H.J. Doshi Hospital

H.J. Doshi Hospital Serving Rajkot & Saurashtra since 1989 with exceptional, affordable healthcare and state-of-the-art facilities.

હોર્મોનલ ઈમ્બેલેન્સ તમારી દૈનિક જીવનશૈલીની નાની ભૂલોથી પણ થઈ શકે છે — જેમ કે તણાવ, ઊંઘની અછત, અયોગ્ય ખોરાક કે બેઠાડુ જીવ...
11/10/2025

હોર્મોનલ ઈમ્બેલેન્સ તમારી દૈનિક જીવનશૈલીની નાની ભૂલોથી પણ થઈ શકે છે — જેમ કે તણાવ, ઊંઘની અછત, અયોગ્ય ખોરાક કે બેઠાડુ જીવન.
સાચો ઉપચાર અને યોગ્ય માર્ગદર્શન માટે આજે જ સંપર્ક કરો H.J. Hospital, રાજકોટ. 💙

📞 Helpline: 72111 40116/7/8
🚨 Emergency: 9824962496

[Hormonal imbalance treatment, H.J. Hospital Rajkot, Hormonal therapy, Women’s health, Men’s hormonal issues, Stress and hormones, Lifestyle disorders, Rajkot healthcare]

🧠💚 Happy World Mental Health Day!Your mind deserves the same care as your body.Stress, anxiety, or sadness — it’s okay t...
10/10/2025

🧠💚 Happy World Mental Health Day!
Your mind deserves the same care as your body.
Stress, anxiety, or sadness — it’s okay to feel them,
but don’t ignore your emotions.

08/10/2025

અમારું બાળક સમય પહેલાં જન્મ્યું હતું…
બાકી હોસ્પિટલોએ આશા છોડીને હાથ ઊંચા કરી દીધા હતા,
પણ H.J. દોશી હોસ્પિટલ આવ્યા પછી ધીમે ધીમે સુધાર થવા લાગ્યો.

💖 આજે અમારું બાળક સ્વસ્થ છે — કારણ કે અહીં માત્ર સારવાર નહીં,
સહાનુભૂતિ અને કાળજી સાથે જીવને નવી શરૂઆત મળે છે.

🏥 H.J. Doshi Hospital – Trusted Health Partner Since 1985
📞 Helpline: 72111 40116/7/8 | 🚑 Emergency: 98 2496 2496

07/10/2025

તબિયત ખરાબ થવા પહેલાં જ ચેતજો!
અચાનક બીમારી ક્યારેય બારણું ખટખટાવીને નથી આવતી…
સમયસર ચેકઅપ, યોગ્ય સારવાર અને નિષ્ણાતની કાળજી – એ જ સ્વસ્થ જીવનનો સાચો રસ્તો છે.

💡 તમારું સ્વાસ્થ્ય – અમારી જવાબદારી.
🏥 H.J. Doshi Hospital – Trusted Health Partner Since 1985
📞 Helpline: 72111 40116/7/8 | 🚑 Emergency: 98 2496 2496

[Health Awareness Rajkot, Preventive Health Checkup, Emergency Care Hospital, H.J. Doshi Hospital Rajkot, Trusted Health Partner, Regular Health Checkup Benefits, Sudden Illness Prevention]

🪔✨ Happy Dussehra!As we celebrate the victory of good over evil, let’s also choose health over illness and wellness over...
02/10/2025

🪔✨ Happy Dussehra!
As we celebrate the victory of good over evil, let’s also choose health over illness and wellness over stress.

💡 A healthy lifestyle is the true triumph of life.
🏥 H.J. Doshi Hospital – Trusted Health Partner Since 1985

Wishing you and your family a safe, healthy and joyous Dussehra! 🙏

❤️✨ On World Heart Day, protect every beat – because a healthy heart means a happy life.👉 Walk 30 minutes daily👉 Eat bal...
29/09/2025

❤️✨ On World Heart Day, protect every beat – because a healthy heart means a happy life.
👉 Walk 30 minutes daily
👉 Eat balanced, less oily food
👉 Avoid smoking & alcohol
👉 Manage stress with yoga & meditation
👉 Check blood pressure regularly

💡 Your heart is your true wealth – take care today for a stronger tomorrow.

🏥 H.J. Doshi Hospital – Caring for Every Beat Since 1985
📞 Helpline: 72111 40116/7/8 | 🚑 Emergency: 98 2496 2496

🌧️💆 ચોમાસામાં ત્વચા અને વાળની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે!👉 ભીના કપડાં તરત બદલી નાખો👉 ત્વચા સાફ અને સૂકી રાખો👉 એન્ટિફંગલ ...
28/09/2025

🌧️💆 ચોમાસામાં ત્વચા અને વાળની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે!
👉 ભીના કપડાં તરત બદલી નાખો
👉 ત્વચા સાફ અને સૂકી રાખો
👉 એન્ટિફંગલ પાઉડરનો ઉપયોગ કરો
👉 વાળમાં વધારે તેલ ન લગાવો
👉 જરૂર પડે તો નિષ્ણાતની સલાહ લો

💡 સ્વચ્છતા અને સાચી કાળજી = તંદુરસ્ત ત્વચા અને મજબૂત વાળ

🏥 H.J. દોશી હોસ્પિટલ – Trusted Health Partner Since 1985
📞 Helpline: 72111 40116/7/8 | 🚑 Emergency: 98 2496 2496

