draw all the attention, but the majority are finding a way to spend time together, or at least entertain themselves in their own unique ways.

Yes, there are people who deliberately do horrible things. But the vast majority don't.

One act of kindness can make a huge difference.

One tree planted, one pet adopted, one hungry child fed, one injured person saved, they all add up.

That cup of coffee you pay forward or the time you let someone ahead of you in line means you know what I'm talking about.

Small choices, big changes.

We've got this ❤️

For you ~ from


Shared from Ravenous Butterflies :

“I’ve noticed something about people who make a difference in the world: They hold the unshakable conviction that individuals are extremely important, that every life matters. They get excited over one smile. They are willing to feed one stomach, educate one mind, and treat one wound. They aren’t determined to revolutionize the world all at once; they’re satisfied with small changes. Over time, though, the small changes add up. Sometimes they even transform cities and nations, and yes, the world."
Neha Shah .

13/03/2024
10/03/2024

10/03/2024

Client: How can I handle my anger and emotional treegars???

Neh:Healing modalities for anger and emotional issues can include:

1. **Therapy:** Explore modalities like Cognitive Behavioral Therapy (CBT) or Dialectical Behavior Therapy (DBT) with a qualified therapist.

2. **Mindfulness and Meditation:** Practice techniques to stay present and cultivate awareness of your emotions. Mindfulness can help manage anger.

3. **Yoga:** Physical activity combined with mindfulness in yoga can be beneficial for emotional well-being.

4. **Art or Music Therapy:** Expressing emotions through creative outlets can provide a therapeutic release.

5. **Energy Healing:** Consider modalities like Reiki ,bars or acupuncture to balance energy and promote emotional healing.

6. **Breathwork:** Engage in specific breathing exercises to calm the nervous system and manage intense emotions.

Remember, it's essential to find what works best for you, and a holistic approach combining different modalities may be most effective. Consult with professional and personalized guidance.

10/03/2024

How to Correctly Speak To The Universe To Manifest Your Desires?

Ever wondered how some people seem to have the universe on speed dial, manifesting their desires seemingly out of thin air? It's not magic; it's about knowing how to communicate your intentions effectively. This video unlocks the secrets to speaking the universe's language, turning your dreams into reality.

Understanding the Universe's Language 💡📚
Manifestation begins with recognizing that our thoughts and words are potent energies capable of shaping our reality. This video explores the essence of manifestation, grounded in the belief that positive thoughts attract positive outcomes, a principle echoed across the cosmos.

The Art of Manifestation🎨👁️
Clarity of Vision: Clearly articulate what you desire. The universe responds to specific requests, not vague hopes.

Positive Energy 💖🧲
Cultivate positivity. Your vibrational energy, fueled by positive thoughts and emotions, acts as a magnet for your desires.

Visualize Success: 🌈🏆
Engage in vivid visualization. Imagine your desire as already fulfilled, feeling the emotions associated with its realization.

Gratitude: 🙏💕
Practice gratitude. Appreciating what you already have opens doors to more abundance.
Practical Steps to Effective Communication

Affirmations:💬✨
Use affirmations to reinforce your intentions, always framing them in the present tense to embody the reality you seek.

Letting Go: 🍃⏳
Release attachment to the outcome. Trust in the universe's timing and wisdom.
Actionable Steps: Align your actions with your intentions. Manifestation is not just about wishing; it's about doing.

Why It Works 👣🔨
This approach combines the law of attraction with actionable strategies, creating a powerful method for achieving your goals. By understanding how to communicate effectively with the universe, you're not just wishing upon a star; you're navigating by it.

Join the Conversation 💬🌱
What's your experience with manifestation? Have specific techniques worked for you? Share your stories and insights in the comments below. Let's embark on this journey of manifestation together, learning, growing, and transforming our dreams into reality.

Thank You for readings
​ ​ ​ ​ ​ ​ ​ ​ ​ ​ ​ ​ ​ ​

Neha Shah

01/03/2024

Despite our efforts to maintain a smooth sailing life, unforeseen challenges often arise, causing frustration, pain, and agony.

While we may have limited control over our external circumstances, we have unlimited control over our internal responses.

Achieving peace and stability in such situations depends on nurturing our inner consciousness and response mechanisms.

Here are some feedback for cultivating this inner strength 👇🏽
Everyone Neh vitalization with Neha Shah

Solfeggio" is a term from music theory. It refers to the teaching of tones and notes through ear training and with the h...
26/02/2024

Solfeggio" is a term from music theory. It refers to the teaching of tones and notes through ear training and with the help of vocal exercises. Even today, Solfeggio is still used in music lessons and in sound therapy.

