
16/07/2025
➡️ "જીવંત જમીન,સશક્ત પાક!" — Biofit S.H.E.T.નો મૂળમંત્ર. 🌿💧
✅જમીનની ફળદ્રુપતા વધારવા
✅જમીનનાં ભૌતિક,જૈવિક અને રાસાયણિક ગુણધર્મો સુધારવા
✅બગડી રહેલ pH વધારવા
✅ઘટી રહેલ ઓર્ગેનિક કાર્બન વધારવા
✅જમીનમાં વધતી જતી ઝેરની અસરને ઘટાડવા
✅વધી રહેલ સુકારા અને ફૂગને અટકાવવા
✅ઊંચી ગુણવત્તા અને વધુ પાક ઉત્પાદન લેવાં
✅ટકાઉ ખેતી માટે જમીનને ફરીથી જીવંત બનાવવાં માટે
"સોઈલ હેલ્થ એન્હાન્સમેન્ટ ટેક્નોલોજી વડે તૈયાર કરેલ અને Microbial consortium based – Biofit S.H.E.T."
આપણે વર્ષોથી રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓ વડે જમીનમાં રહેલ અળસિયાં,ફાયદાકારક ફૂગ અને ફાયદાકારક બેક્ટેરિયાને મારતાં આવ્યા છે.જમીનની જીવંતતા હણતા આવ્યા છે.
પરિણામ સ્વરૂપે,
જમીન બંજર બનતી જાય છે,હજારો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ રોગ-જીવાત વધતાં જ જાય છે,ઉત્પાદનો ઘટતાં જાય છે અને ખર્ચ વધતાં જાય છે.
ત્યારે હવે સમય આવી ગયો છે...જમીનને ફરીથી જીવંત કરવાનો,જમીનને બંજર બનતી અટકાવવાનો.
વિઘે માત્ર 360/- રૂપિયાનો ખર્ચ કરીને જમીનને ફરીથી જીવંત બનાવીએ.
❇️ઉપયોગની રીત:
જમીનમાં ફૂલ ભેજ હોય ત્યારે, છાણીયા ખાતર/એરંડીનો ખોળ/રેતી સાથે ભેળવી 2.5 વીઘામાં 1 લીટર Biofit SHET આપવું.
અથવા
15 લીટર પંપમાં 100 ml Biofit SHET ઉમેરી,નોઝલ કાઢીને હરોળ પાસે ડ્રિંચિંગ કરવું.(વિઘે 4 પંપ કરવાં.)
વધુ માહિતી/ઓર્ડર કરવા માટે
#ખેતી #ખેડૂત