18/08/2019
હવેથી આપણે નવુ સોપાન દિવ્યમ ન્યુટ્રીશન સેન્ટર ઠે. હિતેશ મોલ ની બાજુ માં જ રાજુલા તેમજ રાજુલા તાલુકાના આજુબાજુ ના લોકો માટે એક મહત્વનું અને આજનાં સમય મા ખૂબ જ જરૂરી એવું ન્યુટ્રીશન શરીર માટે અત્યંત જરૂરી છે તે માટે તે મા તમને જાણવા મળશે તમારા શરીર ની અંદર ની ગરબડ અને સારી રીતે તમે લાંબુ આયુષ્ય ભોગવી હેલ્થી એકટીવ લાઈફ સ્ટાઈલ
જેમાં અમારી સેવાઓ
વજન ઘટાડો
વજન વધારો
વજન નિયંત્રણ
બાળકો માટે ન્યુટ્રીશન
તંદુરસ્તી અને ફિટનેસ વિગેરે સેવા ઓ મળશે.
તો રાહ કોની જુઓ છો આજે જ પધારો તમે અને તમારા ફેમિલી ના તંદુરસ્ત અને અને ફેટ ફ્રી જીવન જીવવા માટે શરીર માટે તંદુરસ્ત જીવન જીવવા માટે જાણવા માટે એક વખત અવશ્ય મૂલાકાત લો. અને આપની આજુબાજુ ના લોકો ને પણ કયો
દિવ્યમ ન્યુટ્રીશન સેન્ટર
ઠે. હિતેશ મોલ ની બાજુ માં ભેરાઈ રોડ. રાજુલા
વેલનેસ કોચ.
ચિરાગ કાચા.
Mo. 9157003535.
Mo. 9409494916
(Achievements/income/results may very from person to person)