*મેં આ સવારથી ઓછામાં ઓછું 5 વાર વાંચ્યું છે.  ખુબ જ સાચું અને સુંદર લખ્યું છે* એક મહિલા બસમાં ચઢી અને એક માણસની બાજુમાં ...
25/02/2024

*મેં આ સવારથી ઓછામાં ઓછું 5 વાર વાંચ્યું છે. ખુબ જ સાચું અને સુંદર લખ્યું છે*

એક મહિલા બસમાં ચઢી અને એક માણસની બાજુમાં બેઠી, મહિલાના હાથમાં થોડોક સામાન હતો એ સામાન ભરેલી બેગ બાજુમાં બેઠેલા માણસ ને વાગી.

જ્યારે તે વ્યક્તિ મૌન રહ્યો, ત્યારે મહિલાએ તેને પૂછ્યું કે તેણીએ તેની બેગથી તેને વગાડ્યુ તો પણ તેણે ફરિયાદ કે ગુસ્સો કેમ ન કર્યો ..?

માણસે સ્મિત સાથે જવાબ આપ્યો:
"આટલી નજીવી બાબતે અસ્વસ્થ થવાની જરૂર નથી, કારણ કે આપણી *એકસાથેની મુસાફરી ખૂબ ટૂંકી છે* કારણ કે હું આગલા સ્ટોપ પર ઉતરી જવાનો છું"

આ જવાબથી સ્ત્રી એટલી પરેશાન થઈ ગઈ કે તેણે પુરુષને માફ કરવા કહ્યું અને વિચાર્યું કે આ શબ્દો સોનામાં લખવા જોઈએ.

આ જગતમાં આપણી પાસે નો સમય એટલો ઓછો છે કે તેને નકામી દલીલો, *એકબીજા ને લડાવી મારવા ઈર્ષ્યા,* બીજાઓને માફ ન કરવા ની જીદ્દ અસંતોષ અને ખરાબ વલણથી જીવન માં અંધારું કરવું એ સમય અને શક્તિનો હાસ્યાસ્પદ બગાડ છે.

શું કોઈએ તમારું હૃદય તોડ્યું છે? શાંત રહેા.
*સફર બહુ ટૂંકી છે*

શું કોઈએ તમને દગો આપ્યો, ધંધા માં છેતર્યા ,ડરાવ્યા, કે અપમાન કર્યું ?
શાંત રહો આરામ કરો - તણાવમાં ન રહો
*સફર ખૂબ ટૂંકી છે*.

શું કોઈએ કારણ વગર તમારું અપમાન કર્યું છે? શાંત રહેા. તેને અવગણો.
*સફર ખૂબ ટૂંકી છે*.

શું કોઈએ એવી ટિપ્પણી કરી છે જે તમને ગમતી નથી?
શાંત રહેા. તેને અવગણો. ક્ષમા કરો, તેમને તમારી પ્રાર્થનામાં યાદ રાખો અને તેમને કોઈ કારણ વગર પ્રેમ કરો.

*સફર બહુ ટૂંકી છે*

કોઈક આપણી સમક્ષ ગમે તેટલી સમસ્યાઓ ઊભી કરે, પણ જો આપણે તેનો વિચાર કરીએ તો જ તે સમસ્યા છે, તે યાદ રાખો
*આપણી સાથેની સફર બહુ ટૂંકી છે*.

*આપણી સફરની લંબાઈ કોઈને ખબર નથી. કાલ કોઈએ જોઈ નથી. તે ક્યારે તેના સ્ટોપ પર ઉતરી જશે તે કોઈને ખબર નથી.*

*આપણી સફર બહુ ટૂંકી છે...*

25/02/2024

https://www.facebook.com/share/r/DtMuVF2zSodL9q4v/?mibextid=Nif5oz

Friends , Life is full of ups and downs,🎢 and sometimes the downs can be really hard to handle. 😔 When we fail at something, it can feel like a dark, lonely place 😪

We start to doubt 🌚 ourselves and question 🤷🏼‍♂️our abilities, and it can be tough to find 🤦🏻‍♂️ the motivation to try again.

But you know what ?
Failure isn't the end of the road 🚧 It's actually an opportunity for us to learn and grow. 🤟🏼🌟

When we fail, we are forced 🚥to stop and take a good look at ourselves. We get to re evaluate our strategies 🤔and figure out what went wrong. And with this new knowledge💡we can come back even stronger and more resilient than before. 💪✨

It's important to embrace🪡 our failures, even when they feel painful 😣 . When we're vulnerable with ourselves and others about our struggles, we create space for growth 💗and transformation 🫶🏼

It helps us build stronger connections 🤝with others who can support us through our ups and downs, and inspires us to keep pushing forward. 🌟🤗

At the end of the day, both our success and our failures are a part of our unique journey.🫠✨💫

So let's celebrate all of our milestones - the ones that make us feel on top of the world 🌍🎉, and the ones that make us feel defeated.

