Homeopathy Forever Clinic

Homeopathy Forever Clinic We welcome you in healthy world. Homeopathy Forever offers best healthy solution for you.

શું તમને પણ ખાટા, તીખા કે પછી ખાલી પેટે ઓડકાર આવે છે? તો તે પાચનની કંઈ તકલીફ હોઈ શકે છે. 🧐ઓડકાર આવવા કુદરતી છે પરંતુ જ્ય...
15/10/2025

શું તમને પણ ખાટા, તીખા કે પછી ખાલી પેટે ઓડકાર આવે છે? તો તે પાચનની કંઈ તકલીફ હોઈ શકે છે. 🧐

ઓડકાર આવવા કુદરતી છે પરંતુ જ્યારે વારંવાર ઓડકાર આવે, ભૂખ્યા પેટે ઓડકાર આવે તો ઘણાને શરીરમાં ક્યાય પણ દબાવું તો પેન ઓડકાર આવે તો શું કરવું જોઈએ તે જાણવા અંત સુધી જોવો ➡️

અને જેને ઓડકારની તકલીફ રહેતી હોય એમને આ રીલ શેર કરી જાગૃત બનાવો! ✅

[ Homeopathy, heart health, homeopathy forever, blood flow, healthy body, healthy life, healthy mind, stay fit, gujarati ]

જો તમે 7 કલાકથી ઓછી ઊંઘ કરતા હોય તો આ 16 તકલીફો નો ભોગ બની શકો છો.😮ઘણાં લોકો ઊંઘને સામાન્ય ગણે છે પણ આખા દિવસો ની ભાગા દ...
15/10/2025

જો તમે 7 કલાકથી ઓછી ઊંઘ કરતા હોય તો આ 16 તકલીફો નો ભોગ બની શકો છો.😮

ઘણાં લોકો ઊંઘને સામાન્ય ગણે છે પણ આખા દિવસો ની ભાગા દોડીમાં શરીર અને મન બંને ને આરામ દેવો ખુબજ જરૂરી છે પણ જો પુરતી ઊંઘ ન લેવામાં આવો તો તમે ઘણી બિમારીઓનો ભોગ બની શકો છો અંત સુધી જુઓ અને સમજો. ➡️

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો અને ને follow કરો! ✅

[ Sleep, good sleep, quality sleep, mental health, fitness, healthy life, homeopathy, homeopathy forever, gujarati, gujarat ]

Share કરો જેમને પાચનતંત્રની તકલીફ છે. ➡️તમે જાણો છો કે તમારું પેટ બીજો મગજ છે? ૧૦ કરોડથી વધુ ન્યુરોન્સ, ૯૦% હેપ્પી હોર્મ...
14/10/2025

Share કરો જેમને પાચનતંત્રની તકલીફ છે. ➡️

તમે જાણો છો કે તમારું પેટ બીજો મગજ છે? ૧૦ કરોડથી વધુ ન્યુરોન્સ, ૯૦% હેપ્પી હોર્મોન અને 70% ઈમ્યુન સેલ્સ. આ બધા તમારા Gut માં જ હોય છે. એટલેજ કહે છે જેમનું પેટ સારું એમનું બધું સારું.

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો.

[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, gut health, healthy food, health tips, water consumption, gujarati]

શું વધુ પિંપલ્સ થાય છે? કદાચ આ કારણો હોઈ શકે. 🤔આજના યુવાનો માં આ સૌથી સામાન્ય થઇ ગયું છે નાની ઉંમર માજ મોઢા પર પિંપલ્સ ન...
13/10/2025

શું વધુ પિંપલ્સ થાય છે? કદાચ આ કારણો હોઈ શકે. 🤔

આજના યુવાનો માં આ સૌથી સામાન્ય થઇ ગયું છે નાની ઉંમર માજ મોઢા પર પિંપલ્સ નીકળવા મંડે છે પણ ઇ ક્યાં કારણો થી થાય છે એ જાણવા અંત સુધી વાંચો અને સમજો. ➡️

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો અને share કરો જેમને પિંપલ્સની સમસ્યા છે! ✅

[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, pimples, healthy food, health tips, gujarati]

