
21/08/2024
આજે "સિનિયર સિટીઝન ડે" . 60 વર્ષ થી વધારે ઉંમર ના લોકો દેશ ની કુલ વસ્તી ના લગભગ 12% છે. જેમનો એમાં સમાવેશ છે તે નસીબદાર છે કે આ ઉંમર સુધી પહોંચ્યા છે. હવે તેમની જવાબદારી વર્ષોમાં જિંદગી ઉમેરવાની છે. આનંદ માં રહો, સ્વસ્થ રહો, સક્રિય રહો. બદલાતા સમય ને સ્વીકારો અને અનુકૂલન સાધો એવી શુભેચ્છા.🙏