30/03/2026
✨ ગર્વની પળ… સેવા અને સમર્પણને મળ્યું સાચું માન ✨
SGCCI દ્વારા International Women’s Day ના અવસર પર Dr. Jinal Patel ને "Women Doctor Excellence Award" થી સન્માનિત કરવામાં આવ્યા 👩⚕️🏆
તેમની નિષ્ઠા, સચોટ સારવાર અને દર્દીઓ પ્રત્યેની લાગણી તેમને બનાવે છે એક વિશ્વાસુ અને પ્રેરણાદાયી ડોક્ટર 💙
📍 Gurukrupa Homeopathic Clinic, અહીં મળે છે Natural Treatment, સાચી કાળજી અને વિશ્વાસ.
💫 એક વાર જરૂર અનુભવ કરો… કારણ કે આરોગ્ય સૌથી મોટી સંપત્તિ છે.
✨ A proud moment… where dedication and service are truly honored ✨
On the occasion of International Women’s Day, Dr. Jinal Patel was honored with the "Women Doctor Excellence Award" by SGCCI 👩⚕️🏆
Her dedication, precise treatment, and compassionate care for patients make her a truly trusted and inspiring doctor 💙
📍 Gurukrupa Homeopathic Clinic where you receive natural treatment, genuine care, and trust.
💫 Experience it once… because health is your greatest wealth.