New kyg ambulance

New kyg ambulance Only critical service

04/07/2025
24/7 new kyg ambulance service...force motors infusion pump monitor bipep મશીન તથા સક્ષમ મશીન બધી જ ફેસીલીટી મળશે
02/07/2025

24/7 new kyg ambulance service...force motors infusion pump monitor bipep મશીન તથા સક્ષમ મશીન બધી જ ફેસીલીટી મળશે

08/06/2025

New kyg ambulance 10 વર્ષ પુરા કરી 11 માં વર્ષમાં પ્રવેશ કર્યો. કાણોદર ગામના ગ્રામજનોના સંયુક્ત થી આ અભિયાન આગળ ચાલી રહ્યું છે. કેવાય જી માં આપેલ દાન 80G હેઠળ કરમુક્ત છે. આપના સહયોગથી આજે પણ આ એમ્બ્યુલન્સ ચાલી રહી છે.તો આપ સહયોગ આપવા નમ્ર વિનંતી.

09/11/2022

💚અમદાવાદ સીવીલ હોસ્પીટલ જવા વાળા માટે ખાસ ખબર..💓

કોઈપણ કારણસર કોઇપણ વ્યકતિ ને અમદાવાદ સીવીલ હોસ્પીટલ માં અથવા આજુબાજુ ની કોઈપણ હોસ્પીટલ માં જવુ પડે તેમ હોય અને હોસ્પીટલ ના કામ થી ત્યા રોકાવુ પડે તેમ હોય તો આપને બિલકુલ નજીવા દર (ભાવ) થી એક સંસ્થા રહેવા તેમજ જમવા ની સેવા આપી રહી છે તો આ સેવા નો લાભ આપ દરેક જરૂરીયાતમંદ અવશય લઈ શકો છો,
માત્ર વીસ 20/- રૂપીયા માં પ્રતિ એક વ્યકતિ ને જમવાનુ મળશે અને માત્ર 20/- વીસ રૂપિયા માં પ્રતિ બે વ્યકતિ ને રહેવા માટે એક રૂમ મળશે અને કોઈ વ્યકતિ હોસ્પીટલ માં દાખલ (એડમીટ) થયુ હોય તો પણ માત્ર રૂપિયા 20/- વીસ માં ટીફીન સેવા પણ મળ
ઉપરોકત તમામ સેવા નીચે જણાવેલ એડ્રેસ પર મળશે.
-અન્નપુર્ણાભવન-
દિઞ્વિજય લાયંસ ફાઉન્ડેશન,
સિવિલ હોસ્પીટલ ઞેટ નં-૩ ની સામે, અસારવા, અમદાવાદ.

દરેક મિત્રો ને ખાસ વિનંતી 🙏આ મેસેજ શકય હોય એટલો ફરતો કરો કદાચ તમારા હાથ થી મોકલાવેલ આ મેસેજ કોઈ જરૂરીયાતમંદ સુધી પહોચે અને તમારા કારણે આ સેવા નો લાભ લઈ શકે અને એ સેવા નો લાભ તમને મળે એટલે તેમના અંતર ના🤲 આશિર્વાદ પણ તમને મળી જાય.

- વિકીભાઈ ત્રિવેદી
બોર્ડ મેમ્બર
🌹 *અન્નપુર્ણા ભવન*🌹
મો . 9173718171
જનહીતમાં જારી.
🤲🙏આગળ ફોરવર્ડ કરવા વિનતી.🙏🤲

New kanodar youva group.. Ambulance contect. 9978614515.9825094898. સકસન મશીન. બાય પેપ. ઇન્ફ્યુઝન પંપ. ઓક્સિજન. ઓક્સિજન ...
06/09/2022

New kanodar youva group.. Ambulance contect. 9978614515.9825094898. સકસન મશીન. બાય પેપ. ઇન્ફ્યુઝન પંપ. ઓક્સિજન. ઓક્સિજન સર્કિટ. આ બધી જ સેવાઓ મળશે.

06/09/2022

New kanodar you've group.. KYG ambulanc.kanodar.Contect. 9978614515.whatup 9825094898.

Jovan 51 after
09/07/2022

Jovan 51 after

06/07/2022
Ma card
01/07/2022

Ma card

22/01/2022

Only critical contect number..9978614515...9409150108

School no 3 balko ne ambulance mahiti
09/01/2022

School no 3 balko ne ambulance mahiti

26/11/2021

NEW KANODAR YOUVA GROUP નું 80G મો રજી્ટ્રેશન થઈ ગયું છે.તો આજ પછીથી NEW KANODAR YOUVA GROUP મો આપ નું આપેલ દાન ની પાવતી ઈન્કમટેકસ મો રજૂ કરી શકશો.જેની સર્વે ગ્રામજનો ને જાણ થાય.NEW KANODAR YOUVA GROUP ટ્રસ્ટમાં આપેલ દાન ની રકમ ૮૦(જી) કલમ હેઠળ ઈન્કમટેક્સમાં રાહત મળવાપાત્ર છે. દાન આપનારનું પાન કાર્ડ હોવું જરૂરી છે. PRESIDENT NEW KANODAR YOUVA GROUP

Address

Palanpur Railway Station Area

Telephone

9978614515

Alerts

Be the first to know and let us send you an email when New kyg ambulance posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram