04/10/2025
દુખાવો સહન કરતા કરતા થાકી ગયા હતા… પરંતુ જશ ફિઝિયોથેરાપી ની સારવાર પછી ઉમાબેન ફરી સ્મિત સાથે જીવવા લાગી! 😊💪
દુખાવો જાય અને આત્મવિશ્વાસ પાછો આવે — એ જ અમારું ધ્યેય! 💙
🏥 અન્ય સેવાઓ:
• ન્યુરોલોજિકલ ફિઝિયોથેરાપી
• ઓર્થોપેડિક અને સ્પોર્ટ્સ રિહેબિલિટેશન
• પેડિયાટ્રિક થેરાપી
• સ્પીચ થેરાપી
• હોમ વિઝિટ સારવાર ઉપલબ્ધ 🚑
👨⚕️ ડો. હાર્દિક એન. શાહ
(Founder – Jash Physiotherapy Center)
BPT, MIAP, DAC, CMT, CIAFT
🔹 17 વર્ષથી વધુનો અનુભવ
🔹 પેઇન મેનેજમેન્ટ, સ્ટ્રોક, સ્પોર્ટ્સ રિહેબ અને ઓર્થોપેડિક ફિઝિયોથેરાપીમાં નિષ્ણાંત
📍 સરનામું: જશ મલ્ટી સ્પેશિયાલીટી ફિઝિયોથેરાપી સેન્ટર,
રાજકમલ કોમ્પ્લેક્સ, 2જો માળ, SBI બેન્ક પાસે,
સત્યમ પાર્ટી પ્લોટ નજીક, નાના માવા મેઈન રોડ, રાજકોટ.
📲 કૉલ કરો: 79847 66780
સાથે મળીને દરેક દર્દી માટે દુખાવામુક્ત જીવન તરફ એક પગલું! 💙✨
🌸