Because each of them teaches us something valuable that will help us succeed in the long run. 🌈💫

So friends, don't be afraid to fail . Embrace your failures with open arms, and use them to become the best version of yourself. 💪🌟

Neha Shah Everyone

23/02/2024

*પ્રભુ સાથેનો સવારનો પ્રથમ સંવાદ*

હે પ્રભુ,
તું રાત-દિવસ મારી સંભાળ લે છે...તેથી જ તો મારા જીવનમાં નિશ્ચિન્તતા છે...
કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે...

કેવી અદ્ભૂત રચના કરી છે મારા શરીરની...!!

આટલા નાનકડા શરીરમાં ૭૮ અવયવો અને ૧૫ ગ્રંથિઓ ! દરેકના ભિન્ન ભિન્ન કાર્ય.... કેવી અદ્ભૂત રચના !
કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે...

શરીરનાં દરેકે દરેક અવયવોને એક સાથે કાર્યરત રાખવા ૬૦૦ સ્નાયુઓની રચના... અદ્ભૂત!
કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે...

૨૦૬ હાડકાઓ...કેટ-કેટલા સાંધાઓ...??નહીં કોઈ સ્ક્રુ કે નહીં કોઈ નટ-બોલ્ટ...!!
સાવ છુટ્ટા..છતાં જોડાયેલા જ રહે છે...
કઈ રીતે રહે છે...??
કંઈ ખબર નથી પ્રભુ....
કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે...

આખા શરીરને આ ચામડીનું કવર કેવું ચડાવ્યું છે પ્રભુ...
કેટલું નાજુક, કોમળ, મોહક, આકર્ષક, મૃદુ, ...છતાં કેવું સંરક્ષક પડ..!!
ટાઢ,તાપ,વરસાદમાં શરીરનું રક્ષા-કવચ...!!

વળી,કેવી અદ્ભૂત રચના છે ચામડીની...???
સાંધો નહીં...સિલાઈ નહીં...!!

વળી,
શરીરનો જેમ જેમ વિકાસ
થાય તેમ તેમ આ ચામડીનું
કવર પણ મોટું થાય....
અને, શરીર દુબળુ થાય તો નાનું થઈ જાય...!!

કઈ રીતે થતું હશે આ....!!
કંઈ ખબર નથી...

ચામડી તો એની એ જ...
પણ,
ઠંડી અને ગરમીની સંવેદના અલગ-અલગ...

કઈ રીતે થતું હશે આ...??
કંઈ ખબર નથી...

મને એક જ ખબર છે પ્રભુ,
કે,
તારો મારા પર અનહદ પ્રેમ છે...

કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ માટે....

તારા એ પ્રેમને સમજી શકું એવી સમજણ દીધી
અને અનુભવી શકું એવું હૃદય દીધું.

*હે *પરમેશ્વર*,_
_મને મારા ભાગ્ય મુજબ *કણ*
આપવા બદલ આભાર.
_હિંમતભેર ચાલી શકુ તેવા *ચરણ* આપવા બદલ આભાર.
_હંમેશા કોઈનુ સારુ કરી શકું તેવુ *આચરણ* આપવા બદલ આભાર.
_સદાય મુખ પર સ્મિત ને હૈયે તારું *સ્મરણ* આપવા બદલ આભાર.
_થાકી હારી જાઉં ત્યારે તારુ *શરણ* આપવા બદલ આભાર.🙏

🌸⛳જીવન માત્ર ત્રણ પાનાનું છે. પ્રથમ અને છેલ્લું પાનું ભગવાને લખ્યું છે. પ્રથમ પાનું *જન્મ* છેલ્લું પાનું *મૃત્યુ* આપણે ખાલી વચ્ચેનું પાનું ભરવાનું છે. *પ્રેમ, વિશ્વાસ અને હાસ્યથી.*