બીમારી પહેલા શરીર આ પાંચ સંકેતો આપે છે અંત સુધી જુઓ અને સમજો.➡️ ઘણીવાર કેટલાક લોકો ને વારંવાર ઘણી તકલીફો થયા રાખે છે પણ ...
13/10/2025

બીમારી પહેલા શરીર આ પાંચ સંકેતો આપે છે અંત સુધી જુઓ અને સમજો.➡️

ઘણીવાર કેટલાક લોકો ને વારંવાર ઘણી તકલીફો થયા રાખે છે પણ એ લોકો સામાન્ય ગણી ને જવા દે છે પણ એ તકલીફો મોટી બીમારીઓને આમંત્રણ આપે છે જેમકે સતત થાક લાગવો, વજન માં ફેરફાર થવો, વધારે અથવા ઓછી ઊંઘ અને શરીરમાં ક્યાંય પણ ઈજા વગર દુખાવો થવો વગેરે..

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો અને આ રીલ બધાને કરો! ✅

[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, gut health, healthy food, health tips, gujarati]

વજન પ્રમાણે અને રોજબરોજ ની દિનચર્યા પ્રમાણે કેટલું પાણી પીવું જોઈએ? 🤔ઘણાંબધા લોકો ને પાણી પીવાની ઓછી આદત હોય છે અને ઘણાં...
09/10/2025

વજન પ્રમાણે અને રોજબરોજ ની દિનચર્યા પ્રમાણે કેટલું પાણી પીવું જોઈએ? 🤔

ઘણાંબધા લોકો ને પાણી પીવાની ઓછી આદત હોય છે અને ઘણાં લોકો તો આખા દિવસ માં પાણી પીવાનું સાવ ભૂલી પણ જાય છે અને જો પાણી પુરતું પીવામાં ન આવે તો એ શરીરને કેટલીક બીમારીઓને આમંત્રણ આપે છે એ જાણવા અંત સુધી જુઓ અને સમજો.➡️

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો આવી વધુ માહિતી માટે ને follow કરો! ✅

[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, gut health, healthy food, health tips, water consumption, Guajarati]

શું તમે પણ ડાયેટિંગ, કસરત કરો છો છતાં પણ વજન નથી ઘટતું ? તો તેની પાછળ બીજું કારણ હોય શકે. ઘણાં લોકો ને વજન વધવાનું કારણ ...
07/10/2025

શું તમે પણ ડાયેટિંગ, કસરત કરો છો છતાં પણ વજન નથી ઘટતું ? તો તેની પાછળ બીજું કારણ હોય શકે.

ઘણાં લોકો ને વજન વધવાનું કારણ થાયરોઈડ, PCOD જેવી અન્ય બીમારીઓ હોઈ શકે છે પણ જો તે ના હોઈ તો કારણ છે સ્ટ્રેસ જાણો કેમ.

અંત સુધી જોવા ને સમજો. ➡️

[ Homeopathy, homeopathy forever, health, health tips, healthy life, food habits, healthy food, PCOD, weight loss, health awareness, healthy body, diet, Gujarati ]

શું તમને PCOD ના આ લક્ષણો વિશે જાણકારી હતી? 😲ઘણી સ્ત્રીઓને PCOD હોય છે પણ તેઓ અજાણ હોય છે કે આ લક્ષણો PCOD ના હોય શકે છે...
07/10/2025

શું તમને PCOD ના આ લક્ષણો વિશે જાણકારી હતી? 😲

ઘણી સ્ત્રીઓને PCOD હોય છે પણ તેઓ અજાણ હોય છે કે આ લક્ષણો PCOD ના હોય શકે છે જેથી લક્ષણો જાણવા અંત સુધી વાંચો અને સમજો. ➡️

આ રીલ બધી સ્ત્રીઓને share કરો.

