k u educational and charitable trust

k u educational and charitable trust
� help for everyone
� સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન.ગૌશાળા. વૃદ્ધાશ્રમ અને દવાખાના જેવા અનેક સારા કામ
(1)

01/09/2023
17/08/2023

15/08/2023

  Youngster Gir Forest National Park.                                          .geography  .hd
03/08/2023



Youngster

Gir Forest National Park.































.geography .hd


  Youngster Gir Forest National Park.                                          .geography  .hd
02/08/2023



Youngster

Gir Forest National Park.































.geography .hd


મોભી સમૂહ લગ્ન સમીતી ગુજરાત
14/06/2023

મોભી સમૂહ લગ્ન સમીતી ગુજરાત

*મોભી સમૂહ લગ્ન સમીતી ગુજરાત**મોરબીના આંગણે ભૂતકાળમાં ક્યારેય ન ઉજવાયો હોય તે પ્રકારે ઉજ્વાશે અદભુત જશ્ને સમૂહ શાદી ઉત્સ...
12/06/2023

*મોભી સમૂહ લગ્ન સમીતી ગુજરાત*
*મોરબીના આંગણે ભૂતકાળમાં ક્યારેય ન ઉજવાયો હોય તે પ્રકારે ઉજ્વાશે અદભુત જશ્ને સમૂહ શાદી ઉત્સવ*

*ખોટા ખર્ચાઓથી સમાજને બચાવવા માટે સમૂહ શાદીનો અમારો આ પ્રયાસ છેઃ અફઝલ બાપુ*

સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન મહોત્સવ મોરબી ખાતે 251 દીકરા દીકરી નાં સમૂહ લગ્ન નું આયોજન
તારીખ 3/3/2024 નાં રોજ સમૂહલગ્ન યોજાશે
ખુબ ખુશી સાથે જણાવતા આનંદ થાય છે કે વર્ષ નાં 600 થી 700 દીકરી ઓ નાં લગ્ન કરી ને સાસરે મોકલી ખુબ પુણ્ય નું કામ કરતા એવા કોમી એકતા નું પ્રતીક એવા માનનીય અફઝલ બાપુ રફાઈ અને તેમની પુરી ટીમ ને ખુબ ખુબ અભિનંદન છે અને આ કામગીરી બિરદાવવા જેવી છે
આથી તમામ ધર્મ પ્રેમી જનતા ને જણાવતા ખૂબ અતી આનંદ થાય છે જે આગામી તારીખ 3/3/2024 નાં રોજ ભવ્યતિભવ્ય સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવી રહ્યું છે મોરબી નજીક મકનસર ગામ માં રાફસ્વર જી આઈ ડી સી ની બાજુમાં શીતળા માતાજી મંદીર વાડી ફાટક ચામુંડેસ્વર મહાદેવ નાં મંદિર જેમલ ભગત નાં આશ્રમે ફરી એક વાર સમુહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ તેમજ ખુશી ની વાત પહેલા સમૂહ લગ્ન ખુબ સુંદર અને સફળ રહયા હતા તેને ધ્યાન નાં લઈ ને ફરી એક વાર સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે જે આગલા સમૂહ લગ્ન પુરા થતાંજ બીજા 15 દુલ્હા દુલ્હન ની જોડી જોડાવવા તૈયાર હતા ત્યાર બાદ માં માંગણી ને ધ્યાને લઇ મોભી સમૂહલગ્ન સમિતિ ગુજરાત ની ટીમ અને સ્થાનિક આગેવાનો સંતો મહંતો તથા હિન્દુ મુસ્લિમ અને કોમી એકતા નાં પ્રતીક અને દરેક કોમ નાં દિલ માં વસવા વાળા એવા માનનીય શ્રી અફજલ બાપુ રફાઇ અને તેમના લાડકવાયા દીકરા ચેરમેન સોહિલ ભાઈ રફાઈ તથા મહંત જયરામ બાપુ સાથે સયુંકત બેઠક કરી સમૂહ લગ્ન નું ખુબ મોટું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો સંતો મહંતો વડીલો સામાજીક કાર્યકરો તથા ભાઈઓ અને બહેનો ને ખાસ ભાવ ભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવે છે
તારીખ 3/3/2024 ને રવિવાર નાં રોજ સમૂહલગ્ન યોજાશે
સ્થળ: રાફસ્વર જી આઈ ડી સી ની બાજુમાં શીતળા માતાજી મંદીર વાડી ફાટક ચામુંડેસ્વર મહાદેવ નાં મંદિર જેમલ ભગત નાં આશ્રમે મકનસર મોરબી

Address

Jambur Madhupur Gir
Somnath
362150

Alerts

Be the first to know and let us send you an email when k u educational and charitable trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to k u educational and charitable trust:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram