Dr. Tejas Jariwala Consultant Laparoscopic Surgeon

Dr. Tejas Jariwala Consultant Laparoscopic Surgeon Laparoscopic surgeon

22/01/2024
આજનો કેસ - પિત્તાશયની પથરીનું દૂરબીનથી ઓપરેશન
20/01/2024

આજનો કેસ - પિત્તાશયની પથરીનું દૂરબીનથી ઓપરેશન

આજનો કેસ - ગર્ભાશયની ગાંઠ માટે દૂરબીનથી ઓપરેશન
18/01/2024

આજનો કેસ - ગર્ભાશયની ગાંઠ માટે દૂરબીનથી ઓપરેશન

આજનો કેસ - દૂરબીનથી જઠરમાં પડેલાં hole નું ઓપરેશન
16/01/2024

આજનો કેસ - દૂરબીનથી જઠરમાં પડેલાં hole નું ઓપરેશન

Thank you so much LAPAROCARE FAMILY for making my day special❤️
05/01/2024

Thank you so much LAPAROCARE FAMILY for making my day special❤️

આજનો કેસપિત્તાશયની પથરીને કારણે પિત્તાશયના ગેંગ્રીન માટે દૂરબીનથી ઓપરેશન
04/01/2024

આજનો કેસ
પિત્તાશયની પથરીને કારણે પિત્તાશયના ગેંગ્રીન માટે દૂરબીનથી ઓપરેશન

01/01/2024
આજનો કેસપિત્તાશયની પથરીનું દૂરબીનથી ઓપરેશન
26/12/2023

આજનો કેસ
પિત્તાશયની પથરીનું દૂરબીનથી ઓપરેશન

*આજનો યુનિક કેસ**છેલ્લા ૧૨ વર્ષથી પેશાબની નળીમાં ફસાયેલી પથરીમાંથી છુટકારો*આ પ્રકારના કેસ મેં આગળ પણ જોયા હતા, કે જેમાં ...
19/12/2023

*આજનો યુનિક કેસ*
*છેલ્લા ૧૨ વર્ષથી પેશાબની નળીમાં ફસાયેલી પથરીમાંથી છુટકારો*

આ પ્રકારના કેસ મેં આગળ પણ જોયા હતા, કે જેમાં પથરી પેશાબની નળીના છેલ્લા ભાગમાં આવીને અટકી ગઈ હોય અને દર્દી અસહ્ય દુખાવા સાથે અમારી પાસે OPD માં બતાવવા આવ્યા હોય, આવા કેસમાં જનરલી લોકલ એનેસ્થેસિયા આપીને પથરીને સાધનો દ્વારા કાઢી લેતા હોય છે, પણ આ કેસ યુનિક હતો કે જેમાં 22 વર્ષનો એક યુવાન પેશાબની નળીમાં ફસાયેલી પથરી સાથે અમારે ત્યાં આવ્યા, આમાં યુનિક વાત એ હતી કે આ પથરી એને છેલ્લા 12 વર્ષથી ફસાયેલી હતી જેમાં પથરી પેશાબના રસ્તામાંથી ખસી જાય અને પેશાબ થાય અને પથરી જો ફરી પેશાબના રસ્તામાં આવી જાય તો પેશાબ અટકી જાય, આવું 12 વર્ષથી ચાલતું હતું, મને ચેક કરતા માલુમ પડ્યું કે એ પથરી ૩.૫ સે.મી મોટી હતી, જેને લોકલ એનેસ્થેસિયા આપીને સાધનો દ્વારા ભૂકો કરીને કાઢવામાં આવી અને થોડા દિવસ માટે પેશાબની નળી મૂકવામાં આવી. અંતે ત્રણ દિવસ બાદ પેશાબની નળી કાઢવામાં આવી.

5 વર્ષની બાળકીનું એપેન્ડિક્સના દુઃખાવા માટે દૂરબીનથી ઇમરજન્સી ઓપરેશન
18/12/2023

5 વર્ષની બાળકીનું એપેન્ડિક્સના દુઃખાવા માટે દૂરબીનથી ઇમરજન્સી ઓપરેશન

આજનો કેસદુરબીનથી ડુંટીના હરણીયાનું ઓપરેશન
07/12/2023

આજનો કેસ
દુરબીનથી ડુંટીના હરણીયાનું ઓપરેશન

01/12/2023

Patient review

ફાટી ગયેલા એપેંડીક્સ માટે દૂરબીનથી ઓપરેશનLaparoscopic appendicectomy for perforated appendix
30/11/2023

ફાટી ગયેલા એપેંડીક્સ માટે દૂરબીનથી ઓપરેશન
Laparoscopic appendicectomy for perforated appendix

આજનો કેસ  સ્ટેપ્લરથી મસાનું ઓપરેશન
29/11/2023

આજનો કેસ
સ્ટેપ્લરથી મસાનું ઓપરેશન

Address

Laparocare Surgical Hospital
Surat
395002

Alerts

Be the first to know and let us send you an email when Dr. Tejas Jariwala Consultant Laparoscopic Surgeon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Tejas Jariwala Consultant Laparoscopic Surgeon:

Videos

Share

Category