Chasmawalla

Chasmawalla Chasmawalla is your one stop solution for total eye care including prescription spectacle, sunglasse

Our goal at Chasmawalla is to provide services to patients of all ages with a level of professional, friendly, and courteous service that exceeds expectations. Whether you are seeking comprehensive vision care for the entire family or specialized treatment of an eye disease, our Optometrists are skilled and experienced in a full range of eye care services. State of the art technology allows us to provide you with unsurpassed quality of care right here in our brand new optical showroom.

25/03/2025

કંમ્પલીટ ચશ્માં માત્ર ₹899 ની ઓફર 😎

ફ્રેમ સાથે નંબરવાળા કે નંબર વગરના બ્લુ-ફિલ્ટર ગ્લાસીસ માત્ર 899

📍 ચશ્માવાલા, હોલીડે કોર્નર, પહેલે માળે, ચંદન પ્રોવિઝન સ્ટોર પછી, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ચોક પહેલા, અમીન માર્ગ, રાજકોટ | ફોન : +91 70461 88860

📍 ચશ્માવાલા, કૃષ્ણનગર મેઈન રોડ, ખાદી ભંડાર ની સામે, આનંદ બંગલૉ ચોક નજીક, રાજકોટ | ફોન : +91 704648 8860

🕓: સોમ થી શનિ (10-9) રવિવારે 1 વાગ્યા સુધી । આંખો ની મફત તપાસ*

🎁 ઓફર 31 ડિસેમ્બર સુધી માન્ય

25/03/2025

Now Night Driving is made easy...
Try our new specially designed night driving glasses and get rid of that unwanted glare and drive safely.

Visit today Chasmawalla

Amin Mag: 70461 88860
Krushnagar Main Road: 70464 88860

25/03/2025

શું આપણે નજીક નું વાંચવા માં તકલીફ પડે છે? પહેરો હવે લેટેસ્ટ પ્રોગ્રેસિવ ગ્લાસીસ જેમાં દૂર અને નજીક બંનેવ ના નંબર આવી જાય અને મીંડી લીટી કાપો આવતો નથી. પ્રોગ્રેસિવ ગ્લાસીસ શરુ થાય છે માત્ર ₹1299 માં ફ્રેમ સાથે.
તો આજે જ મુલાકાત લો આપના નજીક ના ચશ્માવાલા શો-રૂમ ની 🏃‍♂️

📍 ચશ્માવાલા, હોલીડે કોર્નર, પહેલે માળે, ચંદન પ્રોવિઝન સ્ટોર પછી, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ચોક પહેલા, અમીન માર્ગ, રાજકોટ | ફોન : 704618886 | ગૂગલ મેપ લીન્ક : https://g.co/kgs/N8kU77M

📍 ચશ્માવાલા, કૃષ્ણનગર મેઈન રોડ, કૃષ્ણ ડેરી પાસે, ખાદી ભંડાર ની સામે, આનંદ બંગલૉ ચોક નજીક, રાજકોટ | ફોન : 7046488860 | ગૂગલ મેપ લીન્ક : https://g.co/kgs/P45hLTb

🕓: સોમ થી શનિ (10 થી 9) અને રવિવારે બપોરે 1 વાગ્યા સુધી

25/03/2025

✔️ પ્રોગ્રેસિવ ગ્લાસીસ કોને કહેવાય?

