Dr Dip Desai

Dr Dip Desai Clinical Cardiologist & Diabetologist

જો તમને વારંવાર ACDT થતી હોય તો જે ફળોમાં સાઈટ્રસનું પ્રમાણ વધુ હોય તેનું સેવન ટાળવું જોઈએ. વધુ પડતી ચા કે કોફી અવોઈડ કર...
29/04/2024

જો તમને વારંવાર ACDT થતી હોય તો જે ફળોમાં સાઈટ્રસનું પ્રમાણ વધુ હોય તેનું સેવન ટાળવું જોઈએ. વધુ પડતી ચા કે કોફી અવોઈડ કરો, કાર્બોનેટવાળા પ્રવાહીનું સેવન ટાળો, સી ફૂડનું પ્રમાણ ઘટાડો, પુરતી ઉંઘ લો આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો....

ઉનાળામાં ઘણાં લોકોને ACDT ખૂબ વધી જાય છે….આવું કેમ થાય? વાંચો આ પોસ્ટમાં...
28/04/2024

ઉનાળામાં ઘણાં લોકોને ACDT ખૂબ વધી જાય છે….

આવું કેમ થાય? વાંચો આ પોસ્ટમાં...

ઉનાળામાં વધારે પડતો મસાલેદાર ખોરાક ન ખાવો જોઇએ કે મોડી રાત્રે જમવું પણ ન જોઇએ. આવું કરવાથી ACDT થઇ શકે છે !             ...
28/04/2024

ઉનાળામાં વધારે પડતો મસાલેદાર ખોરાક ન ખાવો જોઇએ કે મોડી રાત્રે જમવું પણ ન જોઇએ. આવું કરવાથી ACDT થઇ શકે છે !

સનબર્ન ન થાય તે માટે શું ધ્યાન રાખવું? ખૂબ ગરમી પડી રહી હોય ત્યારે સનસ્ક્રીન લગાવીને જ બહાર નીકળવું , ચહેરાને યોગ્ય રીતે...
27/04/2024

સનબર્ન ન થાય તે માટે શું ધ્યાન રાખવું?

ખૂબ ગરમી પડી રહી હોય ત્યારે સનસ્ક્રીન લગાવીને જ બહાર નીકળવું , ચહેરાને યોગ્ય રીતે દુપટ્ટા કે રૂમાલથી કવર કરવો, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, હાથના મોજા પહેરવા, સનગ્લાસ પહેરવા, ચહેરા પર એલોવેરા જેલ લગાવવું.

આટલું ધ્યાન ખાસ રાખવું....

જ્યારે તમારી સ્કીન સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના વધુ પડતા સંપર્કમાં આવે છે ત્યારે સ્કીન પર લાલ ફોલ્લીઓ અને દાઝ્યા હોય ત...
26/04/2024

જ્યારે તમારી સ્કીન સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના વધુ પડતા સંપર્કમાં આવે છે ત્યારે સ્કીન પર લાલ ફોલ્લીઓ અને દાઝ્યા હોય તેવા ડાઘા પડે છે. જેને સનબર્ન કહેવાય છે...

ગરમી ખૂબ પડી રહી છે ત્યારે સનબર્ન સામે સ્કિનનું રક્ષણ કરજો !

જ્યારે તમારે ગરમીમાં બહાર કામ કરવા જવાનું હોય ત્યારે તરસ લાગે ત્યાં સુધી પાણી પીવાની રાહ ન જોશો !! થોડા-થોડા સમયે પાણી પ...
25/04/2024

જ્યારે તમારે ગરમીમાં બહાર કામ કરવા જવાનું હોય ત્યારે તરસ લાગે ત્યાં સુધી પાણી પીવાની રાહ ન જોશો !! થોડા-થોડા સમયે પાણી પીતા રહેજો.

ગરમીનાં સમયમાં તમારા યુરીનનો રંગ બદલાઇ નથી રહ્યો ને એનું ખાસ ધ્યાન રાખો.

એવાં ફળો વધારે ખાઓ જેમાં વધુ માત્રામાં પ્રવાહી હોય !!

જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો તમે ડિહાઈડ્રેશનથી બચી શકશો....

24/04/2024

Gratitude to our patients for sharing your valuable feedback. Your insights drive us to continually enhance the care we provide. Thank you for being an essential part of our journey...🙏🙏

જો તમને વારંવાર તરસ લાગે, ચક્કર આવે અને માથુ દુઃખે , યુરીન ન લાગે, થાક લાગે, વધુ માત્રામાં પરસેવો થાય, આંખો ઉંડી ઉતરી જા...
22/04/2024

જો તમને વારંવાર તરસ લાગે, ચક્કર આવે અને માથુ દુઃખે , યુરીન ન લાગે, થાક લાગે, વધુ માત્રામાં પરસેવો થાય, આંખો ઉંડી ઉતરી જાય, સ્વભાવ ચિડીયો થઈ જાય, મોઢું સુકાઈ જવું જો આ બધાં લક્ષણો દેખાય તો માનજો તમને ડિહાઈડ્રેશન થયું છે...

આપણાં શરીરનું તાપમાન કેટલું હોવું જોઇએ? વાંચો, આ પોસ્ટમાં...
21/04/2024

આપણાં શરીરનું તાપમાન કેટલું હોવું જોઇએ? વાંચો, આ પોસ્ટમાં...

ઉનાળામાં ડિહાઈડ્રેશન થઇ શકે છે. ડિહાઇડ્રેશન એટલે શું અને એ ન થાય એ માટે શું કાળજી લેવી જોઇએ એ માટે વાંચો આ પોસ્ટ !!     ...
20/04/2024

ઉનાળામાં ડિહાઈડ્રેશન થઇ શકે છે. ડિહાઇડ્રેશન એટલે શું અને એ ન થાય એ માટે શું કાળજી લેવી જોઇએ એ માટે વાંચો આ પોસ્ટ !!

ઉનાળામાં લૂ લાગી શકે છે, જો તમારે લૂથી બચવું હોય તો…. 👇👇- ઠંડા પાણીથી નહાવું- ઠંડા કપડાંથી શરીરને લૂછવું- શરીરને ઠંડુ કર...
19/04/2024

ઉનાળામાં લૂ લાગી શકે છે, જો તમારે લૂથી બચવું હોય તો…. 👇👇
- ઠંડા પાણીથી નહાવું
- ઠંડા કપડાંથી શરીરને લૂછવું
- શરીરને ઠંડુ કરવા માટે કૂલર અથવા પંખાની સામે બેસવું
- ઠંડા પાણીમાં પલાળેલા ટુવાલને માથા, ગરદન, બગલ અને કમર પર રાખવો

જો આ ઉપાયો બાદ પણ શરીરનું તાપમાન ન ઘટે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ...

જો તમે લાંબો સમય સુધી ખૂબ ગરમી વચ્ચે રહો તો અને જો તમે ઠંડા વાતાવરણમાંથી અચાનક ગરમ વાતાવરણમાં જતા રહો તો પણ તમને લૂ લાગી...
17/04/2024

જો તમે લાંબો સમય સુધી ખૂબ ગરમી વચ્ચે રહો તો અને જો તમે ઠંડા વાતાવરણમાંથી અચાનક ગરમ વાતાવરણમાં જતા રહો તો પણ તમને લૂ લાગી શકે છે...

Address

Satva Hospital, Near Surya Green View, GD Goenka Canal Road, Vesu, India
Surat
395007

Telephone

+919687612055

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Dip Desai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category