Shayona Advanced Spine Care

Shayona Advanced Spine is one of the best center for treatment of spine related all problems

Operating as usual

18/12/2022

ACDF: Anterior Cervical Discectomy and Fusion

Anterior cervical discectomy and fusion (ACDF) is a type of neck surgery that involves removing a damaged disc to relieve spinal cord or nerve root pressure and alleviate corresponding pain, weakness, numbness, and tingling. A discectomy is a form of surgical decompression, so the procedure may also be called an anterior cervical decompression.

Call for more information: +91 99747 78644

Dr Ghanshyam Kakadiya- Spine Surgeon

Shayona Advanced Spine Care
507, 5th Floor Infinity tower,
Lal Darwaja Station Rd,
near Ayurvedic College,
Surat 395003
Phone: 099747 78644
Location: https://g.co/kgs/BRjMYe

17/12/2022

સુરતના રહેવાશી ૫૭ વર્ષના બહેનને કમરના મણકા ખસવા (L4-L5 Spondylolisthesis) તથા નસ દબાવવાના ( Lumbar canal stenosis) કારણે કમરમાં અતિશય દુખાવો થતો હતો જે બંને પગમાં પ્રસરતો હતો, સાથે સાથે બંને પગમાં ખાલી રહેતી હતી. ૫-૧૦મિનિટ ઉભા રહેવામાં કે ચાલવામાં ખુબ તકલીફ થતી હતી. ઘણા પ્રકારની સારવાર કરાવ્યા પછી અંતે સ્પાઇન સર્જરી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સુરતના સર્જન ડો. ઘનશ્યામ કાકરીયાને મળ્યા. ડો.ઘનશ્યામ કાકડીયા દ્વારા આધુનિક ઓપરેશન કરવામાં આવ્યું ઓપરેશનના દિવસથી જ તેઓ કોઈપણ તકલીફ વગર જાતે ચાલતા થયા અને ઓપરેશનના બીજા જ દિવસે હોસ્પિટલમાંથી રજા મળી.

વધારે માહિતી માટે સંપર્ક કરો: 099747 78644

ડૉ. ઘનશ્યામ કાકડીયા (સ્પાઈન સર્જન)
M.S Ortho (Mumbai)
DNB ( New Delhi)
MNAMS (New Delhi)
FISS (Chandigarh)
Diploma in Spine Surgery (EuroSpine)

507, ઇન્ફિનિટી ટાવર, આયુર્વેદિક કોલેજ ની બાજુમાં, લાલ દરવાજા સ્ટેશન રોડ, સુરત 395003
ફોન નંબર: 99747 78644

લોકેશન: https://g.co/kgs/BRjMYe

10/12/2022

Vertebroplasty is a treatment that injects cement into a cracked or broken spinal bone to help relieve pain.

Spinal bones are called vertebrae. Vertebroplasty is used most often to treat a type of injury called a compression fracture. These injuries are usually caused by osteoporosis, a condition that weakens bone. Osteoporosis is most common in older people.

Dr Ghanshyam Kakadiya- Spine Surgeon

Shayona Advanced Spine Care
507, 5th Floor Infinity tower,
Lal Darwaja Station Rd,
near Ayurvedic College,
Surat 395003
Phone: 099747 78644
Location: https://g.co/kgs/BRjMYe




07/12/2022
04/12/2022

⬆Low Back Pain ?
Slip Disc ?
Sciatica?

➡Selective nerve root block(SLNRB) can HELP !!!

do I do it ?

▶Let me take you inside the Operation theatre !!

Call for more information:

Dr Ghanshyam Kakadiya- Spine Surgeon

Shayona Advanced Spine Care
507, Infinity tower,
Lal Darwaja Station Rd,
near Ayurvedic College,
Surat 395003
Phone: 099747 78644
Location: https://g.co/kgs/BRjMYe




03/12/2022

ખેતીનું કામ કરતા વરણા ગામ જામનગરના વતની 58 વર્ષના રમેશભાઈ કોશિયાને કમરના ભાગમાં ત્રણ નસ દબાતી હતી. આ બીમારીને કારણે બંને પગમાં ખાલી રહેતી હતી અને ભારેપણું રહેતું હતું સાથે સાથે ચાલવામાં અને ઉભા રહેવામાં અતિશય મુશ્કેલી થઈ રહી હતી. જે સમયની સાથે સાથે તેમાં વધારો થઈ રહ્યો હતો અને પાંચ મિનિટ પણ ઉભો રહેવા તથા ચાલવામાં અતિશય તકલીફ અબુભવી રહ્યા હતા. આ બીમારી માટે તેઓએ ઘણા પ્રકારની દવા કસરત અને અનેક ડોક્ટરોના અભિપ્રાય લઈ જોયા અંતે સ્પાઇન સર્જરી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સુરતના સ્પાઇન સર્જન ડો. ઘનશ્યામ કાકડીયા પાસે કમરના મણકાનું આધુનિક પદ્ધતિ દ્વારા ઓપરેશન કરાવ્યું. ઓપરેશનના ફક્ત થોડા જ કલાકમાં પોતે જાતે ચાલતા થયા તે પણ કોઈ પણ તકલીફ વગર. ફક્ત 36 કલાકના ટૂંકા રોકાણ બાદ હોસ્પિટલમાંથી રજા મળી અને ઓપરેશનના ત્રીજા દિવસે સુરત થી જામનગર પોતાના ગામ મુસાફરી પણ કરી શક્યા.

👉વધારે માહિતી માટે સંપર્ક કરો:

ડૉ. ઘનશ્યામ કાકડીયા (સ્પાઈન સર્જન)
M.S Ortho (Mumbai)
DNB Ortho (New Delhi)
MNAMS (New Delhi)
International Diploma in Ortho ( SICOT, Belgium)
Fellowship in Spine Surgery (Chandigarh)
Diploma in Spine Surgery (EuroSpine, UK)

507, ઇન્ફિનિટી ટાવર, આયુર્વેદિક કોલેજ ની બાજુમાં, લાલ દરવાજા સ્ટેશન રોડ, સુરત 395003
ફોન નંબર: 99747 78644

લોકેશન: https://g.co/kgs/BRjMYe



02/12/2022

Uncommon causes of BACK PAIN

02/12/2022
30/11/2022

40 વર્ષના યુવાન સુરેશભાઈ પોતે ખેડૂત છે અને સૌરાષ્ટ્રમાં ખેતી કરે છે. કમરના મણકાની ગાદી ખસી જવાંથી છેલ્લા 4 મહિનાથી અસહ્ય દુખાવાથી પીડાય રહ્યા હતા. કમરથી જમણા પગમાં દુખાવો ફેલાય રહ્યો હતો. પગમાં ખાલી ચડતી હતી. ગાદી ખસવાને કારણે કમર ત્રાસી થઈ ગયું હતું. સમયની સાથે સાથે તકલીફ વધી રહી હતી. કમરના ઓપરેશન અંગેની ગેરમાન્યતાને કારણે ઓપરેશનથી ગભરાઈ રહ્યા હતા. ઘણી બધી અલગ આલગ પ્રકારની સારવાર અને ડોક્ટરોમાં સંપર્ક પછી સ્પાઈન સર્જરી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ડૉ. ઘનશ્યામ કાકડીયા દ્વારા કમરની ગાદીનું ( L5-S1 Disc) દૂરબીનથી (MicroDiscectomy) આધુનિક ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશનમાં પછી તરત જ બધીજ તકલીફ દૂર થઈ અને 4 જ કલાકમાં ચાલતા થયા. 24 કલાકથી પણ ઓછું હોસ્પિટલ રોકાણ થયું.

👉વધારે માહિતી માટે સંપર્ક કરો: 9974778644

ડૉ. ઘનશ્યામ કાકડીયા (સ્પાઈન સર્જન)
M.S Ortho (Mumbai)
DNB Ortho ( New Delhi)
MNAMS Ortho (New Delhi)
FISS (Chandigarh)
Diploma in Spine Surgery (EuroSpine, UK)

507, ઇન્ફિનિટી ટાવર, આયુર્વેદિક કોલેજ ની બાજુમાં, લાલ દરવાજા સ્ટેશન રોડ, સુરત 395003
ફોન નંબર: 99747 78644

લોકેશન: https://g.co/kgs/BRjMYe



28/11/2022

અંકલેશ્વરમાં રહેતા ગૃહિણીને ઘણા લાંબા સમયથી કમરના ભાગમાં અતિશય દુખાવો હતો, જે ચાલવાથી બંને પગને અંદર ફેલાઈ રહ્યો હતો. સાથે સાથે પાંચ દસ મિનિટનું ચાલવાનું કે ઊભા રહેવામાં અતિશય તકલીફ થતી હતી જેના કારણે ઘરનું સામાન્ય કામ કરવામાં પણ અતિશય મુશ્કેલી અનુભવી રહ્યા હતા. સમયની સાથે સાથે આ તકલીફમાં વધારો થઈ રહ્યો હતો પરંતુ કમરના ઓપરેશનની ગેર માન્યતા ને કારણે ઓપરેશનથી ગભરાઈ રહ્યા હતા અંતે સ્પાઇન સર્જરીમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ડોક્ટર ઘનશ્યામ કાકડીયા સ્પાઇન સર્જન દ્વારા માઈક્રોસ્કોપ અને નાના કાપા દ્વારા આધુનિક ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશનના 12 કલાકમાં જ તેઓ પોતાના જાતે ચાલતા થઈ ગયા અને ફક્ત બે દિવસના હોસ્પિટલના ટૂંકા રોકાણ બાદ કોઈપણ તકલીફ વગર હોસ્પિટલમાંથી રજા મેળવી.

વધારે માહિતી માટે સંપર્ક કરો:
ડૉ. ઘનશ્યામ કાકડીયા (સ્પાઈન સર્જન)

507, ઇન્ફિનિટી ટાવર, આયુર્વેદિક કોલેજ ની બાજુમાં, લાલ દરવાજા સ્ટેશન રોડ, સુરત 395003
ફોન નંબર: 99747 78644

લોકેશન: https://g.co/kgs/BRjMYe

23/11/2022

57 વર્ષના બહેનને કમરના ભાગમાં અતિશય દુખાવો હતો આ દુખાવાને કારણે પાંચથી દસ મિનિટ ચાલવામાં કે ઉભું રહી અને ઘરનું કામ કરવામાં અતિશય તકલીફ થતી હતી. તમામ પ્રકારની દવા કસરત અને ઇન્જેક્શન લેવા છતાં પણ પોતાની તકલીફમાં કોઈપણ સુધારો થતો હતો નહીં. સમયની સાથે સાથે આ તકલીફમાં વધારો થઈ રહ્યો હતો. અંતે સ્પાઇન સર્જરી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સુરતના સ્પાઇન સર્જન ડો. ઘનશ્યામ કાકડીયા સાહેબ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશનના ફક્ત 12 કલાકમાં જ વ્યક્તિ જાતે ચાલી શકે છે. નાના કાપા દ્વારા કમળના આધુનિક ઓપરેશનને કારણે દર્દીને નહીવત કમરનો દુખાવો અને ફક્ત બે જ દિવસના ટૂંકા હોસ્પિટલના રોકાણ પછી વ્યક્તિ ઘરે પણ જઈ શકે છે.

ડૉ. ઘનશ્યામ કાકડીયા (સ્પાઈન સર્જન)
M.S Ortho, DNB, MNAMS, FISS
Diploma in Spine Surgery

507, ઇન્ફિનિટી ટાવર, આયુર્વેદિક કોલેજ ની બાજુમાં, લાલ દરવાજા સ્ટેશન રોડ, સુરત 395003
ફોન નંબર: 99747 78644

લોકેશન: https://g.co/kgs/BRjMYe



17/11/2022

શું તમને કમર,ગરદન, મણકા, સ્નાયુ કે કરોડરજ્જુનો દુખાવો છે?

મુંબઈ-સુરતના ખ્યાતનામ સ્પાઈન સર્જન
તથા કમર, ગરદન, મણકા અને કરોડરજ્જુના રોગોના નિષ્ણાંત
આંતરરષ્ટ્રીય એવોર્ડ વિજેતા #ડૉ. ઘનશ્યામ કાકડીયા હવે #વાપીમાં ઉપલબ્ધ રહશે.

:સમય:
દર શનિવારે, સવારે 10 થી 12 વાગ્યા સુધી

:સ્થળ:
ટ્રાઇકેર મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ
ક્રિસ્ટલ પ્લાઝા,
સુઝુકી 2 વ્હીલ શોરૂમ પાસે,
NH 48,
વાપી 396191

વધુ માહિતી માટે કૉલ કરો: 9974778644

#વાપી
#કમરદર્દ

16/11/2022

ફર્નિચરનું કામ કરતા યુવાનને કમરના મણકા ખસી જવાથી (Spondylolisthesis) કમરનો અસહ્ય દુખાવો હતો, તથા બંને પગમાં પણ દુખાવો રહેતો અને ખાલી રહેતી. કામ કરવા કે લાંબુ ચાલવાથી કમરના ભાગમાં અસહ્ય દુખાવો થતો હતો જેના કારણે પોતાનું કામ કરવામાં પણ ઘણી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. સ્પાઇન સર્જરી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સ્પાઇન સર્જન ડો. ઘનશ્યામ કાકડીયા દ્વારા કમરના મણકાનું ઓપરેશન કર્યા બાદ ઓપરેશનના બીજા દિવસથી જ જાતે ચાલી શકે છે અને પોતાનું સામાન્ય જીવન વ્યતીત કરી રહ્યા છે.

નાના કાપા (MIS) દ્વારા થતા ઓપરેશન ના ફાયદા:
- નાનો ચીરો
- નહીવત દુખાવો
- ઝડપી રિકવરી લાંબા આરામ વગર
- ઓપરેશન બાદ વ્યક્તિ પોતાનું બધું જ કાર્ય રાબેતા મુજબ કરી શકે છે.

વધારે માહિતી માટે સંપર્ક કરો: +91 99747 78644

ડૉ. ઘનશ્યામ કાકડીયા (સ્પાઈન સર્જન)
M.S Ortho, DNB, MNAMS, FISS

507, ઇન્ફિનિટી ટાવર,
આયુર્વેદિક કોલેજ ની બાજુમાં,
લાલ દરવાજા સ્ટેશન રોડ,
સુરત 395003
ફોન નંબર: 99747 78644
લોકેશન: https://g.co/kgs/BRjMYe

14/11/2022

"Diabetes & Spine Problem"
Diabetes mellitus is a metabolic disorder that has the risk of complications in multiple organs, such as the heart, kidneys, and eyes, as well as complications in multiple connective tissues, such as bone, cartilage, and nerves. There is a variety of connective tissues in the spine that may be adversely impacted by diabetes.

Lumbar Disc Degeneration:
Lumbar disc degeneration is characterized by back pain caused by the breakdown of one or more the spinal discs in the lower back. After more than 10 years of living with diabetes, individuals are at greater risk of developing painful disc degeneration in the lumbar spine (lower back). If the diabetes remains uncontrolled for that duration of time, the increased risk for lumbar degenerative disc disease is compounded further.1 Keeping diabetes under control may be critical for preventing or delaying the toll of disc degeneration on the lower back.

Spinal Stenosis
Spinal stenosis is a narrowing of the bony openings (foramina) of the spine, which leaves less space for the exiting spinal nerves.
Diabetes may be associated with the development of spinal stenosis, particularly in the lumbar region of the spine. Up to 25% of patients with lumbar spinal stenosis were found to have diabetes and/or high blood pressure, according to one study.2 Another study found that this connection may be stronger in women; around 36% of women with lumbar spinal stenosis were found to have diabetes.

Osteoporotic Fracture:
Diabetes may alter the amount of minerals in the bones, making the bones more fragile and increasing the risk of a fracture. While well-controlled diabetes may pose less risk of sustaining a vertebral fracture, certain glucose-lowering medications (such as insulin, sulphonylureas, or thiazolidinediones) are associated with decreased quality and strength of the bones. An individual’s risk of fracture is assessed using diagnostic tools, and a physician can determine if these medications are to be avoided.

Neuropathic Pain
Neuropathy, or neuropathic pain, refers to a type of pain or weakness that originates in damaged nerves. Causes of such nerve damage may include injury, trauma, infection, or related conditions such as diabetes or regional pain syndrome.

Neuropathic Pain
Neuropathy, or neuropathic pain, refers to a type of pain or weakness that originates in damaged nerves. Causes of such nerve damage may include injury, trauma, infection, or related conditions such as diabetes or regional pain syndrome.


10/11/2022

55 year gentleman from Kuwait suffering from severe lower backpain and leg numbness. Difficult in long walking. He travel all the way from Kuwait for the Surgery and operated with Minimal Invasive Spine Surgery (TLIF). He is absolutely fine with the surgery and returning to Kuwait within 15 days.

More information regarding backpain, neckpain and spine surgery consultant International Award winning Spine Surgeon Dr Ghanshyam Kakadiya.
Call for the appointment: +91-9974778644



10/11/2022

“𝚂𝚌𝚒𝚎𝚗𝚌𝚎 𝚒𝚜 𝚗𝚘𝚝 𝚘𝚗𝚕𝚢 𝚊 𝚍𝚒𝚜𝚌𝚒𝚙𝚕𝚎 𝚘𝚏 𝚛𝚎𝚊𝚜𝚘𝚗 𝚋𝚞𝚝 𝚊𝚕𝚜𝚘 𝚘𝚗𝚎 𝚘𝚏 𝚛𝚘𝚖𝚊𝚗𝚌𝚎 𝚊𝚗𝚍 𝚙𝚊𝚜𝚜𝚒𝚘𝚗.” – 𝚂𝚝𝚎𝚙𝚑𝚎𝚗 𝙷𝚊𝚠𝚔𝚒𝚗𝚐

It is indeed an important day for us! 🙌 Today, November 10, 2022, we celebrate 𝑾𝒐𝒓𝒍𝒅 𝑺𝒄𝒊𝒆𝒏𝒄𝒆 𝑫𝒂𝒚.

Science connect us to the future. As students who study in this field, we are all cognizant of Science’s significance in identifying and resolving various HOWs and WHATs in the world we live in. All thanks to Science, we now have a better understanding of the world we live in and the underlying issues that surround it! 🔬
Science has given us the ability to change the world; thus, we must use it wisely. 🧑‍🔬 Cheers to all of us who continue to thrive in the name of Science, learning and discovery!

Photos from DrGhanshyam Kakadiya- Spine Surgeon's post 08/11/2022

Photos from DrGhanshyam Kakadiya- Spine Surgeon's post

07/11/2022

શું મારો મોબાઈલ ફોન મને ગરદનમાં દુખાવો આપે છે?
જો તમે તમારી ગરદન, પીઠના ઉપરના ભાગમાં અને ખભાના વિસ્તારમાં વધતો દુખાવો અને દુખાવો જોયો હોય, તો તે વધુ પડતા ફોનના ઉપયોગને કારણે હોઈ શકે છે. આ સ્થિતિ, જેને "ટેક્સ્ટ નેક" કહેવામાં આવે છે તે માથું અને ગરદનને વળાંકવાળી સ્થિતિમાં વધુ પડતા સમયને કારણે છે, જે તમારા સેલ ફોનનો ઉપયોગ ટેક્સ્ટ કરવા અથવા અન્ય કાર્યો કરવા માટે કરતી વખતે સૌથી સામાન્ય સ્થિતિ છે. ગરદનના આગળના વળાંકથી ગરદનના સ્નાયુઓ, કરોડરજ્જુ, સાંધા અને ડિસ્ક પર દબાણ વધે છે. તેનાથી ગરદનનો દુઃખાવો થઈ શકે છે.

જ્યારે આ સ્થિતિ પ્રમાણમાં નવી છે, કોઈપણ પ્રવૃત્તિ અથવા વ્યવસાય કે જેને લાંબા સમય સુધી ગરદનના વળાંકની જરૂર હોય તે ગરદનના દુખાવાનું કારણ બની શકે છે. સદભાગ્યે, આ પીડાને દૂર કરવાની ચાર રીતો છે:
1. સેલ ફોનનો ઉપયોગ ઓછો કરો!
2. ફોનને ઊંચો પકડી રાખો
3. સ્ટ્રેચ કસરત
4. સ્પાઇન નિષ્ણાતને જુઓ

ડૉ. ઘનશ્યામ કાકડિયા સુરતમાં સ્પાઇન સર્જન છે. વધુ માહિતી માટે અથવા એપોઇન્ટમેન્ટ લેવા માટે, કૃપા કરીને www.drghanshyamspine.in ની મુલાકાત લો અથવા 9974778644 પર કૉલ કરો.

Is my mobile phone giving me neck pain?

If you have noticed increasing soreness and pain in your neck, upper back and shoulder area, it may be due to excessive cell phone use. The condition, called “text neck” is due to excessive time with the head and neck in a flexed position, the position most common when using your cell phone to text or perform other tasks. The forward flexing of the neck increases the forces and pressure on the neck muscles, tendons, ligaments, and discs. This can lead to chronic neck pain.

While this condition is relatively new, any activity or occupation that requires prolonged neck flexion can cause neck pain. Luckily, there are four ways to relieve this pain:
1. Reduce cell phone usage!
2. Hold the phone higher
3. Stretch exercise
4. See a Spine specialist

Dr. Ghanshyam Kakadiya is Spine surgeon in Surat. For more information or to make an appointment, please visit www.drghanshyamspine.in or call 9974778644



શું વધારે પડતા મોબાઈલ ફોનનો ઉપયોગથી ગરદન દર્દ થાય છે? Dr Ghanshyam Kakadiya Spine Surgeon 06/11/2022

શું વધારે પડતા મોબાઈલ ફોનનો ઉપયોગથી ગરદન દર્દ થાય છે? Dr Ghanshyam Kakadiya Spine Surgeon

https://youtu.be/rq0xFRoZxEA

શું વધારે પડતા મોબાઈલ ફોનનો ઉપયોગથી ગરદન દર્દ થાય છે? Dr Ghanshyam Kakadiya Spine Surgeon શું મારો મોબાઈલ ફોન મને ગરદનમાં દુખાવો આપે છે?Is my mobile phone giving me neck pain?If you have noticed increasing soreness and pain in your neck, upper bac...

04/11/2022

Feel blissful as you witness the divine marriage of Goddess Tulsi and Shri Vishnu today. Happy Tulsi Vivah 2022 to you.

04/11/2022



Tsunamis can be deadly, but they needn’t be. Early warning and early action are effective tools to protect people, saving lives, and preventing the hazard from becoming a disaster. To be effective, tsunami early-warning systems must cover every at-risk person, they must be multi-hazard, and communities must be prepared so they can act quickly.

In December 2015, the UN General Assembly designated 5 November as World Tsunami Awareness Day, calling on countries, international bodies and civil society to raise tsunami awareness and share innovative approaches to risk reduction.

World Tsunami Awareness Day was the brainchild of Japan, which due to its repeated, bitter experience has over the years built up major expertise in areas such as tsunami early warning, public action and building back better after a disaster to reduce future impacts. UN Disaster Risk Reduction (UNDRR) facilitates the observance of World Tsunami Awareness Day in collaboration with the rest of the United Nations system.

04/11/2022

Shri Sant Namdev Maharaj, also transliterated as Nam Dayv, Namdeo, Namadeva, was a Marathi Hindu saint from Narsi, Hingoli, Maharashtra, India within the Varkari tradition of Hinduism. He lived as a devotee of Lord Vitthal of Pandharpur. He

03/11/2022

MicroDiscectomy- કમરના મણકાની ગાદીનું ઓપરેશન.

💠 માત્ર 12 કલાક હોસ્પિટલ રોકાણ
💠 ફક્ત બે સેન્ટીમીટર નો કાપો
💠 નહીવત દુખાવો
💠 કોઈપણ લાંબા આરામ વગર જલ્દી રિકવરી

🔹ડૉ. ઘનશ્યામ કાકડીયા (સ્પાઈન સર્જન)
507, ઇન્ફિનિટી ટાવર, આયુર્વેદિક કોલેજ ની બાજુમાં, લાલ દરવાજા સ્ટેશન રોડ, સુરત 395003
ફોન નંબર: 99747 78644

લોકેશન: https://g.co/kgs/BRjMYe

03/11/2022

MicroDiscectomy- કમરના મણકાની ગાદીનું ઓપરેશન.

💠 માત્ર 12 કલાક હોસ્પિટલ રોકાણ
💠 ફક્ત બે સેન્ટીમીટર નો કાપો
💠 નહીવત દુખાવો
💠 કોઈપણ લાંબા આરામ વગર જલ્દી રિકવરી

🔹ડૉ. ઘનશ્યામ કાકડીયા (સ્પાઈન સર્જન)
507, ઇન્ફિનિટી ટાવર, આયુર્વેદિક કોલેજ ની બાજુમાં, લાલ દરવાજા સ્ટેશન રોડ, સુરત 395003
ફોન નંબર: 99747 78644

લોકેશન: https://g.co/kgs/BRjMYe

31/10/2022

ACDF: Anterior Cervical Discectomy & Fusion એ ગરદનની ગાદીની સમસ્યાને કારણે ગરદન, હાથ, અને પીઠમાં તીવ્ર દુખાવો દૂર કરવા માટેની એક શસ્ત્રક્રિયા છે. ACDFએ ગરદનમાંથી ઘડાયેલી, ફાટેલી અથવા હર્નિએટેડ ગાદીને દૂર કરવા માટેનું ઓપરેશન છે. સર્જન ક્ષતિગ્રસ્ત ગાદીને દૂર કરી હાડકાંને એકસાથે જોડે છે.
Dr Ghanshyam Kakadiya


31/10/2022

કમરની ગાદી ખાવાના લક્ષણો

ગાદી ખસવાના ચિહ્નો અને લક્ષણો શું છે?
જ્યારે પણ કમર કરોડરજ્જુના નીચેના ભાગમાં ગાદી ખસે છે જે સ્લીપ ડિસ્ક તરીકે ઓળખાય છે. દર્દીને કેવા પ્રકારના લક્ષણો અથવા કેવા પ્રકારની સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે?

શું તમે નીચેનામાંથી કોઈ સમસ્યાથી પીડિત છો?
✅ પીઠનો દુખાવો
✅ પીઠ અથવા નિતંબથી શરૂ થતો અને પગમાં જતો દુખાવો
✅ શાર્પ શૂટિંગ પ્રકારનો દુખાવો,
ઈલેક્ટ્રિક શોક જેવો દુખાવો,
બળતરા જેવો દુખાવો,
પગમાં સ્નાયુમાં દુખાવો
✅ પગમાં નિષ્ક્રિયતા આવે છે
✅ પગમાં ભારેપણું
✅ પગમાં નબળાઈ
✅ ભારેપણું અથવા નબળાઈ અથવા પગમાં દુખાવો જે અમુક અંતર સુધી ચાલ્યા પછી આવે છે
✅ સાયટિકા

દુખાવાના પ્રકારો વ્યક્તિ-વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. જો તમને પીડા, સ્નાયુની નબળાઈ આવે છે અથવા કળતર થાય છે તો આજે જ અમારો સંપર્ક કરો.

સ્પાઇન સર્જરી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સ્પાઇન સર્જન: ડૉ. ઘનશ્યામ કાકડિયા
એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો: 9974778644


What are the signs and symptoms of a lumbar disc prolapse

Whenever a disc prolapse happens in the lower portion of the spine which is known as lumbar spine.

What kind of symptoms or what kind of problems can a patient experience?

Are you suffering from any of the following problems?

✅ Low back pain
✅ Radiating pain starting from back or buttock and going into legs
✅ Sharp shooting type of pain, electric shock like pain, burning type pain, stabbing pain or muscle ache in the leg
✅ Numbness in the legs
✅ Heaviness in the legs
✅ Weakness in the legs
✅ Heaviness or weakness or pain in the legs which comes after walking for some distance
✅ Sciatica

The types of pain can vary from person to person. Consult with us if your pain results in numbness or tingling that affects your ability to control your muscles.

To Know More About Slipped Disc
Consult with Dr Ghanshyam Kakadiya
Call for appointment: 9974778644


31/10/2022

"Ram Nam Me Lin Hai, Dekhat Sab Me Ram, Ta Ke Pad Vandan Karu, Shree Jay Jay Jay Jalaram Bapa."

On the auspicious occasion of Jalaram Bapa Jayanti, I wish you the most inspiring opportunities and great success in life. Blessed Jalaram Jayanti to you.

31/10/2022

“Manpower without unity is not a strength unless it is harmonized and united properly, then it becomes a spiritual power.” – Sardar Vallabhbhai Patel
Filling pride in heart let's remember Sardar Vallabhbhai Patel "The Architect of India" on this Rashtriya Ekta Diwas.

30/10/2022

Discectomy એ કરોડરજ્જુમાં હર્નિએટેડ ડિસ્કના ક્ષતિગ્રસ્ત ભાગને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે. હર્નિએટેડ ડિસ્ક ત્યારે થાય છે જ્યારે ડિસ્કની અંદરની કેટલીક નરમ સામગ્રી ગાડીના છિદ્ર દ્વારા બહાર આવે છે.
હર્નિએટેડ ડિસ્ક નજીકના ચેતા- નસને બળતરા અથવા દબાવી શકે છે. દબાયેલી નસ-ચેતામાંથી પગમાં રેલાતા દુખાવાની સારવાર માટે ડિસ્કક્ટોમી શ્રેષ્ઠ કામ કરે છે

30/10/2022
29/10/2022

લાભ પાચમ ના શુભ દિવસથી ઓપીડી રાબેતા મુજબ શરૂ રહેશે.
Happy Labh Pancham
ડૉ. ઘનશ્યામ કાકડીયા (સ્પાઈન સર્જન)

શાયોના એડવાન્સ સ્પાઈન કેર ક્લિનિક
507, ઇન્ફિનિટી ટાવર, આયુર્વેદિક કોલેજ ની બાજુમાં, લાલ દરવાજા સ્ટેશન રોડ, સુરત 395003
ફોન નંબર: 99747 78644

લોકેશન: https://g.co/kgs/BRjMYe

28/10/2022

Patient Testimonial: 2 Level Lumbar canal Stenosis

70 વર્ષના દાદાને કમરના મણકા ખસાવાથી (Spondylolisthesis) કમરનો અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો તથા બંને પગમાં ભારેપણું અને દુખાવો હતો. આ તકલીફને કારણે પાંચ-દસ મિનિટ ચાલવામાં પણ ઘણી મુશ્કેલી થતી હતી. પોતાનું દૈનિક કાર્ય કરવામાં પણ અગવડતા પડતી હતી.
ડો. ઘનશ્યામ કાકડીયા સ્પાઇન સર્જન દ્વારા કમરના મણકાની આધુનિક તકનિકથી (MIS Spine Surgery) ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન ના ફકત ૧૨-કલાકમાં જ દર્દી જાતે કોઈ પણ તકલીફ વગર ચાલવાનું શરૂ થઈ ગયુ અને 15 દિવસ માં ગામડે પોતાનું રૂટિન કામકાજ પણ કરી શકે છે.


23/10/2022

We are Open during Diwali Week for Emergency Services.

22/10/2022
22/10/2022

Keep You Lungs Healthy This Diwali

22/10/2022

Happy Diwali & Be Healthy

22/10/2022

Happy Diwali & Be Healthy

21/10/2022

Patient Testimonial
Two Level Spondylolisthesis

Dr Ghanshyam Kakadiya- Spine Surgeon

Shayona Advanced Spine Care
507, 5th Floor Infinity tower,
Lal Darwaja Station Rd,
near Ayurvedic College,
Surat 395003
Phone: 099747 78644
Location: https://g.co/kgs/BRjMYe

21/10/2022

MIS નાના કાપા દ્વારા કમરના મણકાનું ઓપરેશન
ફકત ચામડી બેરી કરીને થતું ઓપરેશન
હોસ્પિટલમાં નહિવત રોકાણ
ઓપરેશન પછી નહિવત દુખાવો
Dr Ghanshyam Kakadiya- Spine Surgeon

Shayona Advanced Spine Care
507, 5th Floor Infinity tower,
Lal Darwaja Station Rd,
near Ayurvedic College,
Surat 395003
Phone: 099747 78644
Location: https://g.co/kgs/BRjMYe

20/10/2022

Videos (show all)

Dr Ghanshyam Kakadiya: Spine Surgeon
ફર્નિચરનું કામ કરતા યુવાનને કમરના મણકા ખસી જવાથી (Spondylolisthesis) કમરનો અસહ્ય દુખાવો હતો, તથા બંને પગમાં પણ દુખાવો રહ...
ફર્નિચરનું કામ કરતા યુવાનને કમરના મણકા ખસી જવાથી (Spondylolisthesis) કમરનો અસહ્ય દુખાવો હતો, તથા બંને પગમાં પણ દુખાવો રહ...
55 year gentleman from Kuwait suffering from severe lower backpain and  leg numbness. Difficult in long walking. He trav...
Dr Ghanshyam Kakadiya- Spine Surgeon  Shayona Advanced Spine Care 507, 5th Floor Infinity tower,  Lal Darwaja Station Rd...
Dr Ghanshyam Kakadiya- Spine Surgeon  Shayona Advanced Spine Care 507, 5th Floor Infinity tower,  Lal Darwaja Station Rd...
Dr Ghanshyam Kakadiya- Spine Surgeon  Shayona Advanced Spine Care 507, 5th Floor Infinity tower,  Lal Darwaja Station Rd...
Dr Ghanshyam Kakadiya- Spine Surgeon  Shayona Advanced Spine Care 507, 5th Floor Infinity tower,  Lal Darwaja Station Rd...
Dr Ghanshyam Kakadiya- Spine Surgeon  Shayona Advanced Spine Care 507, 5th Floor Infinity tower,  Lal Darwaja Station Rd...
શું મારો મોબાઈલ ફોન મને ગરદનમાં દુખાવો આપે છે?જો તમે તમારી ગરદન, પીઠના ઉપરના ભાગમાં અને ખભાના વિસ્તારમાં વધતો દુખાવો અને...
ડૉ. ઘનશ્યામ કાકડીયા (સ્પાઈન સર્જન)  શાયોના એડવાન્સ સ્પાઈન કેર ક્લિનિક  507,  ઇન્ફિનિટી ટાવર, આયુર્વેદિક કોલેજ ની બાજુમાં...
MicroDiscectomy- કમરના મણકાની ગાદીનું ઓપરેશન.💠 માત્ર 12 કલાક હોસ્પિટલ રોકાણ💠 ફક્ત બે સેન્ટીમીટર નો કાપો💠 નહીવત દુખાવો💠 ક...

Location

Category

Telephone

Address


395003
Surat
395003

Opening Hours

Monday 10am - 2pm
4pm - 8pm
Tuesday 10am - 2pm
4pm - 8pm
Wednesday 10am - 2pm
4pm - 8pm
Thursday 10am - 2pm
4pm - 8pm
Friday 10am - 2pm
4pm - 8pm
Saturday 10am - 2pm
4pm - 8pm
Sunday 11am - 12pm

Other Doctors in Surat (show all)
Dr Banty's Dental clinic & implant center Dr Banty's Dental clinic & implant center
8/816 Vinayak, Opp. Vrundavan Autoparts, Near Hanuman Charrasta, Gopipura
Surat, 395001

all types of treatment available under one roof you name it we have it

Radiant Dental Clinic & Implant Centre Radiant Dental Clinic & Implant Centre
202, Aakash Retail, Near Prime Shoppers, NM Mavani Road, Vesu
Surat, 395007

MDS dentists for all your dental treatments such as Root canal Therapy , Dental Implants, Extraction

Dr Nirav Mukundbhai Mehta Dr Nirav Mukundbhai Mehta
Manmandir Clinic, 125, ShankheshwerComplex, Kailasnagar, Majuragate
Surat, 395001

This page is created as a wall for awareness in mental health and su***de.

Dr.Rujuta Shelat Dr.Rujuta Shelat
Surat, 395007

Dr. Rujuta Shelat is a well-known Ophthalmologist in surat. She is also working as a DMIT Specialist

shivamskinclinic74 shivamskinclinic74
Puna Kumbhariya Road
Surat, 395010

Shivam skin laser &hair clinic permanent laser hair removal center homeopathy combination treatment

Dr.Manhar's clinic Dr.Manhar's clinic
Surat, 394210

Dr Pratik Savaj - HIV/ TB/ Fever/ Infectious disease specialist Dr Pratik Savaj - HIV/ TB/ Fever/ Infectious disease specialist
405, SNS Axis Business Space, Besides Mahavir Hospital, Nanpura
Surat, 395001

Dr Pratik Savaj is first qualified infectious disease specialist from south Gujarat. He has complete

Asthi Care Asthi Care
C/o Sitaram Clinic, Near Gyan Jyot School, Maharana Pratap Chowk, Godadara, Parv
Surat, 395010

I am a chiropractor with an expertise in human movements & biomechanics. I naturally cure Sciatica,

Aurum Academy of Medical Acupuncture Aurum Academy of Medical Acupuncture
Jiomax Multi Super Speciality Hospital
Surat, 395017

Aurum Academy Of Medical Acupuncture Offers You Post Graduate Certificate Course in Medical Acupunct

Dr Aakanksha Ananda Endocrine clinic Dr Aakanksha Ananda Endocrine clinic
4th Floor, Zenon Enterprise, Opposite Unique Hospital
Surat, 395002

Rk dental implants & cosmetic dentistry Rk dental implants & cosmetic dentistry
Surat, 395004

everyone deserves a healthy, beautiful smile!!!!

Aakansha homoeopathy by Dr.Vrushabh Aakansha homoeopathy by Dr.Vrushabh
Gayatri Society-1, Opp Shashwat Residency, Near Madhini Khamni, Above SBI ATM, U
Surat, 394210

Special interest in -Chronic liver & kidney diseases -Thyroid disorders, -Diabetes & Hypertension,