
04/02/2024
ચૌહાણ પરિવારના પથદર્શક અને પરમ આદરણીય અમારા સ્વ. પિતાશ્રી મગનભાઈ ચૌહાણ બામણબોરની છઠી પુણ્યતિથિ નિમિત્તે યશ હોસ્પિટલ મુકામે રાહતદરે નિદાન કેમ્પ યોજાયેલ ૩૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધેલ .તમામ દર્દી અને સાથે આવેલાને "દાદા" ને ભાવતી વસ્તુ અને ચા પાણી નાસ્તો આપેલ. બધા સ્ટાફ (યશ હોસ્પિટલ)ને અનાજ કરીયાણાના ભેટ આપવામા આવી તેમજ રાજકોટ ની શાળાઓ મા વિદ્યાર્થીઓ ને નાસ્તા ના પેકેટ આપેલ.