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો અને ને follow કરો! ✅

[ Homeopathy, heart health, homeopathy forever, blood flow, healthy body, healthy life, Pcod, Pcod treatment, gujarati ]

ભારતમાં 56% બીમારીઓનું મૂળ કારણ ડાયેટ છે. કેવી રીતે ? 🤔મોટાભાગનાં લોકો બીમારીનો ભોગ બને છે એની પાછળ ખોટું ડાયેટ છે પણ જો...
04/10/2025

ભારતમાં 56% બીમારીઓનું મૂળ કારણ ડાયેટ છે. કેવી રીતે ? 🤔

મોટાભાગનાં લોકો બીમારીનો ભોગ બને છે એની પાછળ ખોટું ડાયેટ છે પણ જો આ પાંચ આદતો ને ફોલ્લો કરશો તો તમે પણ મોટી બીમારીઓ થી બચી શકશો એ પાંચ આદતો જાણવા રીલ અંત સુધી જુઓ. ➡️

આ રીલ બધાને share કરો અને શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનાવો. ✅

[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, gut health, healthy food, health tips, gujarati]

SHARE કરો એમને જેઓ દિવસના બે થી ત્રણ કપ ચા પીવે છે. ⚠️ઘણાંબધા લોકો માં ચા પીવાનું પ્રમાણ વધી ગયું છે નિંદર ને ઉડાડવા ચા ...
02/10/2025

SHARE કરો એમને જેઓ દિવસના બે થી ત્રણ કપ ચા પીવે છે. ⚠️

ઘણાંબધા લોકો માં ચા પીવાનું પ્રમાણ વધી ગયું છે નિંદર ને ઉડાડવા ચા પીવો, ભાવે એટલે પીવો આ બધું બોવ જોવા મળે પણ આ ચા શરીરને ખુબજ નુકશાન કરે છે ક્યાં ક્યાં નુકશાનો કરી શકે એ જાણવા અંત સુધી વાંચો અને સમજો. ➡️

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો આવી વધુ માહિતી માટે ને follow કરો! ✅

[ homeopathy, homeopathy forever, Healthy life, health problem, gut health, healthy food, health tips, gujarati]

શું તમને આ ત્રણ સફેદ ઝેર વિશે ખબર છે જે તમે દરરોજ તમારા શરીરમાં નાખો છો?આપણા રોજીંદા જીવનમાં આપણને આ ત્રણ વસ્તુ વગર ચાલુ...
02/10/2025

શું તમને આ ત્રણ સફેદ ઝેર વિશે ખબર છે જે તમે દરરોજ તમારા શરીરમાં નાખો છો?

આપણા રોજીંદા જીવનમાં આપણને આ ત્રણ વસ્તુ વગર ચાલુજ નથી પરંતુ એ ધીમે ધીમે સ્વાસ્થ્યને ખાઇ જાય છે અને નાની ઉંમરમાં જ ઘણી બધી બીમારીઓ આવી જાય છે. અંત સુધી જુઓ. ➡️

બીજા સાથે શેર કરો અને તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો. ✅

[ Homeopathy, heart health, homeopathy forever, blood flow, healthy body, healthy life, healthcare, gujarati]

શું તમારું આ સ્ટ્રેસ હોર્મોન બેલેન્સ છે? 🤔કોર્ટિસોલ એ એક એવું હોર્મોન છે જે આપણા સ્ટ્રેસ ને મેનેજ કરે છે અને એનું બેલેન્...
01/10/2025

શું તમારું આ સ્ટ્રેસ હોર્મોન બેલેન્સ છે? 🤔

કોર્ટિસોલ એ એક એવું હોર્મોન છે જે આપણા સ્ટ્રેસ ને મેનેજ કરે છે અને એનું બેલેન્સ રહેવું ખુબજ જરૂરી છે પરંતુ જો આ હોર્મોન વધી જાય અથવા ધટી જાય તો શરીરને ઘણું નુકશાન પણ કરે છે અંત સુધી વાંચો અને સમજો. ➡️

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો અને ને follow કરો! ✅

[ Homeopathy, heart health, homeopathy forever, blood flow, healthy body, healthy life, hormonal imbalance, hormones health, healthcare, Guajarati ]

Address

Rajkot

Opening Hours

Monday 9:30am - 1pm
5pm - 8:30pm
Tuesday 9:30am - 1pm
5pm - 8:30pm
Wednesday 9:30am - 1pm
5pm - 8:30pm
Thursday 9:30am - 1pm
5pm - 8:30pm
Friday 9:30am - 1pm
5pm - 8:30pm
Saturday 9:30am - 1pm
5pm - 8:30pm

Telephone

+919004009404

Alerts

Be the first to know and let us send you an email when Homeopathy Forever Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Homeopathy Forever Clinic:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram