N.G Group Charitable Trust Sachin

N.G Group Charitable Trust Sachin Help for people

Sukriya all group mbrs..
04/10/2016

Sukriya all group mbrs..

N.G.group sachin branch team dawara  sahid army mate fand jama karvama aavyu..
02/10/2016

N.G.group sachin branch team dawara sahid army mate fand jama karvama aavyu..

18/09/2016

લાજપુર તથા આજુબાજુ ના ગામોની જાહેર જનતાને જણાવતા આંનદ થાયછેકે આરોજ તારીખ 18/09/2016 ને રવિવારના
રોજ ગુજરાતી પ્રાથમિક કેન્દ્ર શાળા લાજપુર ખાતે સવારે 09/00 થી બપોરે 01/00 સુધી આર્યુવેદ કેમ્પ નું આયોજન કરેલ હોય જે શિબિર માં તપાસણી તેમજ દવા મફત આપવામાં આવશે તો કેમ્પ નો લાભ લેવા જાહેર જનતાને વિંનતી કરવામાં આવે છે
નિમઁત્રક
આરસીસી લાજપોર સચિન વિભાગ આર્યુવેદ દવાખાનું સચિન
શિક્ષક ગણ લાજપુર કેન્દ્ર શાળા

એન.જી.ગૃપ.સચીન. ની બાઈક રેલી.સચીન થી ઉન
15/08/2016

એન.જી.ગૃપ.સચીન. ની બાઈક રેલી.સચીન થી ઉન

14/08/2016

આવતા સોમવારે ૧૫મી ઓગસ્ટ ના દિવસે રોડ ઉપર ઝંડા વેચવા વાળા ગરીબ છોકરા સાથે ભાવ-તાલ ના કરતા સાહેબ...
૫ રૂપિયા ની જગ્યા એ ૧૦ રૂપિયા આપજો...
દેશ નું ઋણ ચૂકવાઇ જશે...
અને હા.. મંગળવારે ૧૬મી ઓગસ્ટે ઝંડો રોડ પર પડેલો દેખાય તો ઉપાડી લેજો...
મારા દેશનું સન્માન જળવાઈ રહેશે...
Jay Hind...🇮🇳
👏🏻 N,G,GROUP👏🏻
,👏🏻CHARITABLE TRUST 👏🏻

Photos from N.G Group Charitable Trust Sachin's post
12/08/2016

Photos from N.G Group Charitable Trust Sachin's post

12/08/2016

N,G,GROUP CHARITABLE TRUST
બધા જ મિત્ર મંડળ ને N.G. GROUP તરફ થિ (SAMUH LAGAN MA) આમંત્રણ છે.
આપ સૌ આ પુણ્ય કામ મા આવીને ... નવ દંપતિ ને આશીવાદ આપશો . તેવું ભાવ ભરઈયૂ સૌ ને નીવેદન છે..
Date15/8/2016 somvar,,,
Savare 10. Vage,,

07/08/2016

Aj ke blood camp me 113 bag ka donetion hua he,, N,G,GROUP SACHIN BHRANCH,,,

N.G GROUP SACHIN.
07/08/2016

N.G GROUP SACHIN.

Address

Sachin
394230

Telephone

919797825586

Website

Alerts

Be the first to know and let us send you an email when N.G Group Charitable Trust Sachin posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Nearby clinics


Other Medical & Health in Sachin

Show All