[Monsoon Skin Care Tips, Rainy Season Hair Care, Fungal Infection Prevention Monsoon, Healthy Skin in Rainy Season, Monsoon Hair Fall Solutions, Skin Care Hospital Rajkot, Hair and Skin Care Awareness, Monsoon Dermatology Tips]

🧠 મગજ અને નસોની સમસ્યાઓને હળવાશથી ન લો!👉 વારંવાર માથાનો દુખાવો કે ચક્કર👉 આંચકી આવવી👉 લકવા જેવી અસર થવી👉 આંખ ધૂંધળી થવી ક...
26/09/2025

🧠 મગજ અને નસોની સમસ્યાઓને હળવાશથી ન લો!
👉 વારંવાર માથાનો દુખાવો કે ચક્કર
👉 આંચકી આવવી
👉 લકવા જેવી અસર થવી
👉 આંખ ધૂંધળી થવી કે ઓછું દેખાવું

💡 સમયસર નિદાન + યોગ્ય સારવાર = સુરક્ષિત જીવન

🏥 H.J. દોશી હોસ્પિટલ – Trusted Health Partner Since 1985
📞 Helpline: 72111 40116/7/8 | 🚑 Emergency: 98 2496 2496

[Neurology Care, Brain Health Awareness, Headache and Dizziness Causes, Seizure Awareness (Fits), Stroke and Paralysis Symptoms, Blurred Vision Brain Disorder, Early Diagnosis Neurology, Neuro Specialist in Rajkot]

🌧️🧠 વરસાદી માહોલમાં મૂડ બદલાય છે?કેટલાક લોકોને ચીડચીડાપણું, ઉદાસીનતા કે ડિપ્રેશન અનુભવાય છે.👉 રોજિંદા સક્રિય રહો – ચાલો,...
24/09/2025

🌧️🧠 વરસાદી માહોલમાં મૂડ બદલાય છે?
કેટલાક લોકોને ચીડચીડાપણું, ઉદાસીનતા કે ડિપ્રેશન અનુભવાય છે.

👉 રોજિંદા સક્રિય રહો – ચાલો, કસરત કરો
👉 પરિવાર-મિત્રો સાથે સમય વિતાવો
👉 ધ્યાન / પ્રાણાયામ કરો 🧘
👉 જરૂર પડે તો મનોવિશેષજ્ઞની સલાહ લો

💡 યાદ રાખો: મનસ્વાસ્થ્યની કાળજી શરીરની જેમ જ મહત્વપૂર્ણ છે.

🏥 H.J. દોશી હોસ્પિટલ – Trusted Health Partner Since 1985
📞 Helpline: 72111 40116/7/8 | 🚑 Emergency: 98 2496 2496

[Monsoon Mental Health, Rainy Season Depression, Seasonal Affective Disorder Monsoon, Monsoon Mood Swings, Rainy Season Anxiety Relief, Mental Wellness Tips Monsoon, Stress Management in Rainy Season]

This Navratri, let’s celebrate health, happiness, and healing together. Wishing you and your family a very Happy Navratr...
22/09/2025

This Navratri, let’s celebrate health, happiness, and healing together. Wishing you and your family a very Happy Navratri from H. J. Doshi.

💃✨ ગરબા = આનંદ + કસરત!નવરાત્રીની મજા માણો, પણ શરીરની કાળજી રાખવાનું ભૂલશો નહીં.👉 ગરબા પહેલા 5 મિનિટનું સ્ટ્રેચિંગ કરો👉 આ...
19/09/2025

💃✨ ગરબા = આનંદ + કસરત!
નવરાત્રીની મજા માણો, પણ શરીરની કાળજી રાખવાનું ભૂલશો નહીં.

👉 ગરબા પહેલા 5 મિનિટનું સ્ટ્રેચિંગ કરો
👉 આરામદાયક Footwear પહેરો
👉 થાક લાગે તો થોડો આરામ લો
👉 Knee અને કમરની સુરક્ષા માટે posture સાચવો

💡 નાચો દિલથી, પણ આરોગ્ય સાથે!

🏥 H.J. દોશી હોસ્પિટલ – Trusted Health Partner Since 1985
📞 Helpline: 72111 40116/7/8 | 🚑 Emergency: 98 2496 2496


[Navratri Health Tips, Garba Fitness, Healthy Navratri 2025, Garba Safety Tips, Navratri Diet Tips, Knee Pain Prevention Garba, Back Pain Garba Dance, Rajkot Navratri Health, Festival Fitness Tips, Garba Exercise Benefits, Navratri Wellness Care ]

🩺✨ Happy Patient Safety Day!Safe hands, safe care, safe hearts ❤️At H.J. Doshi Hospital, patient safety is not just a pr...
17/09/2025

🩺✨ Happy Patient Safety Day!
Safe hands, safe care, safe hearts ❤️
At H.J. Doshi Hospital, patient safety is not just a priority – it is our promise since 1989.

Together, let’s build a culture of trust, compassion, and safe healthcare for all. 🙌

🏥 H.J. Doshi Hospital – Trusted Health Partner Since 1989
📞 Helpline: 72111 40116/7/8 | 🚑 Emergency: 98 2496 2496

Address

Malaviya Nagar, Gondal Road
Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when H.J. Doshi Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category