🎁 માત્ર ₹1299 થી શરુ એ પણ ફ્રેમ સાથે

👓 સ્ટીલીશ ફ્રેમ
😎 ક્વોલિટી લેન્સીસ
👁️ કોમ્પ્યુટરાઇઝડ આઈ ટેસ્ટિંગ

🏪 અમીન માર્ગ બ્રાન્ચ । 70461 888 60
🏪 કૃષ્ણનગર મેઈન રોડ બ્રાન્ચ । 70464 888 60

25/03/2025

ક્યારેક મને એવું થાય કે તમે 3 ચશ્માં બનાવીને કંટાળી નથી જતા? વાંચવાના, ડ્રાઇવિંગ અને કમ્પ્યુટર ઉપર કામ કરવાના એમ 3 અલગ અલગ ચશ્માં કરતા આજ જ અપનાવો પ્રોગ્રેસિવ ગ્લાસિસ જેમાં ત્રણેવ વિઝન ને એક સાથે સમાવી લેવામાં આવે છે.
આ લેન્સ માં બાઈ ફોકલ ની જેમ મીંડી લીટી કે કાપો આવતો નથી એટલે સામેવાળા ને ખબર જ નથી પડતી કે આપને નજીક ના નંબર આવી ગયા છે. તો આજે જ તમારી નજીક ની બ્રાન્ચ ઉપર કોન્ટાક્ટ કરો.

👓 પ્લાસ્ટિક ની ફ્રેમ + પ્રોગ્રેસિવ લેન્સ ની ₹1299 ની ઓફર નો લાભ લ્યો.

🏪 અમીન માર્ગ બ્રાન્ચ । ફોન: wa.me/917046188860
પહેલે માળે, હોલીડે કોર્નર,
સૌરાષ્ટ હાઇ-સ્કૂલ ચોક નજીક, રાજકોટ

🏪 આનંદ બંગલો બ્રાન્ચ । ફોન: wa.me/917046488860
ખાદી ભંડાર સામે, રવેચી-ચા ની બાજુમાં,
કૃષ્ણનગર મેઈન રોડ, રાજકોટ

😎

25/03/2025

તમે 3 ચશ્માં બનાવીને કંટાળી નથી જતા?

વાંચવાના, ડ્રાઇવિંગ અને કમ્પ્યુટર ઉપર કામ કરવાના એમ 3 અલગ અલગ ચશ્માં કરતા આજે જ અપનાવો પ્રોગ્રેસિવ ગ્લાસિસ જેમાં ત્રણેવ વિઝન ને એક સાથે સમાવી લેવામાં આવે છે.
આ લેન્સ માં બાઈ-ફોકલ ની જેમ મીંડી લીટી કે કાપો આવતો નથી એટલે સામેવાળા ને ખબર જ નથી પડતી કે આપને નજીક ના નંબર આવી ગયા છે. તો આજે જ તમારી નજીક ની બ્રાન્ચ ઉપર કોન્ટાક્ટ કરો.

🎁 પ્લાસ્ટિક ની ફ્રેમ + પ્રોગ્રેસિવ લેન્સ ની ₹1299 ની ઓફર નો લાભ લ્યો.

🏪 અમીન માર્ગ બ્રાન્ચ । ફોન: 7046188860
પહેલે માળે, હોલીડે કોર્નર,
સૌરાષ્ટ હાઇ-સ્કૂલ ચોક નજીક, રાજકોટ

🏪 આનંદ બંગલો બ્રાન્ચ । ફોન: 7046488860
ખાદી ભંડાર સામે, રવેચી-ચા ની બાજુમાં,
કૃષ્ણનગર મેઈન રોડ, રાજકોટ

😎

25/03/2025

પ્રોગ્રેસિવ ચશ્માંથી તકલીફ છે? અમે સહાય કરી શકીએ! 👓😊

પ્રોગ્રેસિવ ચશ્માં 120 વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યા છે, અને હવે અત્યાધુનિક ટેક્નોલોજીના કારણે તે વધુ આરામદાયક અને સરળ બની ગયા છે. આજે, માસ પ્રોડક્શનના કારણે તે પહેલા કરતા સસ્તા પણ મળી શકે છે.

💡 જો તમારે પ્રોગ્રેસિવ ચશ્માં પહેરવામાં તકલીફ થાય છે, દૃષ્ટિ સ્પષ્ટ ન દેખાતી હોય અથવા એડજસ્ટ થવામાં મુશ્કેલી હોય, તો ચિંતા ન કરો!

તમારા ચશ્માં ક્યાંયથી પણ બનાવ્યા હોય, અમે તેનો યોગ્ય ઉકેલ આપી શકીએ! 🚀

➡️ આજેજ અમારી મુલાકાત લો અને તમારી દૃષ્ટિને વધુ સારી અને આરામદાયક બનાવો! 😃👓✨

🎁 પ્લાસ્ટિક ની ફ્રેમ + પ્રોગ્રેસિવ લેન્સ ની ₹1299 ની ઓફર નો લાભ લ્યો.

🏪 અમીન માર્ગ બ્રાન્ચ । ફોન: 7046188860
પહેલે માળે, હોલીડે કોર્નર,
સૌરાષ્ટ હાઇ-સ્કૂલ ચોક નજીક, રાજકોટ

🏪 આનંદ બંગલો બ્રાન્ચ । ફોન: 7046488860
ખાદી ભંડાર સામે, રવેચી-ચા ની બાજુમાં,
કૃષ્ણનગર મેઈન રોડ, રાજકોટ

😎

25/03/2025

💡 150+ વર્ષથી ટેક્નોલોજી સુધરતી ગઈ છે, અને આજે પ્રોગ્રેસિવ લેન્સ વધુ આરામદાયક અને સરળ બની ગયા છે.

➡️ જો તમને નજીક અને દૂર માં સાથે જોવામાં તકલીફ પડતી હોય તો આજે જ અમારી નીચેની બ્રાન્ચ ની મુલાકાત લો
અને તમારા ચશ્માંને વધુ આરામદાયક બનાવો! 😃👓

🎁 પ્લાસ્ટિક ની ફ્રેમ + પ્રોગ્રેસિવ લેન્સ ની ₹1299 ની ઓફર નો લાભ લ્યો.

🏪 અમીન માર્ગ બ્રાન્ચ । ફોન: 7046188860
પહેલે માળે, હોલીડે કોર્નર,
સૌરાષ્ટ હાઇ-સ્કૂલ ચોક નજીક, રાજકોટ

🏪 આનંદ બંગલો બ્રાન્ચ । ફોન: 7046488860
ખાદી ભંડાર સામે, રવેચી-ચા ની બાજુમાં,
કૃષ્ણનગર મેઈન રોડ, રાજકોટ

😎 ✨

25/09/2024

કંમ્પલીટ ચશ્માં માત્ર ₹499 ની ઓફર 😎

ફ્રેમ ફ્રી...ફ્રેમ ફ્રી...વધુ વિગત વાંચો .👉

📍 ચશ્માવાલા, હોલીડે કોર્નર, પહેલે માળે, ચંદન પ્રોવિઝન સ્ટોર પછી, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ચોક પહેલા, અમીન માર્ગ, રાજકોટ | ફોન : wa.me/+917046188860

📍 ચશ્માવાલા, કૃષ્ણનગર મેઈન રોડ, ખાદી ભંડાર ની સામે, આનંદ બંગલૉ ચોક નજીક, રાજકોટ | ફોન : wa.me/+917046488860

🕓: સોમ થી શનિ (10-9) રવિવારે 1 વાગ્યા સુધી । આંખો ની મફત તપાસ*

🎁 ઓફર 30 સપ્ટેમ્બર સુધી માન્ય

😎

Celebrating 14 Spectacular Years! 🤓✨ To show our gratitude, we're thrilled to offer a FLAT 24% discount on complete spec...
06/02/2024

Celebrating 14 Spectacular Years! 🤓✨ To show our gratitude, we're thrilled to offer a FLAT 24% discount on complete spectacles and sunglasses on all major brands and lenses! 🕶️👓

📆 Hurry! This exclusive anniversary offer is valid until March 31, 2024!

🚫 Please note: This fantastic offer does not apply to contact lenses.

😎

Happy dipawali to you.
12/11/2023

Happy dipawali to you.

Happy Dhanteras to everyone.
10/11/2023

Happy Dhanteras to everyone.

Address

Chasmawalla, Holiday Corner, First Floor
Rajkot
360002

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm
Sunday 10am - 4pm

Telephone

+917046188860

Alerts

Be the first to know and let us send you an email when Chasmawalla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category