07/09/2023
શ્રી કૃષ્ણ જન્મોત્સવના દિલથી વધામણા.
"ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ એટલે જન્માષ્ટમી"
ભગવાન શ્રી કૃષ્ણ એ આપેલ શ્રીમદ ભાગવત ગીતા નાં અમૂલ્ય વિચારોને આપણા જીવનમાં ઊતારીએ તેમજ જીવનને આ વિચારોથી પ્રજ્જવલિત કરીએ, અને આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીએ.
તહેવારો દર વર્ષે આવે છે અને જાય છે,
પરંતુ આ દરેક તહેવારો આપણ ને કંઈક અમૂલ્ય સંદેશ આપે છે.
આ સંદેશ ને આપણા જીવનમા ઉતારી ને આપણા જીવનને દૈદિપ્યમાન બનાવિએ.