Neha Shah

23/02/2024

*👬તમામને આરોગ્ય🚶 દિવસની શુભકામનાઓ🌹*
🄷🄰🄿🄿🅈 🄸🄽🅃🄴🅁🄽🄰🅃🄸🄾🄽🄰🄻
🄷🄴🄰🄻🅃🄷 🄳🄰🅈
યાદ રાખવાની મહત્વપૂર્ણ બાબતો:
1. બીપી: 120/80
2. પલ્સ: 70 - 100
3. તાપમાન: 36.8 - 37
4. શ્વાસ: 12-16
5. હિમોગ્લોબિન: પુરુષ -13.50-18
સ્ત્રી - 11.50 - 16
6. કોલેસ્ટ્રોલ: 130 - 200
7 પોટેશિયમ: 3.50 - 5
8. સોડિયમ: 135 - 145
9. ટ્રાઇગ્લિસરાઇડ્સ: 220
10. શરીરમાં લોહીનું પ્રમાણ: PCV 30-40%
11. સુગર લેવલ: બાળકો (70-130) પુખ્તો: 70 - 115
12. આયર્ન: 8-15 મિલિગ્રામ
13. શ્વેત રક્તકણો WBC: 4000 - 11000
14. પ્લેટલેટ્સ: 1,50,000 - 4,00,000
15. લાલ રક્તકણો RBC: 4.50 - 6 મિલિયન.
16. કેલ્શિયમ: 8.6 -10.3 mg/dL
17. વિટામિન D3: 20 - 50 ng/ml.
18. વિટામિન B12: 200 - 900 pg/ml.
*40/50/60 વર્ષનાં વરિષ્ઠ લોકો માટે ખાસ ટીપ્સ:*
*1- પ્રથમ ટીપ:* જો તમને તરસ ન હોય અથવા જરૂર ન હોય તો પણ હંમેશા પાણી પીવો, સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેમાંથી મોટાભાગની સમસ્યા શરીરમાં પાણીની ઉણપને કારણે છે. દિવસ દીઠ ઓછામાં ઓછા 2 લિટર.
*2- બીજો સંકેત:* શરીરથી બને તેટલું કામ કરો, શરીરની હલનચલન જેવી કે ચાલવું, તરવું અથવા કોઈપણ રમત હોવી જોઈએ.
*ટીપ 3-3:* ઓછુ ખાઓ... વધુ ખાવાની ઈચ્છા છોડી દો... કારણ કે તે ક્યારેય સારું લાવતું નથી. તમારી જાતને વંચિત ન કરો, પરંતુ કદમાં ઘટાડો કરો. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખોરાક લેવો.
*4- ચોથી સૂચના:* જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી વાહનનો ઉપયોગ કરશો નહીં. જો તમે કરિયાણા લેવા, કોઈને મળવા અથવા કામકાજ કરવા માટે ક્યાંક જઈ રહ્યાં છો, તો તમારા પગ પર ચાલવાનો પ્રયાસ કરો. લિફ્ટ અને એસ્કેલેટરને બદલે સીડીઓ લો.
*5- ટીપ 5* ગુસ્સો છોડો, ચિંતા કરવાનું બંધ કરો, વસ્તુઓને અવગણવાનો પ્રયાસ કરો. મુશ્કેલીકારક પરિસ્થિતિઓમાં તમારી જાતને નિમજ્જન કરશો નહીં, તેઓ બધા સ્વાસ્થ્યને બગાડે છે અને આત્માની કીર્તિ છીનવી લે છે. સકારાત્મક લોકો સાથે વાત કરો અને તેમને સાંભળો.
*6- છઠ્ઠું સૂચન* પ્રથમ, પૈસા પ્રત્યેની લગાવ છોડી દો
તમારી આસપાસના લોકો સાથે જોડાઓ, હસો અને વાત કરો! પૈસા અસ્તિત્વ માટે છે, પૈસા માટે જીવન નથી.
*નોંધ 7-7* તમારા વિશે અથવા તમે જે હાંસલ કરી શકતા નથી અથવા તમે જેનો આશરો લઈ શકતા નથી તેના વિશે ચિંતા કરશો નહીં.
તેને અવગણો અને ભૂલી જાઓ.
*8- આઠમી સૂચના* પૈસા, પદ, પ્રતિષ્ઠા, શક્તિ, સુંદરતા, જાતિ અને પ્રભાવ;
આ બધા અહંકારને વેગ આપે છે. નમ્રતા લોકોને પ્રેમની નજીક લાવે છે.
*9- નવમી ટીપ* જો તમારા વાળ સફેદ છે, તો તેનો અર્થ જીવનનો અંત નથી. આ એક સારા જીવનની શરૂઆત છે. આશાવાદી બનો, સ્મૃતિમાં જીવો, મુસાફરી કરો, આનંદ કરો. યાદો બનાવો!
*10- 10મી ટીપ્સ* તમારા નાના બાળકોને પ્રેમ, સહાનુભૂતિ અને સ્નેહથી મળો! કટાક્ષ કંઈ બોલશો નહીં! તમારા ચહેરા પર સ્મિત મૂકો!....
ભૂતકાળમાં તમે ગમે તેટલા મોટા પદ પર રહ્યા હોવ, વર્તમાનમાં તેને ભૂલી જાઓ અને રેન્કમાં જોડાઓ.....

*(સાચવી રાખો ......)*

Neha Shah
🙏🏻♥️🙏🏻
Everyone

Address

BORIALI
Mumbai
400066

Alerts

Be the first to know and let us send you an email when Neh vitalization posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Neh vitalization:

Videos

Share



You may also like