Advanced physiotherapy And Fitness Centre

Advanced physiotherapy And Fitness Centre ADVANCED PHYSIOTHERAPY AND FITNESS CENTRE - SURAT

23/06/2025
શું તમારે પણ સર્જરી પછી  સ્વસ્થ થવું છે ?? સર્જરી પછી  ફિઝીયોથેરાપી શા માટે મહત્વપૂર્ણ છે??રક્ત પરિભ્રમણમાં સુધારોપીડા અ...
18/05/2025

શું તમારે પણ સર્જરી પછી સ્વસ્થ થવું છે ??

સર્જરી પછી ફિઝીયોથેરાપી શા માટે મહત્વપૂર્ણ છે??

રક્ત પરિભ્રમણમાં સુધારો

પીડા અને જડતા ઓછી કરો

ઉપચારને પ્રોત્સાહન આપો

સોજો ઓછો કરો

અમારી સાથે તમારી સ્વસ્થતાની યાત્રા શરૂ કરો !!

એક વાર એડવાન્સ ની મુલાકાત લો અને તમારા દુખાવામાં રાહત મેળવો એ પણ માત્ર 10 સેશન ની અંદર

એડવાન્સ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિક માં ઉપલબ્ધ સુવિધાઓ

માત્ર 10 સેશન માં દુખાવામાં સંપૂર્ણ રાહત

ગરદનનો દુખાવો
પીઠનો દુખાવો
ખંભાનો દુખાવો
કાંડામાં દુખાવો
કમરનો દુખાવો
પેરાલીસિસ
મોઢાનો લકવો
પગની એડીનો દુખાવો
જન્મજાત બાળકમાં ખોડ ખાપણ
ડોક નો.દુખાવો
જેવા કોઈ પણ દુઃખાવાનો એક માત્ર ઈલાજ

એટલે એડવાન્સ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિક

તો આજે એડવાન્સ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિક નો સંપર્ક કરો અને તમારા દુઃખાવામાં રાહત મેળવો

સંપર્ક કરવા માટે :- 87 33 80 88 82

દર્દી ને ઘરેથી લેવા મૂકવાની સુવિધા ઉપલબ્ધ

Home Visit Available

Address

Nana Varachha/AMROLI/VARACHHA DHAL/YOGICHOWK/BEGAMPURA
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Advanced physiotherapy And Fitness Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram